Get Mystery Box with random crypto!

ગુજરાત પર વાવાઝોડું આવવાની દિશા કઈ રીતે નક્કી થાય છે? બિપરજોય | Gujarati News Daily

ગુજરાત પર વાવાઝોડું આવવાની દિશા કઈ રીતે નક્કી થાય છે? બિપરજોય વાવાઝોડું ક્યાં કરશે અસર?

અરબી સમુદ્રમાં સર્જાનારું બિપરજોય નામનું વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તેની માહિતી હવામાન વિભાગે આપી છે.હાલ અરબી સમુદ્રમાં આ વાવાઝોડું મજબૂત બની રહ્યું છે અને આવનારા દિવસોમાં તે અતી ભીષણ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

સંપૂર્ણ લેખ વાંચો