Get Mystery Box with random crypto!

Current Adda - GPSC/GSSSB Junction

टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction C
टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction
चैनल का पता: @currentadda
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.54K
चैनल से विवरण

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે
👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay
👉 વર્તમાન પ્રવાહો
👉 જનરલ નોલેજ
😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 6

2022-06-12 21:50:14 GSSSB_Advt_150_sample_paper_Online.pdf
1.5K viewsAjay Ambaliya, 18:50
ओपन / कमेंट
2022-06-12 07:26:40 ગુજરાતી વ્યાકરણ સિરીઝ

વ્યંજનનો પરિચય

* સ્પશૅ-વ્યંજનો
* કંઠ્ય સ્પશૅ વ્યંજન
* તાલવ્ય સ્પશૅ વ્યંજનો
* મૂધૅન્ય સ્પશૅ વ્યંજનો
* દંત્ય સ્પશૅ વ્યંજન
* ઓષ્ઠય સ્પશૅ વ્યંજન
* અંત:સ્થ વ્યંજનો
* ઉષ્માક્ષરો

સ્પશૅ-વ્યંજનો

→ હવાને પૂરેપૂરી રોકીને છૂટી કરવાથી જે ધ્વનિ થાય તેને સ્પશૅ-વ્યંજન કહેવામાં આવે છે.
જેની સંખ્યા ૨૫ છે.
સ્પશૅ-વ્યંજનોને વગીઁય વ્યંજનો પણ કહેવામાં આવે છે.

કંઠ્ય સ્પશૅ વ્યંજન

→ ક્,ખ્,ગ્,ઘ્,ડ્ ક્,ખ્,ગ્,ઘ્,ડ્ ના ઉચ્ચારણમાં જીભ તાળવાના છેક પાછળના ભાગને સ્પશૅ છે.
તેથી તે કંઠ્ય સ્પશૅ વ્યંજનો કહેવાય છે.

તાલવ્ય સ્પશૅ વ્યંજનો

→ ચ્,છ્,જ્,ઝ,ઝ્ ,ચ્,છ્,જ્,ઝ,ઝ્ ના ઉચ્ચારણમાં જીભ તાળવાને સ્પશૅ છે.
તેથી તે તાલવ્ય સ્પશૅવ્યંજનો કહેવાય છે.

મૂધૅન્ય સ્પશૅ વ્યંજનો

→ ટ્,ઠ્,ડ્,ઢ્,ણ્ ,ટ્,ઠ્,ડ્,ઢ્,ણ્ ના ઉચ્ચારણમાં જીભ દાંતની ઉપરના પેઢાના ભાગને સ્પશૅ છે તેથી તે મૂધૅન્ય સ્પશૅ વ્યંજનો કહેવાય છે.

દંત્ય સ્પશૅ વ્યંજન

→ ત્,થ્,દ્,ધ્,ન્ ,ત્,થ્,દ્,ધ્,ન્ ના ઉચ્ચારણમાં જીભ દાંતને સ્પશૅ છે તેથી તે દંત્ય સ્પશૅ વ્યંજન કહેવાય છે.

ઓષ્ઠય સ્પશૅ વ્યંજન

→ પ્,ફ્,બ્,ભ્,મ્ ,પ્,ફ્,બ્,ભ્,મ્ નું ઉચ્ચારણ નીચલો હોઠ ઉપલા હોઠને સ્પશૅવાથી થાય છે તેથી તેને ઓષ્ઠય સ્પશૅ વ્યંજન કહેવામાં આવે છે.

અંત:સ્થ વ્યંજનો

→ ય્,ર્,લ્,વ્ જે વણૉનું ઉચ્ચારણ કરતી વખતે ફેફસામાંની હવા અંદરથી સીધી બહાર નીકળે છે તેને અંત:સ્થ વ્યંજન કહે છે.

ઉષ્માક્ષરો

→ જે વણૉનું ઉચ્ચારણ કરતી વખતે મુખ વિવર માંની હવા અથવા ગરમ બહાર આવે છે તે ઉષ્માક્ષરો વ્યંજનો કહે છે.
ઉષ્માક્ષરોની સંખ્યા ૫ છે.

ગુજરાતી ગ્રામારની તમામ પોસ્ટ વાચવા નીચેના હેશા ટેગ પર ક્લિક કરો.
#Gujarati_grammar
━─────⊱◈✿◈⊰─────━
‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
✦ Join Telegram :-
➺ https://t.me/currentadda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
2.8K viewsAjay Ambaliya, edited  04:26
ओपन / कमेंट
2022-06-11 17:45:09 Results 150....
1.6K viewsAjay Ambaliya, 14:45
ओपन / कमेंट
2022-06-11 17:30:34 * બ્લાસ્ટિંગ બ્રેકીંગ ન્યુઝ*

* ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બિન સચિવાલય ક્લાર્કનું રીઝલ્ટ આજે સાંજે 09:00 સુધીમાં જાહેર થશે*

તમારા માર્ક જોવા માટે આ લિંક સાચવીને રાખો અને જોતા રહો..
* https://bit.ly/3Hi6hBA
1.4K viewsG G, 14:30
ओपन / कमेंट
2022-06-11 11:25:46 તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક એપ

તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક ની તૈયારી કરતા મિત્રો માટે સારા સમાચાર લઈ ને આવ્યા છે બંને પરીક્ષાઓની તૈયારી માટેની Special બિલકુલ ફ્રી Quiz App ૧૧૦૦૦+ પ્રશ્નો સાથે.

એપ ની વિશેષતાઓ.

તમામ વિષય પર કવીઝ ઉપલબ્ધ
ચાર લાઇફ લાઈન સાથે કવીઝ રમો
મિત્રો સાથે ક્વિઝ બેટલ પણ રમી શકો છો.
તમારો પર્સનલ સ્કોર જોઈ શકો
Daily, Monthly, All Time Leaderboard Available

ઉપલબ્ધ વિષય

1. જુની પરીક્ષાઓમા પુછાયેલ પ્રશ્નો. - 2347 ques
2. ઇતિહાસ 725
3. ભુગોળ 869
4. ગુજરાત લોક કલા વૈભવ 60
5. Current Affairs 1282
6. બંધારણ 545
7. ગુજરાતી સાહિત્ય 1033
8. ગુજરાતી વ્યાકરણ 786
9. કોમ્પ્યુટર 388
10. વિજ્ઞાન 371
11. Gujarat Culture 241
12. પાઠય પુસ્તક(Text Books) 16
13. Reasoning 120
14. ગુજરાતની પ્રાદેશીક ભુગોળ 368
15. ભારતનો ઇતિહાસ 67

Download

https://play.google.com/store/apps/details?id=com.talati.quiz

હવેથી દરરોજ નવા પ્રશ્નો મૂકવામાં આવશે.

━─────⊱◈✿◈⊰─────━
‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
✦ Join Telegram :-
➺ https://t.me/currentadda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
3.8K viewsAjay Ambaliya, 08:25
ओपन / कमेंट
2022-06-11 11:19:10 Koi Pan PDF Mate Message karo @Royal_Aapa
1.3K viewsAhir Nilesh, 08:19
ओपन / कमेंट
2022-06-11 09:46:19
JOIN : @CurrentAdda
3.4K viewsAjay Ambaliya, 06:46
ओपन / कमेंट
2022-06-11 06:33:55 ગુજરાતી વ્યાકરણ

વિશેષણ


➔ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરનાર શબ્દોને વિશેષણ કહે છે.
વિશેષ્યઃ
➔ વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે તે નામને વિશેષ્ય કહે છે.
➔'ચતુર પુરૂષ' માં 'ચતુર' એ વિશેષણ છે જે 'પુરૂષ' વીશેષ્યના ગુણને દર્શાવે છે.
❖ વિશેષનના બે ભાગ છે.
(૧) વિકારી
(૨) અવિકારી

✱ વિકારી ✱

જે વિશેષણનું રૂપનામની જાતિ કે તેના વચન પ્રમાણે ફેરફાર (વિકાર) પામે તે વિકારી વિશેષણ :-
દા.તઃ રાતો ઘાડો / રાતી ઘાડી / રાતું ઘાડું

✱ અવિકારી ✱

જે વિશેષણનું રૂપનામની જાતિ કે તેના વચન પ્રમાણે ફેરફાર (અવિકાર) પામતું નથી તે અવિકારી વિશેષણ.
દા તઃ સુંદર છોકરો / સુંદર છોકરી / સુંદર છોકરું

#Gujarati_grammar
━─────⊱◈✿◈⊰─────━
‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
✦ Join Telegram :-

➺ https://t.me/currentadda
Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
3.1K viewsAjay Ambaliya, edited  03:33
ओपन / कमेंट
2022-06-11 05:35:16 .કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ FSSAI નો રાજ્ય ખાધ સુરક્ષા સૂચકાંક બહાર પાડ્યો ( ક્લાસ ૩ અને GPSC બંને માટે)

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વર્ષ 2021-22 માટે તેમના રેન્કિંગના આધારે વિજેતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સન્માનિત કર્યા.


મોટા રાજ્યોમાં, તમિલનાડુ ટોચ પર છે, ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્ર છે.

નાના રાજ્યોમાં, ગોવા ટોચ પર છે, ત્યારબાદ મણિપુર અને સિક્કિમ છે.

કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ અને કાશ્મીર, દિલ્હી અને ચંદીગઢ પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે.

FSSAI નો સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ ફૂડ સેફ્ટીના પાંચ પરિમાણોમાં રાજ્યોની કામગીરીને માપે છે.

રાજ્ય ખાધ સુરક્ષા સૂચકાંક 2018-19માં શરૂ કરવામાં આવ્યો હતો.

તેમાં પાંચ પરિમાણો છેઃ

1)માનવ સંસાધન અને સંસ્થાકીય ડેટા (20% વેઇટેજ)

2)અનુપાલન (30% ભારાંક)

3)ફૂડ ટેસ્ટિંગ - ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોનિટરિંગ (20%
વેઇટેજ)

4)તાલીમ અને ક્ષમતા નિર્માણ (10% ભારાંક)

5)ગ્રાહક સશક્તિકરણ (20% વેઇટેજ)


https://telegram.me/SUNIL563
1.1K viewsS, 02:35
ओपन / कमेंट
2022-06-11 04:39:24 તમામ પ્રકારના સમાચાર પત્રક વાંચવા માટે.....
અહીં ક્લિક કરો

https://bit.ly/3aH0O65

*તમારા તમામ ગૃપ માં મોકલો જેથી કરીને દરેક ને ઉપયોગી થાય*
878 viewsG G, 01:39
ओपन / कमेंट