Get Mystery Box with random crypto!

Current Adda - GPSC/GSSSB Junction

टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction C
टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction
चैनल का पता: @currentadda
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.54K
चैनल से विवरण

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે
👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay
👉 વર્તમાન પ્રવાહો
👉 જનરલ નોલેજ
😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 5

2022-06-16 07:44:56 ટેસ્ટ મેંચમાં લન્ચ પહેલા જ સદી
ફટકારનાર ખેલાડી

ડોન બ્રેડમેન••• ઓસ્ટ્રેલિયા

વિક્ટર ટ્રમ્પર••• ઓસ્ટ્રેલિયા

ડેવિડ વાર્નર••• ઓસ્ટ્રેલિયા

ચાર્લી મેકાર્ટની••• ઓસ્ટ્રેલિયા

માજિદ ખાન••• પાકિસ્તાન

શિખર ધવન••• ભારત





1.5K viewsAjay Ambaliya, 04:44
ओपन / कमेंट
2022-06-15 12:56:14 ઇંગ્લિશ Grammar

Article આર્ટીકલ


  અંગ્રેજી ભાષામાં કુલ 26 મૂળાક્ષરો છે. a, e, i, o, u, સ્વર (vowels) છે. બાકી 21 વ્યંજન (consonants) છે.
  અંગ્રેજી ભાષામાં ત્રણ આર્ટીકલ છે. A, An અને The.

આર્ટીકલના બે પ્રકાર છે :-

→1) નિશ્ચિત આર્ટીકલ - Indefinite articles (A, An)
→ 2) અનિશ્ચિત આર્ટીકલ - Definite article (The)

1) નિશ્ચિત આર્ટીકલ - Indefinite articles (A, An) :-
→ A અને An દ્વારા કોઈ નિશ્ચિત વસ્તુનું કે વ્યક્તિનું સુચન થતું નથી. A અને An માત્ર ગણી શકાય તેવા નામ આગળ જ વપરાય છે
→ A અને An માત્ર એકવચન નામની આગળ જ આવે છે.

2) અનિશ્ચિત આર્ટીકલ - Definite article (The) :-
→ The આર્ટીકલ એકવચન અને બહુવચન નામની પહેલા આવે છે.
→ The ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા બંને નામની પહેલા આવે છે.

━─────⊱◈✿◈⊰─────━
‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
✦ Join Telegram :-
➺ https://telegram.me/English_grammar_adda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
70 viewsAjay Ambaliya, 09:56
ओपन / कमेंट
2022-06-15 06:49:51 ભારતની પ્રાચીન વિદ્યાપીઠો

નાલંદા: બિહાર

વલ્લભી: ગુજરાત

વિક્રમ શીલા: પ.બંગાળ

તક્ષશિલા: પાકિસ્તાન

પુષ્પગીરી: ઓરિસ્સા

કાંચીપુરમ: તામિલનાડુ

ઉદાંતપુરી: બિહાર

Join telegram : @CurrentAdda

Join Whatsapp Group
https://bit.ly/3gphROE
1.5K viewsAjay Ambaliya, 03:49
ओपन / कमेंट
2022-06-14 20:59:51 ગુજરાતી વ્યાકરણ ના તમામ ટોપિક + જૂની પરીક્ષામાં પુછાયેલ ૧૦૦૦+ પ્રશ્નો + પાઠયપુસ્તક નું વ્યાકરણ .. શું આ PDF બનાવી જોઈ?
802 viewsAjay Ambaliya, 17:59
ओपन / कमेंट
2022-06-14 13:51:38 વિજ્ઞાન - રુધિર સંબંધિત પ્રશ્નો

રુધિર રસ ક્યાં રંગનુ હોય છે?
આછા પીળા રંગનું

રુધિર કોષના કેટલા પ્રકાર છે?
રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો

રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે?
અસ્થિમજ્જા

રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે?
120 દિવસ

ક્યાં તત્વના કારણે રક્તકણોનો રંગ લાલ હોય છે?
લોહતત્ત્વ

રક્તકણોના સ્મશાન ધર તરીકે શુ ઓળખાય છે?
યકૃત અને બરોળ

રક્તકણોનું પ્રમાણ ઘટેતો કયો રોગ થાય છે?
એનિમિયા(પાંડુરોગ)

શ્વેતકણોનું નિર્માણ ક્યાં થાય છે?
શ્વેત અસ્થિમજ્જા

શ્વેતકણોનું આયુષ્ય કેટલું હોય છે?
2 થી 3 દિવસ

શરીરના સૈનિક તરીકે કયો કણો ઓળખાય છે?
શ્વેતકણો

શ્વેતકણોનું મુત્યુ ક્યાં થાય છે?
રુધિર માં

ત્રાકકણોનું નિર્માણ ક્યાં થાય છે?
અવિભેદીત સ્તભ કોષોમાંથી

ત્રાકકણોનું આયુષ્ય કેટલું હોય છે?
8 થી 10 દિવસ

ત્રાકકણોનું મુત્યુ ક્યાં થાય છે?
બરોળ માં

શરીરમાં બાહ્ય ઘાવ વખતે રૂધીર ક્યાં કણના કારણે જામી જાય છે?
ત્રાકકણો

રૂધીરમાં રહેલા ક્યાં તંતુઓના કારણે રુધિર જામી ને ગઠો બનાવે છે?
ફાઈબ્રિન

━─────⊱◈✿◈⊰─────━
‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
✦ Join Telegram :-
➺ https://t.me/currentadda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
2.4K viewsAjay Ambaliya, 10:51
ओपन / कमेंट
2022-06-14 08:08:32 ગુજરાતી વ્યાકરણ સિરીઝ

નામ અને તેના પ્રકાર

નામના મુખ્ય પાંચ પ્રકાર પડે છે

૧) સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક નામ
૨) જાતિવાચક નામ
3) સમૂહવાચક નામ
૪) દ્રવ્યવાચક નામ
૫) ભાવવાચક નામ

૧) સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક નામ

➠કોઈ એક પ્રાણી કે પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થની અલગ પાડી ઓળખવા જે ખાસ નામ અપાય છે,તેને વ્યક્તિવાચક નામ કહે છે.
▷ જેમ કે વડોદરા,નર્મદા,હિમાલય,ગિરનાર વગેરે.
▷ આ નામ આપણે આપણી ઈચ્છા પ્રમાણે આપ્યું હોય છે.
▷ પહેલા વ્યક્તિવાચક નામને 'વિશેષ નામ' એવા પ્રકારથી પણ ઓળખવામાં આવતું હતું.
▷ આમ જે સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રદેશ વગેરેને અલગ તારવવા માટે વપરાય છે તેને વ્યક્તિવાચક કે સંજ્ઞાવાચક નામ તરીકે ઓળખાવી શકાય.

અન્ય ચાર પ્રકાર હવે પછીની પોસ્ટમાં મૂકવામાં આવશે.

ગુજરાતી ગ્રામારની તમામ પોસ્ટ વાચવા નીચેના હેશા ટેગ પર ક્લિક કરો.
#Gujarati_grammar
━─────⊱◈✿◈⊰─────━
‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
✦ Join Telegram :-
➺ https://t.me/currentadda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
2.5K viewsAjay Ambaliya, 05:08
ओपन / कमेंट
2022-06-14 08:05:28 વિશ્વ રક્તદાતા દિવસ / World Blood Donor Day

● આ દિવસ વર્ષ 2004થી ABO બ્લડ ગ્રૂપના શોધક કાર્લ લેન્ડસ્ટેઇનરના જન્મ દિવસ નિમિતે મનાવવામાં આવે છે.
● આ દિવસ મનાવવાનો ઉદેશ્ય રક્તની જરુરિયાત અને રક્તદાતાઓનું મહત્વ સમજાવવાનો છે.
● આ દિવસ WHO દ્વારા પ્રસ્તાવિત 8 જાહેર સ્વાસ્થ્ય મુદ્દાઓમાંથી એક છે.
● કાર્લ લેન્ડસ્ટેઇનરને તેમની આ શોધ માટે નોબેલ પુરસ્કાર પણ અપાયો હતો.
● આ દિવસની વર્ષ 2022ની થીમ "Join the effort and save lives" રાખવામાં આવી છે તેમજ આ દિવસની આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉજવણી મેક્સિકો ખાતે કરવામાં આવશે.

━─────⊱◈✿◈⊰─────━
‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
✦ Join Telegram :-
➺ https://t.me/currentadda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
1.7K viewsAjay Ambaliya, 05:05
ओपन / कमेंट
2022-06-13 05:58:11 ગઇકાલે લેવાયેલ PSI કેડરની મુખ્ય પરીક્ષા પેપર અને OMR શીટ જાહેર...

➜ ગુજરાતી ભાષાની OMR શીટ ડાઉનલોડ કરો : https://bit.ly/3OsOAld

➜ અંગ્રેજી ભાષાની OMR શીટ ડાઉનલોડ કરો : https://bit.ly/3OsOAld

➜ પરીક્ષા પેપર ડાઉનલોડ કરો:
https://bit.ly/3OsOAld
3.2K viewsAjay Ambaliya, 02:58
ओपन / कमेंट
2022-06-13 05:05:28 Head clerk document verification list
1.4K viewsAjay Ambaliya, 02:05
ओपन / कमेंट
2022-06-13 05:05:28 SELECT-ALL-DV-190.pdf
1.4K viewsAjay Ambaliya, 02:05
ओपन / कमेंट