Get Mystery Box with random crypto!

Current Adda - GPSC/GSSSB Junction

टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction C
टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction
चैनल का पता: @currentadda
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.54K
चैनल से विवरण

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે
👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay
👉 વર્તમાન પ્રવાહો
👉 જનરલ નોલેજ
😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 2

2022-08-27 05:19:01 Special Offer

21 Mock Test PDF ફ્રી.

GPSC , ગૌણ સેવા અને પચાયત સેવા પસંદગી મંડળની જૂની પરીક્ષાઓમાં પુછાયેલ 10000 પ્રશ્નો + 32 વિષયના અન્ય 25000+ પ્રશ્નો મળી કુલ 35000 પ્રશ્નોની કવીઝ ધરાવતું ગુજરાતનું એકમાત્ર એપ અને કિંમત માત્ર

250/- રૂપિયા ( 50 ટકા ડિસ્કાઉન્ટ)


ખરીદવા માટે નીચેની લીંક ઓપન કરો
https://rzp.io/l/niqDrYLIlY

એપ વિશે તમામ માહિતી માટે અને સેમ્પલ પ્રશ્નો માટે નીચેની PDF ઓપન કરો.

Join : @CurrentAdda

તમામ મિત્રોને શેર કરી જાણ કરો અને જલસા કરો
1.0K viewsAjay Ambaliya, 02:19
ओपन / कमेंट
2022-08-26 11:10:37 *GSET 2022 નોટિફિકેશન જાહેર*

*Gujarat State Eligibility Test (GSET) 2022 Notification Declared*

*શૈક્ષણિક લાયકાત, પરીક્ષા ફી વગેરે સંપૂર્ણ વીગતો માટે ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો*

https://bit.ly/3R7mv3Y
1.1K viewsG G, 08:10
ओपन / कमेंट
2022-08-25 13:16:36 Daily Current Affairs

તારીખ - 25 Aug 2022
પરશ્નો - 20 ques
વિસ્તૃત આર્ટિકલ - 5

આબોહવા પરિવર્તનને કારણે આર્કટિકના પાણી ગરમ થતાં ગ્રીનલેન્ડમાં ગોકળગાય માછલીનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે
ભારતમાં પ્રથમ નાઇટ સફારી લખનૌમાં શરૂ થશે
ભોપાલમાં 22-26 ઓગસ્ટ દરમિયાન 12મો ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનું આયોજન વ
IREDA અને મહાપ્રીતે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે એમઓયુ પર હસ્તાક્ષર
નવા જનીનથી ચાઈનીઝ ચોખાની જાતની ઉપજમાં 40% સુધીનો વધારો થયો છે


વાંચવા માટે લીંક પર કલીક કરો

https://currentadda.com/25-august-2022-current-affairs-in-gujarati/


સરકારી નોકરી ની તૈયારી કરતા તમામ મિત્રો સાથે શેર કરો
1.4K viewsAjay Ambaliya, 10:16
ओपन / कमेंट
2022-08-24 20:11:10 અમે ધોર ‌ ચાં રા


અમદાવાદ ધોળાવીરા ચાંપાનેર રાણકી વાવ

Short trick છે ‌ચારેય હેરિટેજ યાદ રાખવાની.

1.7K viewsAjay Ambaliya, 17:11
ओपन / कमेंट
2022-08-24 09:56:53 Gujarat Mineral Development Corporation Limited (GMDC) Recruitment for Various Posts 2022

https://bit.ly/3pLzBYU
1.4K viewsG G, 06:56
ओपन / कमेंट
2022-08-24 05:49:44 કેરળે ઓટો-ટેક્સી કામદારોને યોગ્ય મહેનતાણું આપવાની સાથે મુસાફરોને યોગ્ય સેવા સુનિશ્ચિત કરવા માટે 'કેરળ સાવરી' યોજનાની શરૂઆત કરી છે.

● તેનું સંચાલન મોટર વર્કર્સ વેલ્ફેર બોર્ડ દ્વારા શ્રમ વિભાગના નેજા હેઠળ કરવામાં આવે છે.

● કેરાલા સાવરી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા દર ઉપરાંત માત્ર ૮% જ સર્વિસ ચાર્જ લે છે.

● 8 ટકા સર્વિસ ચાર્જમાંથી 6 ટકા હિસ્સો ટેકનિકલ પાર્ટનરને મળશે અને બાકીનો 2 ટકા હિસ્સો આ સ્કીમના અમલીકરણમાં અને પેસેન્જર્સ અને ડ્રાઇવરોને પ્રમોશનલ ઇન્સેન્ટિવ આપવા માટે આપવામાં આવશે.

● કેરળ સાવરી મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક સુરક્ષિત અને ભરોસાપાત્ર ઓનલાઈન સેવા છે.

● આ યોજનામાં જોડાનારા વાહનચાલકો માટે જરૂરી યોગ્ય તાલીમ ઉપરાંત પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ ફરજિયાત છે.

Join : @CurrentAdda
3.5K viewsAjay Ambaliya, 02:49
ओपन / कमेंट
2022-08-24 05:46:45 કેન્દ્ર સરકારે સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો અને એજન્સીઓના તમામ પુરસ્કારોને એક મંચ હેઠળ એક સાથે લાવવા માટે રાષ્ટ્રીય પુરુષ પોર્ટલ શરૂ કર્યું છે.

➜ પારદર્શિતા અને જાહેર ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ કરવામાં આવ્યું છે.

➜ ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સામાન્ય પોર્ટલ દરેક નાગરિક અથવા સંસ્થાને સરકાર દ્વારા સ્થાપિત વિવિધ પુરસ્કારો માટે વ્યક્તિઓ અથવા સંસ્થાઓને નામાંકિત કરવાની સુવિધા આપેશે

➜ તેમાં જણાવવામાં આવ્યું હતું કે પદ્મ પુરસ્કારો માટે નામાંકન અથવા ભલામણો આવતા મહિનાની 15 મી તારીખ સુધી ખુલ્લી છે, જ્યારે જીવન રક્ષા પદક માટે નામાંકન અથવા ભલામણો આવતા મહિનાની 30 મી તારીખ સુધી આમંત્રિત કરવામાં આવશે.

Join : @CurrentAdda
2.3K viewsAjay Ambaliya, 02:46
ओपन / कमेंट
2022-08-24 05:42:11 ભારતીય વૈજ્ઞાનિકોએ સમુદ્રના પાણીથી ચલાવી શકાય તેવું ફાનસ બનાવ્યું.

➜ આ સંશોધન રાષ્ટ્રીય મહાસાગર પ્રોધોગિકી સંસ્થા (National Institute of Ocean Technology - NIOT), ચેન્નાઇ દ્વારા કરાયું છે.

➜ Saline Water Lantern નામથી ઓળખાતા આ ફાનસનું લોન્ચિંગ કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા કરાયું છે.

➜ આ ફ઼ાનસને 'રોશની' નામ અપાયું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઓડિશા રાજ્ય સરકારે પોતાના રાજ્યમાં ચક્રવાત અને પૂરથી લોકોને બચાવવાના પ્રયાસો માટે NIOT, ચેન્નાઇ સાથે કરાર કર્યા છે.

Join : @CurrentAdda
2.3K viewsAjay Ambaliya, 02:42
ओपन / कमेंट
2022-08-24 05:30:35ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના સંચાલન માટે COAની નિયુક્તિ કરવામાં આવી.

➜ Indian Olympic Association (IOA) દ્વારા સ્પોર્ટ્સ કોડ લાગૂ ન કરવામાં આવતા દિલ્હી હાઇકોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

➜ દિલ્હી હાઇકોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટનું અનુસરણ કરતા ભારતીય ઓલિમ્પિક સંઘની કામગીરી Committee of Administrators (COA) ને સોંપવામાં આવી છે.

➜ આ કમિટીને વહિવટી મદદ મળી રહે તે માટે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા શૂટર અભિનવ બિન્દ્રા, ભૂતપૂર્વ એથ્લીટ અંજુ જ્યોર્જ તેમજ ઓલિમ્પિયન તીરંદાજ બોમ્બાલ્યા દેવી લૈશરામનો સમાવેશ કરાયો છે.

Join : @CurrentAdda
2.1K viewsAjay Ambaliya, 02:30
ओपन / कमेंट
2022-08-23 10:03:58 FIFA દ્વારા ભારતીય ફૂટબોલ ફેડરેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું!

➜ ફ઼િફા દ્વારા આ સસ્પેન્શન તાત્કાલિક અસરથી કરાયું છે જેનું કારણ ત્રીજા પક્ષનું હસ્તક્ષેપ છે.

➜ ફિફાના નિયમ મુજબ કોઇ ત્રીજો પક્ષ ફેડરેશનનું સંચાલન કરી શકે નહીં.

➜ ભારતીય ફૂટબોલ ફેડરેશનના 85 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય.

➜ આ નિર્ણયને લીધે 11 થી 30 ઑક્ટોબર દરમિયાન રમાનારા અંડર-17 વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ પણ રદ્દ કરાયો છે જેની યજમાની ભારતને સોંપવામાં આવી હતી.

➜ આ સિવાય કોલકત્તા ખાતે ચાલી રહેલ ડુરંડ સપની ટૂર્નામેન્ટમાં પણ વિદેશના ખેલાડીઓ રમી શકશે નહીં.

➜ઉ લ્લેખનીય છે કે ફિંફા દ્વારા ભારતને આ બાબતે ચેતવણી પણ અપાઇ હતી.

➜ છેલ્લે મે મહિનામાં સુપ્રીમ કોર્ટ ભારતીય ફૂટબોલ ફેડરેશનને વિસર્જિત કર્યું હતું તેમજ 18 મહિનાથી વિલંબમાં મુકાયેલ ચુંટણી યોજવા માટે 3 સભ્યોની નિયુક્તિ કરી હતી.

Join : @CurrentAdda
1.3K viewsAjay Ambaliya, 07:03
ओपन / कमेंट