Get Mystery Box with random crypto!

Current Adda - GPSC/GSSSB Junction

टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction C
टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction
चैनल का पता: @currentadda
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.54K
चैनल से विवरण

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે
👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay
👉 વર્તમાન પ્રવાહો
👉 જનરલ નોલેજ
😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 4

2022-06-21 12:58:03 Best Quotes App

જો તમને quotes શેર કરવા ગમે તો આ એપ download કરી લો આમાં ૧૫૦૦૦+ quotes છે.

https://play.google.com/store/apps/details?id=flutter.quotes.com.quotes_pro_english

મિત્રો સાથે શેર કરો
2.2K viewsAjay Ambaliya, 09:58
ओपन / कमेंट
2022-06-20 18:45:47 Ibps new vacancy
904 viewsROHAN AHIR HUMBAL, 15:45
ओपन / कमेंट
2022-06-20 17:40:35 *ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક) પરિણામ* જાહેર
*તમારું અને તમારા મિત્રોનું નામ છે કે નહિ જોવા
https://bit.ly/39E8AlO

*PSIની મુખ્ય પરીક્ષાના સામાન્ય જ્ઞાન પેપર-3 અને કાયદાનું પેપર-4 ડાઉનલોડ કરો (19-06-2022)*
https://bit.ly/3N4OiQk

*PSIની મુખ્ય પરીક્ષાની OMR શીટ ડાઉનલોડ કરો. (19-06-2022)*
https://bit.ly/3N4OiQk

*ગુજરાત​ પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામ ડાક સેવક (GDS)નું રીઝલ્ટ જાહેર.*

*રીઝલ્ટ જોવા નીચેની લીંક પર ક્લિક કરો.*
https://bit.ly/3zTJo5B
935 viewsG G, 14:40
ओपन / कमेंट
2022-06-20 06:14:03
Senior Clerk ની CPT આપવા જતા મિત્રો માટે સૂચના

Join : @CurrentAdda
1.3K viewsAjay Ambaliya, edited  03:14
ओपन / कमेंट
2022-06-20 06:12:52 CPT નો Experience શેર કરેલ છે.

Join : @CurrentAdda
2.6K viewsAjay Ambaliya, edited  03:12
ओपन / कमेंट
2022-06-18 22:04:11 બિન સચિવાલય માર્ક ગણતરી..
માત્ર સાચા ખોટા અને એટેમ્પ્ટ ન કરેલા પ્રશ્ન લખો...તમારું રિઝલ્ટ જાતે ખૂણામાં ક્ટઓફ માર્કસ સાથે બની જસે
3.1K viewsAjay Ambaliya, edited  19:04
ओपन / कमेंट
2022-06-18 08:46:13 સમરસ હોસ્ટેલ ફ્રિ એડમિશન 2022-23..

છોકરા/ છોકરીઓ માટે રહેવા જમવાની સગવડ ફ્રિ માં..


નીચેના જિલ્લામાં એડમિશન ચાલુ.

અમદાવાદ. ભુજ.
વડોદરા. સુરત.
રાજકોટ. ભાવનગર.
જામનગર. આણંદ.
હિંમતનગર. પાટણ.

સરકાર સંચાલિત સમરસ હોસ્ટેલમાં એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે..

➜ ઓનલાઈન ફોર્મ ભરો : https://bit.ly/3mAtVzu

━─────⊱◈✿◈⊰─────━
‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
✦ Join Telegram :-
➺ https://t.me/currentadda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
163 viewsAjay Ambaliya, 05:46
ओपन / कमेंट
2022-06-18 08:13:39 પર્યાવરણ

1. પૃથ્વીના કેટલા વિસ્તારમાં રણપ્રદેશ આવેલો છે? - 17%

2. પૃથ્વીના કેટલા વિસ્તારમાં ઘાસનાં મેદાનો આવેલા છે? - 24 %

3. ભારતીય હાથી ક્યા રાજયનું રાજ્ય પ્રાણી છે? - કર્ણાટક

4. રાષ્ટ્રીય મરુઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલ છે? - રાજસ્થાન

5. કયું પક્ષી અભયારણ્ય પક્ષીઓનું સ્વર્ગ તરીકે ઓળખાય છે?- કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન

6. ભારત સરકારે વન્યપ્રાણી સુરક્ષા અધિનિયમ ક્યા વર્ષે પસાર કર્યો હતો? - 1972

7. 1872 માં સ્થાપિત વિશ્વનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન યલોસ્ટોન ક્યા દેશમાં છે? - યુએસએ

8. ભારતનો પ્રથમ અભયારણ્ય જિમકાર્બેટ અભયારણ્ય ક્યા વર્ષમાં સ્થાપવામાં આવ્યો હતો? - 1935

9. જિમકાર્બેટ કોણ હતો? - એક શિકારી

10. ભારતના ક્યા રાજ્યમાં સૌથી વધુ વાઘ સુરક્ષિત ક્ષેત્ર આવેલ છે? - મધ્યપ્રદેશ

Join : @CurrentAdda
484 viewsAjay Ambaliya, 05:13
ओपन / कमेंट
2022-06-17 11:41:39
970 viewsAjay Ambaliya, 08:41
ओपन / कमेंट