Get Mystery Box with random crypto!

Current Adda - GPSC/GSSSB Junction

टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction C
टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction
चैनल का पता: @currentadda
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.54K
चैनल से विवरण

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે
👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay
👉 વર્તમાન પ્રવાહો
👉 જનરલ નોલેજ
😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश

2022-09-01 11:15:23 ટેલિગ્રામ દિલ્હી હાઇકોર્ટમાં કેસ હાર્યું . (નીતુ સિંહ કેસ) આ 51 પેજના ઓર્ડરમાં હાઇકોર્ટ દ્વારા કોપીરાઈટ માટે આપવામાં આવેલ નિર્દેશો છે, જે જણાવે છે કે દરેક શિક્ષકને પોતાના કન્ટેન્ટ (વિડિઓ + PDF) પર અધિકાર છે. કોઈ પણ Paid અથવા કોપીરાઈટ ધરાવતી PDF શેર કરતી તમામ ચેનલ સામે કડક કાર્યવાહી થશે. copyright infringementની સંપૂર્ણ માહિતી હવે ટેલિગ્રામ દ્વારા આપવામાં આવશે.

તમે પણ જો અજાણતા(સેવા માટે) કોઈ મટિરિયલ શેર કર્યું હોય તો પહેલા તમારી ચેનલ પ્રાઇવેટ કરી અને પોસ્ટ્સ ડીલીટ કરો જેથી કોપીરાઈટ ના લાગે. આ ઉપરાંત પાઈરસી અને કોપી પેસ્ટ કરનાર ચેનલ કોઈ તમારા ધ્યાનમાં આવે તો તેને તરત જ ટેલિગ્રામ ને રિપોર્ટ કરો.
532 viewsAjay Ambaliya, 08:15
ओपन / कमेंट
2022-08-31 21:22:45 Bin sachivalay clerk DV list

Join : @CurrentAdda
486 viewsAjay Ambaliya, edited  18:22
ओपन / कमेंट
2022-08-31 20:57:47
355 viewsAjay Ambaliya, 17:57
ओपन / कमेंट
2022-08-31 12:10:31 ઓગસ્ટ 2022 મહિનાના ૫૦૦+ current affairs ના પ્રશ્નોની PDF આવતી કાલે ફકત આપતા ટેલીગ્રામ ચેનલ માં મૂકવામાં આવશે અને ૨ દિવસ માં Delete કરી નાખવામાં આવશે. જેથી આજે જ જોડાઈ જાવ.

Https://telegram.me/currentadda
1.6K viewsAjay Ambaliya, edited  09:10
ओपन / कमेंट
2022-08-30 21:07:44
Photo from Aj Developer
1.2K viewsAjay Ambaliya, 18:07
ओपन / कमेंट
2022-08-30 20:24:15 Special Offer

21 Mock Test PDF ફ્રી.

GPSC , ગૌણ સેવા અને પચાયત સેવા પસંદગી મંડળની જૂની પરીક્ષાઓમાં પુછાયેલ 10000 પ્રશ્નો + 32 વિષયના અન્ય 25000+ પ્રશ્નો મળી કુલ 35000 પ્રશ્નોની કવીઝ ધરાવતું ગુજરાતનું એકમાત્ર એપ અને કિંમત માત્ર

250/- રૂપિયા ( 50 ટકા ડિસ્કાઉન્ટ)


ખરીદવા માટે નીચેની લીંક ઓપન કરો
https://rzp.io/l/niqDrYLIlY

એપ વિશે તમામ માહિતી માટે અને સેમ્પલ પ્રશ્નો માટે નીચેની PDF ઓપન કરો.

Join : @CurrentAdda

તમામ મિત્રોને શેર કરી જાણ કરો અને જલસા કરો
829 viewsAjay Ambaliya, 17:24
ओपन / कमेंट
2022-08-30 19:37:15 PSI ભરતી કટ ઓફ

કટ ઓફ જોવા માટે
https://bit.ly/3AymteR
1.0K viewsG G, 16:37
ओपन / कमेंट
2022-08-27 11:10:28 આજે યોજાયેલ GPSC મુખ્ય પરીક્ષાનું પ્રશ્નપત્ર (ગુજરાતી)
1.3K viewsAjay Ambaliya, 08:10
ओपन / कमेंट
2022-08-27 06:25:37 મહિલા વિશેષ
★26 ઓગસ્ટ  મહિલા સમાનતા દિવસ

★આંતરરાષ્ટ્રીય મહિલા(મહિલા સશક્તિકરણ) દિવસ 8 માર્ચ,

★રાષ્ટ્રીય મહિલા દિવસ:-13 ફેબ્રુઆરી(સરોજિની નાયડુ જન્મદિવસ)


★1 ઓગસ્ટ મહિલા મુસ્લિમ  દિવસ(ટ્રિપલ તલાક)
★1975 ને મહિલા વર્ષ by UN
★1975 TO 1985 દશકાને મહિલા દશક જાહેર કર્યું.
★રાષ્ટ્રીય મહિલા આયોગ:-31JAN 1992 અને હાલના(2022) તેના અધ્યક્ષ રેખા શર્મા,
★વર્ષે 2002 ને મહિલા સશક્તિકરણ વર્ષે જાહેર કર્યો.
★અભયમ્ મહિલા હેલ્પલાઇન:181
★ગુ.સરકારે 2001 થી મહિલા અને બાલ વિકાસ વિભાગ શરૂ કર્યો.
★ભારતના મહિલા બાલ વિકાસ વિભાગ મંત્રી:-સ્મૃતિ ઈરાની
ગુજરાત મહિલા બાલ વિકાસ વિભાગ મંત્રી:-મનીષા બેન વકીલ
★સરસ્વતી સાધના યોજના અંતર્ગત દર વર્ષે દોઢ લાખ વિનામૂલ્યે સાઇકલ 8 માં ધોરણની વિદ્યાર્થીને આપવામાં આવે છે.
★ગુજરાત સરકારે નોકરી માં 33%અનામત
★ગુજરાત એ સ્થાનિક સ્વરાજ માં 50%અનામત
★વૃદ્ધ મહિલા પેંશન માટે રાષ્ટ્રીય સ્વાયલંબન યોજના શરૂ.
★બેટી બચાઓ બેટી પઢાઓ:2015થી હરિયાણા ના પાનીપત થી મોદી એ શરૂ કરેલી.
2021 માં તેનું નામ "બદલાવ" એટલે કે બેટી આપકી ધનલક્ષ્મી ઓર વિજયા લક્ષ્મી.
જય હિન્દ
               by:- Charming AB
1.4K viewsAjay Ambaliya, 03:25
ओपन / कमेंट
2022-08-27 05:28:39 ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું કયું લોકનૃત્ય જાણીતું છે ?
હાલીનૃત્ય

ઈલાક્ષી ઠાકોરનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
શાસ્ત્રીય નૃત્ય – ભરત નાટ્યમ

વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
હવેલી સંગીત

આંતરરાસ્ટ્રીય સ્તરે સૌ પ્રથમ ખ્યાતી મેળવનાર ગુજરાતી ફિલ્મ કઈ છે ?
કંકુ

અમદાવાદના સાબરમતી કિનારેના તીર્થસ્થાનોનો ઉલ્લેખ ક્યાં પુરાણમાં જોવા મળે છે ?
પદ્મપુરાણ

અમદાવાદમાં ઇન્દુચાચાની પ્રતિમા ક્યાં આવેલ છે ?
નહેરુબ્રીજને છેડે
1.2K viewsAjay Ambaliya, 02:28
ओपन / कमेंट