Get Mystery Box with random crypto!

Current Adda - GPSC/GSSSB Junction

टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction C
टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction
चैनल का पता: @currentadda
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.54K
चैनल से विवरण

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે
👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay
👉 વર્તમાન પ્રવાહો
👉 જનરલ નોલેજ
😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 3

2022-08-23 05:46:59 FINAL-RESULT-190-2021 (1).pdf
1.3K viewsAjay Ambaliya, 02:46
ओपन / कमेंट
2022-08-23 04:55:54 તમિલનાડુમાં પાંચમું હાથી ઉધાન ઘોષિત કરાયું.

➜ આ જાહેરાત કેરળના પેરિયાર વન્યજીવ અભ્યારણ્યના કાર્યક્રમ દરમિયાન કરવામાં
આવી.
➜ આ ઉધાન તમિલનાડુનું પાંચમું હાથી રિઝર્વ અને બાયોસ્ફીયર રિઝર્વ બનશે જે તમિલનાડુના અગત્સ્યમલાઇ ખાતે રહેશે.
➜ ઉલ્લેખનીય છે કે ભારતીય હાથીને એલિંકસ મૈક્સિમસ નામથી પણ ઓળખાય છે જે મધ્ય અને દક્ષિણી-પશ્ચિમી ઘાટ, ઉત્તર-પૂર્વી ભારત તેમજ દક્ષિણ ભારતમાં જોવા મળે છે.
➜ આ હાથી વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ની અનુસૂચિ 1માં છે તેમજ International Union for Conservation of Nature (IUCN)ના રેડ લિસ્ટમાં છે.
➜ ભારતમાં હાથીઓની સંખ્યા 2017ની ગણના મુજબ 27,312 છે જેમાં સૌથી વધુ 6,050 કર્ણાટકમાં, 5,719 આસામમાં તેમજ 3,054 કેરળમાં છે.
➜ ભારતમાં હાથીઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા 1992માં પ્રોજેક્ટ એલીક઼ન્ટ શરુ કરાયો હતો.

Join : @CurrentAdda
2.8K viewsAjay Ambaliya, 01:55
ओपन / कमेंट
2022-08-23 04:30:54 190-DV-13-8-2022.pdf
1.2K viewsAjay Ambaliya, 01:30
ओपन / कमेंट
2022-08-23 04:30:54 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક:૧૯૦/૨૦૨૦૨૧, હેડ કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી બાદ Eligible અને Ineligible ઠરેલ ઉમેદવારોની યાદી.
1.1K viewsAjay Ambaliya, 01:30
ओपन / कमेंट
2022-08-22 21:47:29
Head clerk update
1.2K viewsAjay Ambaliya, 18:47
ओपन / कमेंट
2022-08-22 15:38:44 GPSC GSSSB App & 200 sample Questions.pdf
1.2K viewsAjay Ambaliya, 12:38
ओपन / कमेंट
2022-06-22 05:51:44 20 June Current Affairs

આજનું કરંટ અફેર મુકાઈ ગયેલ છે વાચવા માટે નીચેની લીંક પરથી એપ download કરી લો
https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda

2656. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ?
પ્રમોદ કે મિત્તલની

2657. સોમાલિયાના વડાપ્રધાન તરીકે કોની નિમણૂક?
હમજા આબદી બર્રેની

2658. છ હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયમૂર્તિઓની નિમણૂક કરાઈ જે જણાવો?
બિપિન સાંધી- ઉત્તરાખંડ હાઈકોર્ટ
એસ.એસ શિંદે- રાજસ્થાન હાઈકોર્ટે
અમજદ એ સૈયદ - હિમાચલપ્રદેશ હાઈકોર્ટે
રશ્મિન એમ. છાયા - ગુવાહાટી હાઈકોર્ટે
ઉજ્જડ ભુયાન- તેલંગાણા હાઈકોર્ટે
સતીશચંદ્ર શર્મા- દિલ્હી હાઈકોર્ટે

2659. મિસિઝ ઇન્ડિયા વર્લ્ડ 2022નો તાજ કોને જીત્યો?
શ્રીમતી સરગમ કૌશલને
શ્રીમતી જૂહી વ્યાસ પ્રથમ ઉપવિજેતા અને શ્રીમતી ચાહત દલાલ દ્વિતીય ઉપવિજેતા.

2660. સ્ટ્રાઈટ્રેક્સ વલ્ડૅ એરપોર્ટ એવોર્ડમાં ભારતમાં પ્રથમ સ્થાને કયું વિમાનમથક?
બેંગલુરુ નું કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને દક્ષિણ એશિયામાં પણ પ્રથમ સ્થાને.

2661. મિશન અમૃત સરોવર અંતર્ગત સંઘપ્રદેશ જમ્મુ- કાશ્મીરના શોપિયા જિલ્લામાં કેટલા સરોવર બનાવવામાં આવ્યાં?
100 સરોવર
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલ, 2022ના રોજ ભારતના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરો બનાવવાની જાહેરાત કરી હતી.

2662. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પાવાગઢના ક્યા માતાજીના મંદિરે નવનિર્મિત શિખરે ધ્વજારોહણ કર્યું?
મહાકાલી મંદિરે

2663. GST કાઉન્સિલની 47 બેઠક 28 અને 29 જૂન, 2022ના રોજ ક્યા સ્થળે યોજાશે?
શ્રીનગરમાં

2664. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વડોદરાથી કઈ યોજનાનો પ્રારંભ કરાવ્યો?
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો
શા યોજના અંતર્ગત ગર્ભાવસ્થાની શરૂ કરીને 1000 દિવસ સુધી માતા અને બાળકના પોષણ અને સ્વાસ્થ્યની પરથી કાળજી લેવાશે.
લાભાર્થીઓને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને 1 લિટર સિંગતેલ અપાશે.

2665. ગુજરાત સરકારે રાજ્યના 5 આદિવાસી જિલ્લાઓ - દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાઓમાં ચાલતી ' પોષણ સુધા યોજના ' નો વ્યાપ રાજ્યના કેટલા આદિવાસી જિલ્લામાં વધાર્યો?
14 જિલ્લા

2666. BRICS નું 14 મું શિખર સંમેલન 23 જૂને ચીનના ક્યા સ્થળે યોજાશે?
બીજીંગમાં

2667. 18 જૂન આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ તરીકે ઉજવાય છે.
18 જૂન હેટ સ્પીચ (Hate Speech) નો મુકાબલો કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે.
18 જૂન સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી ડે તરીકે ઉજવાય છે.

2668. FIFA U-17 મહિલા વર્લ્ડકપનું આયોજન ક્યા દેશમાં કરાશે ?
ભારત

2669. ટિટિક ગૌરવ દિવરા (Autistic Pride Day) ક્યારે મનાવાય છે ?
18 જૂન

2670. તાજેતરમાં સરફેસ ટુ સરફેસ મિસાઈલ પૃથ્વી-1નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તેની રેન્જ કેટલી છે ?
350KM

2671. ઈન્ડસ્ટ્રીયલ ડિકાર્બનાઈઝેશન સમિટ 2022નું આયોજન ક્યા કરાયું હતું ?
નવી દિલ્હી

2672. યુરોપના સૌથી મોટા સ્ટાર્ટ-અપ સંમેલન વિવાટેક (Vivatech)માં ક્યા દેશને ‘કન્ટ્રી ઓફ ધ યર’ તરીકે માન્યતા આપવામાં આવી?
ભારત

2673. તાજેતરમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ક્યા દેશની ટીમ સામે વર્લ્ડ રેકોર્ડ 498 રન ફટકાર્યા ?
નેધરલેન્ડ

━─────⊱◈✿◈⊰─────━
Join Telegram :-
➺ https://t.me/currentadda
Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
965 viewsAjay Ambaliya, edited  02:51
ओपन / कमेंट
2022-06-22 05:11:11
Draupadi Murmu will be the first tribal, second female president..
638 viewsAjay Ambaliya, 02:11
ओपन / कमेंट
2022-06-21 18:51:07 IBPS RRB Revised Notification.
905 viewsROHAN AHIR HUMBAL, 15:51
ओपन / कमेंट