Get Mystery Box with random crypto!

Current Adda - GPSC/GSSSB Junction

टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction C
टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction
चैनल का पता: @currentadda
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.54K
चैनल से विवरण

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે
👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay
👉 વર્તમાન પ્રવાહો
👉 જનરલ નોલેજ
😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 10

2022-05-26 21:41:24 @A. D. KUKADIYA

1.ગ્રામ મિત્ર યોજના માં સમાવિષ્ટ 5 મિત્ર

આરોગ્ય મિત્ર
જન કલ્યાણ મિત્ર
વિકાસ મિત્ર
કૃષિ મિત્ર
શિક્ષણ મિત્ર

એમના નામ જે તે ક્ષેત્ર માટે જાગૃતતા લાવી ગામમાં જેતે ક્ષેત્ર ને લાગતી યોજનાઓથી ગામના લોકોનો વાકેફ કરવા.......

2. પંચ શક્તિમાં સમાવિષ્ટ મુદ્દાઓ

જળ શક્તિ
ઉર્જા શક્તિ
જન શક્તિ
જ્ઞાન શક્તિ
રક્ષા શક્તિ

આવું ગમે ત્યારે પુછાય એટલે પાકું કરી રાખજો ,

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

━─────⊱◈✿◈⊰─────━
✦ Join Telegram :-
➺ https://t.me/currentadda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
2.0K viewsAjay Ambaliya, 18:41
ओपन / कमेंट
2022-05-26 18:05:47 તલાટી , જુનિયર ક્લાર્ક ટેસ્ટ નંબર - 39

કુલ પ્રશ્નો : 20
Topic : ગુજરાતના અભયારણ્યો

ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો. https://marugujaratgk.in/39-gujarat-abhyaran-quiz/

અન્ય તમામ વિષયની અને જૂની 38 કવીઝ રમવા માટે નીચેની લીંક ઓપન કરો
https://bit.ly/3HVqZ9

‌ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
━─────⊱◈✿◈⊰─────━
✦ Join Telegram :-
➺ https://t.me/currentadda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
2.2K viewsAjay Ambaliya, 15:05
ओपन / कमेंट
2022-05-26 15:23:22 વિટામિન અને તેના રાસાયણિક નામ

વિટામિન A : રેટિનાલ
વિટામિન ‍B1 : થાયમિન
વિટામિન B2 : રાઈબોફ્લેવિન
વિટામિન B3 : નિયાસીન
વિટામિન B5 : પેન્ટોથેનિક એસિડ
વિટામિન B6 : પાયરીડોક્સીન
વિટામિન B7 : બાયોટિન
વિટામિન B9 : ફોલિક એસિડ
વિટામિન B12 : સાયનોકોબેમાઈન
વિટામિન C : એસ્કોર્બિક એસિડ
વિટામિન D : કેલ્સિફેરોલ
વિટામિન E : ટોકોફેરોલ
વિટામિન K : ફિલોક્વિનોલોન

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

━─────⊱◈✿◈⊰─────━
✦ Join Telegram :-
➺ https://t.me/currentadda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
2.5K viewsAjay Ambaliya, edited  12:23
ओपन / कमेंट
2022-05-26 11:51:55 તલાટી સ્પેશિયલ કવીઝ 1 થી 38 કવીઝ

Paid કવીઝ બિલકુલ ફ્રીમાં

ફાઇલમા કવિઝના નામની બાજુ માં રહેલ લીંક પર કલીક કરવાથી શરૂ થઈ જશે

પ્રશ્નો - દરેક કવીઝ માં ૧૫-૨૦
વિષય - તલાટીના સિલેબસ મુજબ તમામ
સમય - કોઈ મર્યાદા નથી


સરકારી નોકરી અને GK ના તમામ WP Group માં જોડાવા
https://bit.ly/3gphROE

તમામ મિત્રો સાથે શેર કરી આ મોકાનો લાભ અપાવવો
2.6K viewsAjay Ambaliya, edited  08:51
ओपन / कमेंट
2022-05-26 08:00:08 ફોટો પાડી કે Document સ્કેન કરી બનાવો PDF તમારા જાતે..

સ્કેન કરેલ ડોકયુમેન્ટમાં Logo પણ નહિ આવે, આ છે સૌથી વધુ ડાઊનલોડ સ્કેનર એપ્લિકેશન..

➥ કોઈ અન્ય સ્કેનર કરતા પણ, સારી ક્વોલીટીમાં ડોક્યુમેન્ટ સ્કેન કરી આપતું એક માત્ર એપ્લિકેશન..

➥ Adobe Scan ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો:
https://marugujaratgk.in/adobe-scan-pdf-scanner-with-ocr-pdf-creator-apk/
----------------------------------------------
મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ ઉપયોગી Appની માહિતી જરૂર પહોંચાડજો...
1.0K viewsAjay Ambaliya, 05:00
ओपन / कमेंट
2022-05-26 07:59:50
હેડ કલાર્ક CPT માટે લાયક થયેલ ઉમેદવારોના પ્રવેશપત્ર તા. 26/05/2022 બપોરના ૧૪:૦૦ કલાકથી તા. 04/06/2022 સવારના ૧૧:૦૦ કલાક દરમિયાન ડાઉનલોડ કરી શકાશે.

પરીક્ષા તારીખ: 04/06/2022
પરીક્ષા સ્થળ: ન્યૂ વિદ્યાભવન, પોલીસ અકાદમી, કરાઈ, તા. જી. ગાંધીનગર.
985 viewsAjay Ambaliya, 04:59
ओपन / कमेंट
2022-05-26 07:18:40
Unknown Fact Of History.
966 viewsAjay Ambaliya, 04:18
ओपन / कमेंट
2022-05-25 19:14:20
શ્રી મહેન્દ્રભગત પારિતોષિક શેનાં માટે અપાય છે ?
Anonymous Quiz
18%
એકાંકી
45%
દીર્ઘકાવ્ય
26%
નવલકથા
11%
વિવેચન
572 voters1.2K viewsAjay Ambaliya, 16:14
ओपन / कमेंट
2022-05-25 18:20:10 50,000 ગુજરાતી વન લાઇનર પ્રશ્ન- જવાબ ની PDF ફાઇલ ડાઉનલોડ કરો..

https://marugujaratgk.in/50000-most-imp-questions-answer-gujarati-gk-pdf/
━─────⊱◈✿◈⊰─────━
‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
✦ Join Telegram :-
➺ https://t.me/currentadda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
890 viewsAjay Ambaliya, 15:20
ओपन / कमेंट