Get Mystery Box with random crypto!

Current Adda - GPSC/GSSSB Junction

टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction C
टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction
चैनल का पता: @currentadda
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.54K
चैनल से विवरण

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે
👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay
👉 વર્તમાન પ્રવાહો
👉 જનરલ નોલેજ
😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 11

2022-05-25 18:16:30
#GSSSB
#Bin_Sachivalay
#FAK #Update
1.1K viewsAjay Ambaliya, 15:16
ओपन / कमेंट
2022-05-25 11:42:37 Last 5 Month Current Affairs PDF

ઓફર ઓફર ઓફર


PDF મા 2000+ પ્રશ્નો
જાન્યુઆરી 2022 થી 19 મે 2022 સુધીના પ્રશ્નો
જેમાં અમુક પ્રશ્નો સમજૂતી સાથે
તમામ પ્રકારના પ્રશ્નો આવરી લેવામાં આવેલ છે જે પ્રશ્નો PIB, Hindu, દિવ્યભાસ્કર, યુવા જેવા સારા સારા સોર્સ માંથી બનાવવામાં આવેલ છે.

ઓફર કિંમત - 30/- રૂપિયા ફકત

ખરીદવા માટેની લીંક
https://books.currentadda.com/product/jan-22-to-may-22-current-affairs/

જો વેબસાઇટ પરથી PDF order કરવા તકલીફ હોઈ તો 8000212153 નંબર પર 30/- રૂપિયા Paytm, Gpay, PhonePe કરી Screenshot મોકલી દેવો 2-4 કલાકમાં PDF મળી જશે.

નોંધ - ડેમો કોપી ની લીંક પણ આપવામાં આવેલ છે જેથી પેલા ડેમો કોપી જોઈ લેવી
https://bit.ly/3wyJVXo

Join Our WhatsApp Group
https://bit.ly/3gphROE
117 viewsAjay Ambaliya, 08:42
ओपन / कमेंट
2022-05-25 06:23:02 બ્રેકીંગ MPHW ભરતી

ગુજરાત પંચાયત મંડળ દ્વારા MPHWની મોટી ભરતી

➞ કુલ જગ્યાઓ : 1866
➞ પગાર ધોરણ : ₹ 19,950/-
➞ છેલ્લી તારીખ : 31/05/2022

➜ ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે : https://bit.ly/3MpPgaf

GPSSB MPHW નો સિલેબસ..

MPHWની પરીક્ષા નો સિલેબસ ડાઉનલોડ કરો : https://bit.ly/3wr9meO

તમારા મિત્રોને ખાસ Share કરો
530 viewsAjay Ambaliya, 03:23
ओपन / कमेंट
2022-05-24 17:36:13 તલાટી સ્પેશિયલ કવીઝ - 3

Paid કવીઝ બિલકુલ ફ્રીમાં


પ્રશ્નો - ૨૦
વિષય - તલાટીના સિલેબસ મુજબ તમામ
સમય - કોઈ મર્યાદા નથી

કવીઝ રમવા માટે
https://bit.ly/3alnkGr

આવી જ ૧૧૦૦૦+ પ્રશ્નોની કવીઝ રમવા માટે નીચેની એપ ડાઉનલોડ કરી લો.
https://bit.ly/385cWBW

સરકારી નોકરી અને GK ના તમામ WP Group માં જોડાવા
https://bit.ly/3gphROE

તમામ મિત્રો સાથે શેર કરી આ મોકાનો લાભ અપાવવો
2.5K viewsAjay Ambaliya, 14:36
ओपन / कमेंट
2022-05-24 16:27:50
તલાટી મંત્રી સ્પેશિયલ એપ

આ એપ પર વિવિધ વિષયોના ૧૧૦૦૦+ પ્રશ્નો છે.

એપ પર દરરોજ ૩૦ થી ૫૦ માર્કસની મોક ટેસ્ટ મૂકવામાં આવે છે.

Download App
https://bit.ly/385cWBW

ગુજરાતનું એક માત્ર એપ છે જે ફ્રીમાં એટલી વસ્તુઓ આપે છે.

જો ગમ્યું હોઈ તો જ શેર કરજો
2.0K viewsAjay Ambaliya, 13:27
ओपन / कमेंट
2022-05-24 15:31:34
મ્યુઝિક એકેડમીએ તાજેતરમાં વર્ષ 2020, 2021 માટે સંગીત કલાનિધિ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરી.
આ પુરસ્કાર મદ્રાસ મ્યુઝિક એકેડમી દ્વારા એનાયત કરવામાં આવે છે.
તે કર્ણાટક સંગીત(carnatic music)ના ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે.
સંતનાગોપાલનને વર્ષ 2020 માટે સંગીત કલાનિધિ પુરસ્કાર પ્રાપ્ત થશે જ્યારે વર્ષ 2021 માટે ભક્તવથસલામને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે.
766 viewsAjay Ambaliya, 12:31
ओपन / कमेंट
2022-05-24 15:31:33 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તાજેતરમાં વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કર્યા.
#GPSC_IMP
732 viewsAjay Ambaliya, 12:31
ओपन / कमेंट
2022-05-24 15:31:32 ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) દ્વારા તાજેતરમાં “વર્લ્ડ ઑફ વર્ક” રિપોર્ટની નવીનતમ આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી.
ભારત-“વર્લ્ડ ઑફ વર્ક” રિપોર્ટમાંથી મહત્વપૂર્ણ તારણો:
લિંગ તફાવત: 2020 ના બીજા ત્રિમાસિક ગાળામાં કામના કલાકોમાં લિંગ તફાવતમાં ઘટાડો થયો છે.
મોટાભાગના લોકો કોઈપણ સામાજિક સુરક્ષા વિના કરાર પર હોય છે.

#GPSC_ECONOMICS
#GPSC_IMP
729 viewsAjay Ambaliya, 12:31
ओपन / कमेंट
2022-05-24 11:51:13 ગુજરાતના તમામ સાહિત્યકારો.
418 viewsAjay Ambaliya, edited  08:51
ओपन / कमेंट
2022-05-24 10:30:49
નીચે માંથી કયું વિધાન સાચું નથી? (ગ્રંથનિર્માણ બોર્ડ - જોરાવર સિંહ જાદવ) GPSC BOOSTER
Anonymous Quiz
9%
શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુધના લગ્ન ઉષા જોડે થયા હતા.
20%
ઉષા(ઓખા)એ પાર્વતીજી પાસેથી સીખેલું લાત્સ્યનૃત્ય દ્વારકાની ગોપીઓ ને શીખવાડ્યુ હતું.
14%
આજે જોવા મળતા રાસડાએ ગોપસંસ્કૃતિની દેન છે.
12%
ઉપરોક્ત ત્રણેય વિધાન સાચા નથી.
46%
ઉપરોક્ત ત્રણેય વિધાન સાચા છે.
254 voters674 viewsAjay Ambaliya, 07:30
ओपन / कमेंट