Get Mystery Box with random crypto!

ગુજરાતી વ્યાકરણ સિરીઝ નામ અને તેના પ્રકાર ➠ નામના મુ | Current Adda - GPSC/GSSSB Junction

ગુજરાતી વ્યાકરણ સિરીઝ

નામ અને તેના પ્રકાર

નામના મુખ્ય પાંચ પ્રકાર પડે છે

૧) સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક નામ
૨) જાતિવાચક નામ
3) સમૂહવાચક નામ
૪) દ્રવ્યવાચક નામ
૫) ભાવવાચક નામ

૧) સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક નામ

➠કોઈ એક પ્રાણી કે પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થની અલગ પાડી ઓળખવા જે ખાસ નામ અપાય છે,તેને વ્યક્તિવાચક નામ કહે છે.
▷ જેમ કે વડોદરા,નર્મદા,હિમાલય,ગિરનાર વગેરે.
▷ આ નામ આપણે આપણી ઈચ્છા પ્રમાણે આપ્યું હોય છે.
▷ પહેલા વ્યક્તિવાચક નામને 'વિશેષ નામ' એવા પ્રકારથી પણ ઓળખવામાં આવતું હતું.
▷ આમ જે સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રદેશ વગેરેને અલગ તારવવા માટે વપરાય છે તેને વ્યક્તિવાચક કે સંજ્ઞાવાચક નામ તરીકે ઓળખાવી શકાય.

અન્ય ચાર પ્રકાર હવે પછીની પોસ્ટમાં મૂકવામાં આવશે.

ગુજરાતી ગ્રામારની તમામ પોસ્ટ વાચવા નીચેના હેશા ટેગ પર ક્લિક કરો.
#Gujarati_grammar
━─────⊱◈✿◈⊰─────━
‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
✦ Join Telegram :-
➺ https://t.me/currentadda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━