Get Mystery Box with random crypto!

📚 GENERAL KNOWLEDGE 📚

टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚 G
टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚
चैनल का पता: @general_knowledge_gpsc123
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 3.12K
चैनल से विवरण

💥●┼┼★ᴮᵉˢᵗ ᴱᵈᵘᶜᵃᵗⁱᵒⁿ ᶜʰᵃⁿⁿᵉˡ ᴼⁿ ᵀᵉˡᵉᵍʳᵃᵐ ᶠᵒʳ ᵀʰᵉ ᴾʳᵉᵖᵃʳᵃᵗⁱᵒⁿ ᴼᶠ ᴬˡˡ ᴱˣᵃᵐ
▋ᴜᴘꜱᴄ ▋ɢᴘꜱᴄ ▋ɪᴀꜱ ▋ɪᴘꜱ ▋ᴘɪ ▋ᴘꜱɪ ▋ꜱꜱᴄ ▋ʙᴀɴᴋ ▋ʀᴀɪʟᴡᴀʏ ▋★🍀
💡राह हम दिखाएंगे लेकिन चलना आपको पड़ेगा🚶🚴
𝗢𝘄𝗻𝗲𝗿 : @Kalpesh_ahir
𝗖.𝗘.𝗢 : @Miss_confident00

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 12

2022-06-11 05:32:20
પ્રશ્ન બીજા વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા ?

A. વિનોબા ભાવે B. ગાંધીજી C. જવાહરલાલ નહેરુ D. વલ્લભભાઈ પટેલ
Anonymous Quiz
43%
A
17%
B
28%
C
12%
D
138 voters346 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 02:32
ओपन / कमेंट
2022-06-11 05:26:10
344 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 02:26
ओपन / कमेंट
2022-06-10 21:46:37 * ગુજરાત *

'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું
* અમદાવાદ*

અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી
* માણેક બુરજની જગ્યાએ*

મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા
* બાર*

ગુજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો
* 26 જાન્યુઆરી,1991*

ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે
* ધોળકા*

અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે
* થલતેજ ટેકરાને*

અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે
* ગળી*

રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે
* માંડલ ખાતે*

અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે
* નાનુભાઈ શાહ*

અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી
* સ્વામીશ્રી ગંગેશ્વરાનંદ*

અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું
* શાંતિદાસ ઝવેરીએ*

જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે
* ખંભાત*

આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે
* પેટલાદ (જી.આણંદ)*

ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું
* સોજીત્રા (જી.આણંદ)*

વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી
* ઈ.સ.1734માં*

વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું
* મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ*

ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું
* 1969માં*

ખ્રિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે
* વડોદરા*

વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું
* સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા*

ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા
* ત્રબકદાસ*

પતઈ રાવળનું મૂળ નામ શું હતું
* રાજા જયસિંહ ચૌહાણ*

મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો
* ઈ.સ.1618માં*

દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે
* મકાઈ*

ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી
* ચરોતર એજ્યુકેશન સોસાયટી*

પાલનપુર કોણે વસાવ્યું હતું
* આબુના શાસક પ્રહલાદદેવે*

રણધીર ખાંટ

બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે
* ગોઢા*

બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે
* અમીરગઢ*

વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી
* ત્રિભુવનપાળને*

મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી
* મૂર્તઝાખાન બુખારીએ*

મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે
* ખેરવા*

સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે
* કપિલ*

પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે
* દેવમાલ*

ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે
* ગાંધીનગર*

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે
* મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે
* રાજયકક્ષાના મંત્રીઓની*

જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે
* ગાંધીનગર*

બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે
* અરવલ્લી*

ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી
* મહારાજા મહારાવે*

રણધીર ખાંટ

સુરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે
* કચ્છ*

કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે
* સૂરજબારી*

કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો
* રામસંગ માલમે*

દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે
* ભૂજ*

કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે
* ગઢશીશા*

ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી
* ઈ.સ.1610માં*

વૃક્ષ મંદિર ક્યાં આવેલું છે
* રાજકોટ*

ગુજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે
* ધ્રાંગધ્રા*

ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
* કૃષ્ણકુમારસિંહજીએ*

ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી
* ઈ.સ.1723માં*

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
46 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 18:46
ओपन / कमेंट
2022-06-10 20:48:26 જાણવા જેવું

CAG વિશે

CAG : Comptroller and Auditor General of India (ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક)

અનુચ્છેદ : 148

કાર્ય : CAG લોકલેખા સમિતિના માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસાબોની ચકાસણી (ઓડીટ) કરે છે.

નિમણુક : રાષ્ટ્રપતિ દ્વારા

શપથ : રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલી વ્યક્તિ દ્વારા

પગાર : સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશ જેટલો

કાર્યકાળ : 6 વર્ષનો સમય અથવા 65 વર્ષની ઉંમર બંનેમાંથી જે વહેલા હોય તે

રાજીનામું : તે રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે.

સૌપ્રથમ CAG : વી. નરહરિ રાવ

હાલના CAG : ગિરીશચંદ્ર મુર્મુ (14માં)

જાણવા જેવું

CAG વિશે

CAG : Comptroller and Auditor General of India (ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક)

અનુચ્છેદ : 148

કાર્ય : CAG લોકલેખા સમિતિના માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસાબોની ચકાસણી (ઓડીટ) કરે છે.

નિમણુક : રાષ્ટ્રપતિ દ્વારા

શપથ : રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલી વ્યક્તિ દ્વારા

પગાર : સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશ જેટલો

કાર્યકાળ : 6 વર્ષનો સમય અથવા 65 વર્ષની ઉંમર બંનેમાંથી જે વહેલા હોય તે

રાજીનામું : તે રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે.

સૌપ્રથમ CAG : વી. નરહરિ રાવ

હાલના CAG : ગિરીશચંદ્ર મુર્મુ (14માં)
104 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:48
ओपन / कमेंट
2022-06-10 20:47:17 ભારતમાં કુલ ૨૪ હાઇકોર્ટ છે.

આયોજન પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે.

અત્યારે આયોજન પંચના સ્થાને નીતિપંચની જોગવાઈ કરવામાં આવે છે.

સંધસૂચિમાં ૧૦૦, રાજ્યસૂચિમાં ૬૧ અને સમવર્તી સૂચિમાં ૫૨ વિષયનો સમાવેશ થાય છે.

સમવર્તી સૂચિના કોઈ વિષય પર રાજ્ય અને કેન્દ્ર સરકાર કાનૂન બનાવે તો કેન્દ્ર સરકારનો કાનૂન માન્ય ગણાશે.

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
106 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:47
ओपन / कमेंट
2022-06-10 17:50:59
The girl............. at the door is my sister.
Anonymous Quiz
32%
Is standing
42%
Standing
21%
Stand
4%
Standed
304 voters559 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 14:50
ओपन / कमेंट
2022-06-10 17:48:20
વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય
Anonymous Quiz
8%
અવલી
57%
કવલી
31%
સાવલી
4%
ઝાવલી
294 voters561 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 14:48
ओपन / कमेंट
2022-06-10 07:21:50 શબ્દસમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરવાથી કઈ બાબતમાં શબ્દોની ભારે કરકસર થઈ શકે છે
* લખવા/બોલવામાં*

'શબ્દસમૂહ માટે એક શબ્દ' વાપરવો તેને વ્યાકરણની ભાષામાં કેવો શબ્દ કહેવાય
* સામાસિક*

શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી ભાષાની અભિવ્યક્તિમાં શું આવે છે
* લાઘવ*

શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી શાનો બચાવ થાય છે
* સમય/શક્તિનો*

શબ્દસમૂહ માટે એક શબ્દ વાપરવાથી શાની સ્પષ્ટતા વધુ અસરકારક બને છે
* અર્થની*

સામાસિક શબ્દનો પ્રયોગ કરવાથી ભાવોની અભિવ્યક્તિ કેવી બને છે
* સઘન*

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
538 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 04:21
ओपन / कमेंट
2022-06-10 07:20:56 * ગુજરાત *

દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
* ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*

ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે
* ભાવનગર*

જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે
* ઈ.સ.1540માં*

ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે
* જામનગર જિલ્લાના સિક્કામાં*

જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે
* કંકુ,મેશ અને બાંધણી*

જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો
* ઝંડુ ભટ્ટજીએ*

જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે
* 1964થી*

સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી
* લોજ ગામે*

અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે
* કાંતિલાલ વોરા*

પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે
* ઘેડ પ્રદેશ*

સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે
* રાણાવાવ (પોરબંદર)*

ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે
* દેવભૂમિ દ્વારકા*

બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે
* દ્વારકા*

મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે
* મોરબી*

સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો
* બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*

સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _ તરીકે પણ ઓળખવામાં આવે છે
* દિલબહાર નગરી*

ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
* બારડોલી*

ભરૂચનું પ્રાચીન નામ શું હતું
* ભૃગુતીર્થ*

ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે
* જંબુસર તાલુકાના કાવી ગામે*

અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે
* 228(નવો હાઈ-વે નંબર-64)*

ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે
* નર્મદા*

ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે
* વરલી*

કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે
* વ્યારામાં (તાપી જિલ્લો)*

તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે
* વાલોદ*

તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે
* સોનગઢ*

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો
* ભાદેલી*

દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો
* વલસાડ*

દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે
* વલસાડ*

ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે
* ઉમરગામ*

ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે
* ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
1.1K viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 04:20
ओपन / कमेंट
2022-06-10 05:35:31
કૅબિનેટ મિશનની રચના ક્યારે કરાય
Anonymous Quiz
12%
1945
63%
1946
22%
1947
3%
1940
277 voters520 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 02:35
ओपन / कमेंट