Get Mystery Box with random crypto!

જાણવા જેવું CAG વિશે CAG : Comptroller and Auditor Genera | 📚 GENERAL KNOWLEDGE 📚

જાણવા જેવું

CAG વિશે

CAG : Comptroller and Auditor General of India (ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક)

અનુચ્છેદ : 148

કાર્ય : CAG લોકલેખા સમિતિના માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસાબોની ચકાસણી (ઓડીટ) કરે છે.

નિમણુક : રાષ્ટ્રપતિ દ્વારા

શપથ : રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલી વ્યક્તિ દ્વારા

પગાર : સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશ જેટલો

કાર્યકાળ : 6 વર્ષનો સમય અથવા 65 વર્ષની ઉંમર બંનેમાંથી જે વહેલા હોય તે

રાજીનામું : તે રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે.

સૌપ્રથમ CAG : વી. નરહરિ રાવ

હાલના CAG : ગિરીશચંદ્ર મુર્મુ (14માં)