Get Mystery Box with random crypto!

📚 GENERAL KNOWLEDGE 📚

टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚 G
टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚
चैनल का पता: @general_knowledge_gpsc123
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 3.12K
चैनल से विवरण

💥●┼┼★ᴮᵉˢᵗ ᴱᵈᵘᶜᵃᵗⁱᵒⁿ ᶜʰᵃⁿⁿᵉˡ ᴼⁿ ᵀᵉˡᵉᵍʳᵃᵐ ᶠᵒʳ ᵀʰᵉ ᴾʳᵉᵖᵃʳᵃᵗⁱᵒⁿ ᴼᶠ ᴬˡˡ ᴱˣᵃᵐ
▋ᴜᴘꜱᴄ ▋ɢᴘꜱᴄ ▋ɪᴀꜱ ▋ɪᴘꜱ ▋ᴘɪ ▋ᴘꜱɪ ▋ꜱꜱᴄ ▋ʙᴀɴᴋ ▋ʀᴀɪʟᴡᴀʏ ▋★🍀
💡राह हम दिखाएंगे लेकिन चलना आपको पड़ेगा🚶🚴
𝗢𝘄𝗻𝗲𝗿 : @Kalpesh_ahir
𝗖.𝗘.𝗢 : @Miss_confident00

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 15

2022-06-07 18:15:14 વિવિધ રોગો અને કારણ


શીતળા - વાઈરસ.
સામાન્ય શરદી - વાઈરસ.
ઈંફ્લુએન્ઝા - વાઈરસ.
બાળલકવો - વાઈરસ.

ડિફથેરિયા - બેક્ટેરિયા.
ન્યુમોનિયા - બેક્ટેરિયા.
ક્ષય - બેક્ટેરિયા.
ધનૂર - બેક્ટેરિયા.
ટાઇફોઇડ - બેક્ટેરિયા.
કોલેરા - બેક્ટેરિયા.
રક્તપિત્ત - બેક્ટેરિયા.

મધુપ્રમેહ - આનુવંશિક.

મલેરિયા - પ્રજીવકો.
મરડો - પ્રજીવકો.

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
463 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:15
ओपन / कमेंट
2022-06-07 18:09:49 કમ્પ્યુટર ક્વિઝ

Power point મા નવી સ્લાઈડ ઉમેરવા માટે કઈ કી વપરાય છે?

A CTRL+N
B ALT+N
C CTRL+M
D SHIFT +M

GPRS નું પૂરું નામ?

General packet radio system

Global packet radio service

General packet radio service

Global packet radio system

Ms word કેટલી રીતે ચાલુ થાય?

A 3
B 2
C 4
D 1

Excel માં એક કરતાં વધારે સેલ સિલેક્ટ કરવા કઈ કી વપરાય છે?

A shift
B ctrl
C alt
D tab

CD-ROM ડ્રાઈવની ગતી કેટલી હોય છે?

A 40×
B 48×
C 52×
D આપેલ તમામ

ટરાઝીસ્ટરની શોધ ક્યા વર્ષમા થઈ?

A 1950
B 1947
C1956
D 1948

પાવરપોઇન્ટ માં સ્લાઈડ સાથે શુ ઉમેરી શકાય?

A અવાજ
B ટાઈમ
C ચિત્ર
D આપેલ તમામ

LAN નેટવર્કમાં બે કોમ્પ્યુટર વચ્ચે વધુ મા વધુ કેટલું અંતર હોવું જોઈએ?

A 100KM
B 100મીટર
C 200મીટર
D 1000મીટર

સક્રીન સેવર ઓછામાં ઓછું અને વધુ માં વધુ અનુક્રમે કેટલું હોય?

A 1 મિનિટ અને 999 મિનિટ
B 10 મિનિટ અને 100 મિનિટ
C 30 સેકન્ડ અને 30 મિનિટ
D 1 મિનિટ અને 9999 મિનિટ

Auto save માં મહત્તમ સમય ?

A 1 મિનિટ
B 10 મિનિટ
C 110 મિનિટ
D 120 મિનિટ

નોટપેડ માં તારીખ અને સમય માટે?

A F1
B F4
C F5
D F7

લખાણ કે ઇમેઝને રિપ્રોડ્યુશ કરવા વપરાતું સાધન ક્યુ છે?

A હાર્ડ ડિસ્ક
B ટ્રેકબોલ
C લાઈટ પેન
D સ્કેનર

Ms word મા અપડેટ કરવા કઈ કી વપરાય છે?

A F1
B F3
C F6
D F9

કોમ્પ્યુટર મા થતી દરેક પ્રાક્રિયાનું સંચાલન કોણ કરે છે?

A CPU
B ALU
C હાર્ડ ડિસ્ક
D CU

કોમ્પ્યુટર શિક્ષણ ને સરળ બનાવા માટે કઈ ભાષાનો ઉપયોગ થયો?


A FORTRAN
B COBOL
C LOGO
D C ++

પાવરપોઇન્ટના ક્યાં બારમા એક્ટિવ સ્લાઇડનો નંબર દેખાશે?

A મેનુંબાર
B સ્ટેટ્સબાર
C ટાઈટલબાર
D ફક્શનબાર

ઓપરેટિંગ સિસ્ટમ RAMમા લોડ થાય તેને શું કહેવાય?

A વાઇન્ડિંગ
B વાયરિંગ
C બુટિંગ
D રિબુટિંગ
285 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:09
ओपन / कमेंट
2022-06-07 07:06:17
સમાનાર્થી શબ્દ ઓળખો:
માવજત એટલે?
Anonymous Quiz
74%
સંભાળ
14%
જાત
10%
સડેલું
2%
જખૌ
324 voters530 viewsɴɪᴛᴀ ᴀʜɪʀ, 04:06
ओपन / कमेंट
2022-06-07 06:58:49
સમાનાર્થી શબ્દો ઓળખો:
પ્રતિકાર એટલે?
Anonymous Quiz
65%
સામનો
17%
બહાદુરી
14%
હકીકત
4%
મહાન
284 voters516 viewsɴɪᴛᴀ ᴀʜɪʀ, 03:58
ओपन / कमेंट
2022-06-07 06:52:08
ચંદ્રકાન્ત પડ્યાં નું અવસાન ક્યારે થયું હતું
Anonymous Quiz
8%
13-10-2001
44%
13-10-2002
39%
13-10-2003
8%
13-10-2004
236 voters475 viewsɴɪᴛᴀ ᴀʜɪʀ, 03:52
ओपन / कमेंट
2022-06-07 06:49:28
હરીન્દ્ર દવે નો જન્મ ક્યારે થયો હતો??
Anonymous Quiz
15%
19-9-1930
52%
10-9-1931
29%
19-9-1932
4%
19-9-1933
245 voters458 viewsɴɪᴛᴀ ᴀʜɪʀ, 03:49
ओपन / कमेंट
2022-06-07 06:04:19
આતરરાષ્ટ્રીય ઓલપિક સમિતિ ના સદસ્ય બનનાર પ્રથમ ભારતીય મહેલાં કોણ??
Anonymous Quiz
22%
અમૃતા પ્રીતમ
28%
મેહર મુસા
43%
નીતા અંબાણી
8%
નરગીસ દત
286 voters520 viewsɴɪᴛᴀ ᴀʜɪʀ, 03:04
ओपन / कमेंट
2022-06-07 06:01:32
સ્ટોકલેંડની રાજધાની એટલે ક્યુ શહેર??
Anonymous Quiz
10%
લંડન
42%
ગ્લાસગો
43%
એડીનબર્ગ
6%
ડબલિન
248 voters459 viewsɴɪᴛᴀ ᴀʜɪʀ, 03:01
ओपन / कमेंट
2022-06-07 05:58:54
સમાસ ઓળખો: કૂતરા ગાડી
Anonymous Quiz
10%
કર્મધારય
75%
મધ્યમપદલોપી
10%
ઉપપદ
5%
ઉપર પૈકી એક પણ નહીં
232 voters440 viewsɴɪᴛᴀ ᴀʜɪʀ, 02:58
ओपन / कमेंट
2022-06-06 21:29:21 * મુખ્ય સંસ્થા અને તેના સુત્ર *

ગુજરાત યુનિવર્સિટી *યોગ કર્મેશુ કૌશલમ*

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી *પાવકા નઃ સરસ્વતી*

ગુજરાત વિદ્યાપીઠ *સા વિધાયા વિમૂકતયે*

વીર નર્મદ યુનિવર્સિટી *સત્યમ જ્ઞાનમ અનન્તમ્*

એમ. એસ. યુનિવર્સિટી *સત્યમ શીવમ સુન્દરમ્*

કામધેનું યુનિવર્સિટી *સર્વભૂતહિતે રતાઃ*

બાળ વિશ્વવિદ્યાલય (ચિલ્ડ્રન યુનિવર્સિટી) *સત્યમ રૂતમ બ્રહત*

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી *પૂર્ળતા ગૌરવાય*

ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) *સમૂચિત જ્ઞાન સમન્વય*

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી *સ્વાધ્યાય પરંમ તપઃ*

ભાવનગર યુનિવર્સિટી *તમસો મા જ્યોતિર્ગમયા*

કચ્છ યુનિવર્સિટી *તેજસ્વી નાવધીતમસ્તુ*

સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર) *શીલવૃતફલં શ્રુતમ*

ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ *તમસો મા જ્યોતિર્ગમય*

GCERT *તેજસ્વી નાવધીતમસ્તુ*

NCERT *વિધયા ડ મૃતમહ્યુતે*

NCTE *ગુરુગુરુતમો ધામઃ*

IITE *ન હિ જ્ઞાનેન સદર્શ પવિત્રમિહ વિધતે*

LIC *યોગક્ષેમ વહામ્યહમ*

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
482 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 18:29
ओपन / कमेंट