Get Mystery Box with random crypto!

📚 GENERAL KNOWLEDGE 📚

टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚 G
टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚
चैनल का पता: @general_knowledge_gpsc123
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 3.12K
चैनल से विवरण

💥●┼┼★ᴮᵉˢᵗ ᴱᵈᵘᶜᵃᵗⁱᵒⁿ ᶜʰᵃⁿⁿᵉˡ ᴼⁿ ᵀᵉˡᵉᵍʳᵃᵐ ᶠᵒʳ ᵀʰᵉ ᴾʳᵉᵖᵃʳᵃᵗⁱᵒⁿ ᴼᶠ ᴬˡˡ ᴱˣᵃᵐ
▋ᴜᴘꜱᴄ ▋ɢᴘꜱᴄ ▋ɪᴀꜱ ▋ɪᴘꜱ ▋ᴘɪ ▋ᴘꜱɪ ▋ꜱꜱᴄ ▋ʙᴀɴᴋ ▋ʀᴀɪʟᴡᴀʏ ▋★🍀
💡राह हम दिखाएंगे लेकिन चलना आपको पड़ेगा🚶🚴
𝗢𝘄𝗻𝗲𝗿 : @Kalpesh_ahir
𝗖.𝗘.𝗢 : @Miss_confident00

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 16

2022-06-06 20:42:44 * શબ્દાર્થ *


* પેર* પેરવી, તજવીજ, વ્યવસ્થા

* ચર્ણ* ચરણ, પગ

* શીમણી* કાળી, શામળી

* ગીની* સોનાનો એક (બ્રિટિશ) સિક્કો

* વિમાસી* વિચારી, મૂંઝવણ અનુભવી

* માનિની* (માન માગતી કે અભિમાની) સ્વમાની સ્ત્રી

* મુખમોરડો* પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું

* પેંગડાં* ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં

* પલાણ* ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક

* અણવટ* સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું

* વીંછિયા* પગની આંગળીનું ઘરેણું

* આભરણ* અલંકાર, આભૂષણ, શણગાર

* શ્યામા* જુવાન સ્ત્રી

* અભ્ર* વાદળ

* અંબુજ* કમળ

* ભ્રૂકુટિ* ભવું, ભમ્મર

* બેરખા* કાંડા ઉપર પહેરવાનું ઘરેણું

* કટિ* કેડ, કમર

* ભૂરકી* જાદુમંત્ર, મોહિની

* સ્વસ્તિ* કલ્યાણકારી

* મદન* કામદેવ

* ટંટો* તકરાર, ઝઘડો, કજિયો

* સેર* જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા

* ઓવરો* કિનારો

* ભૂર* મૂર્ખ, લુચ્ચું

* પ્રાકૃત* (સંસ્કૃત ઉપરથી ઊતરી આવેલી) લોકભાષા

* હાડ* હાડકાં, અસ્થિ

* પોલકું* સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર

* અવાંતર* અંદરનું

* પોઢણ* શયન

* મતીરાં* ચીભડાં

* ટાંપ* નજર

* વરા* પ્રસંગો
482 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:42
ओपन / कमेंट
2022-06-06 18:37:30
505 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:37
ओपन / कमेंट
2022-06-06 16:42:14
ભગવદ્ ગોમંડલ મા કેટલા શબ્દો લખેલા છે?
Anonymous Quiz
11%
123000
45%
275000
35%
345000
9%
243000
283 voters541 viewsᴊᴀʏ ꜱʜʀᴇᴇ ᴋʀɪꜱʜɴᴀ, 13:42
ओपन / कमेंट
2022-06-06 16:40:03
ભગવદ્ ગોમંડલ ના કેટલા ભાગ છે?
Anonymous Quiz
29%
8
23%
7
39%
9
8%
10
260 voters536 viewsᴊᴀʏ ꜱʜʀᴇᴇ ᴋʀɪꜱʜɴᴀ, 13:40
ओपन / कमेंट
2022-06-06 16:37:30
ભગવદ્ ગોમંડલ ની રચના કોને કરી હતી?
Anonymous Quiz
21%
મહારાજા કૃષ્ણકુમારસિંહજી
13%
મહારાજ લાખાજી રાજ
18%
મહારાજા સયાજીરાવ
47%
મહારાજા ભગવતસિંહજી
271 voters511 viewsᴊᴀʏ ꜱʜʀᴇᴇ ᴋʀɪꜱʜɴᴀ, 13:37
ओपन / कमेंट
2022-06-06 16:34:54
જસદણમાં આવેલું અષ્ટમી મહાદેવ મંદિર કેટલા વષૅ જૂનૂ છે?
Anonymous Quiz
14%
180
40%
200
43%
150
3%
130
250 voters495 viewsᴊᴀʏ ꜱʜʀᴇᴇ ᴋʀɪꜱʜɴᴀ, 13:34
ओपन / कमेंट
2022-06-06 15:40:02 ગુજરાતી છંદ ના બંધારણ

યમનસભલગા

શિખરણી છંદ

મભનતતગાગા

મંદાક્રાંતા છંદ

જસજસયલગા

પૃથ્વી છંદ

નસમરસલગા

હરિણી છંદ

તભજજગાગા

વસંતતિલકા

મરભનયયય

સ્ત્રગ્ધારા

તતજગાગા

ઇન્દ્રવ્રજા

જતજગાગા

ઉપેન્દ્રવ્રજા

મસજસતતગા

શાર્દુલવિક્રીડિત

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
1.1K viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 12:40
ओपन / कमेंट
2022-06-03 05:38:09
ગ્રીસના લોકો સિંધુ નદીને શુ કેહતા હતા?
Anonymous Quiz
11%
ગંગેય
48%
ઇન્ડ્સ
36%
હિંડોસ
5%
ઇન્ડિય
222 voters386 viewsɴɪᴛᴀ ᴀʜɪʀ, 02:38
ओपन / कमेंट
2022-06-03 05:35:18
આડમી સદીના માધ્યભાગમાં બંગાળમાં ક્યાં વંશનું શાસન હતું
Anonymous Quiz
20%
ચંડેલવંશનું
25%
પરમાવંશનું
49%
પાલવંશનું
6%
પ્રતિહારોનું
169 voters364 viewsɴɪᴛᴀ ᴀʜɪʀ, 02:35
ओपन / कमेंट
2022-06-03 05:30:31
ઉજ્જનમાં પરમાવશની સ્થાપના કોણે કરી હતી
Anonymous Quiz
10%
સિયક
23%
મુજ
47%
ભોજ
20%
કૃષ્ણરાજ
165 voters304 viewsɴɪᴛᴀ ᴀʜɪʀ, 02:30
ओपन / कमेंट