Get Mystery Box with random crypto!

Crack_gpsc_exams

टेलीग्राम चैनल का लोगो crack_gpsc_exams — Crack_gpsc_exams
चैनल का पता: @crack_gpsc_exams
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 52.29K
चैनल से विवरण

Manage by - @pradiprajput7575
Instagram ( ➡ crack_gpsc_exams - 250🅺 )
Link : https://www.instagram.com/invites/contact/?i=1p87629chysde&utm_content=kkz1vpr

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 15

2023-04-16 08:29:47 KITKAT ખાવા વાળા આ પણ વાંચી લેજો

ચોકલેટ ના પેકીંગ પરથી પણ જ્ઞાન મળે છે
2.0K views05:29
ओपन / कमेंट
2023-04-16 08:27:22
#Kitkat_series

• •Chikamagalur• •

•~•ચિકમગલુર એક સુંદર જિલ્લો છે કર્ણાટકના પશ્ચિમ ભાગ પર
•~•તે મોટે ભાગે કૉફી નાં વાવેતર માટે લોકપ્રિય છે, અને રમણિય વાતાવરણ માટે
•~•બીજું પ્રખ્યાત આકર્ષણ ચિકમગલુર તેના બાબાબુદાન ગિરી રેન્જ માટે જાણીતું છે.
••••••••••••••••••••••••••••••••••••••••••••••
Anju
•••••••••••••••••••••••••••••••••••••••••••••
2.1K views05:27
ओपन / कमेंट
2023-04-14 07:28:51 *પ્રાચીન સભ્યતાના મુખ્ય મથકો*

*હડપ્પા (મોન્ટ ગોમરી પંજાબ, પાકિસ્તાન)*

*ઉત્ખનન વર્ષ* ૧૯૨૧
*નદી* રાવી
*ઉત્ખનન કર્તા* દયારામ સહાની.

*મોંહે-જો-દરો (લારખાના, સિંધ)*

*ઉત્ખનન વર્ષ* ૧૯૨૨
*નદી* સિંધુ
*ઉત્ખનન કર્તા* રખાલદાસ બેનરજી.

*ચંન્હુદડો, (સિંધ)*

*ઉત્ખનન વર્ષ* ૧૯૩૧
*નદી* રાવી
*ઉત્ખનન કર્તા* ગોપાલ મજબુદાર.

*કાલીબંગા (ગંગાનગર, રાજસ્થાન)*

*ઉત્ખનન વર્ષ* ૧૯૫૩
*નદી* ધગ્ધર
*ઉત્ખનન કર્તા* બી.કે.લાલ, બી.કે.થાપર

*રંગપુર, સુરેન્દ્રનગર*

*ઉત્ખનન વર્ષ* ૧૯૩૧,૧૯૫૩-૫૪
*નદી* ભાદર
*ઉત્ખનન કર્તા* માધોસ્વરૂપ વત્સ, એસ આર રાવ.

*કોરદીજી (સિંધ)*

*ઉત્ખનન વર્ષ* ૧૯૫૩
*નદી* સિંધુ
*ઉત્ખનન કર્તા* ફેઝલ અહેમદ.

*લોથલ* *(ધોળકા, અમદાવાદ)*

*ઉત્ખનન વર્ષ* ૧૯૫૪
*નદી* ભોગાવો
*ઉત્ખનન કર્તા* એસ આર રાવ.

*રોપડ, (પંજાબ)*

*ઉત્ખનન વર્ષ* ૧૯૫૩-૫૬
*નદી* સતલજ
*ઉત્ખનન કર્તા* યાગ્નદત્ત શર્મા.

*આલમગીરપુર (મેરઠ)*

*ઉત્ખનન વર્ષ* ૧૯૫૮
*નદી* હિંડન
*ઉત્ખનન કર્તા* યગ્નદત્ત શર્મા.

*સુત્કાગેંડોર (બલુચિસ્તાન)*

*ઉત્ખનન વર્ષ* ૧૯૬૨
*નદી* દાષ્ક
*ઉત્ખનન કર્તા* ઓરેજસ્ટાઈલ.

*બનવાલી (હિસાર)*

*ઉત્ખનન વર્ષ* ૧૯૭૪
*નદી* પ્રા.સરસ્વતી
*ઉત્ખનન કર્તા* રવિન્દ્રસિંહ બિસ્ટ.

*ધોળાવીરા (ભચાઉ, કચ્છ)*

*ઉત્ખનન વર્ષ* ૧૯૯૦-૯૧
*નદી* લૂણી
*ઉત્ખનન કર્તા* રવિન્દ્રસિંહ બિષ્ટ.

Join : @crack_gpsc_exams
883 views04:28
ओपन / कमेंट
2023-04-14 07:27:52 સરસ્વતી સન્માન ક્યાં વર્ષ થી અપાય છે??

વ્યાસ સન્માન ક્યાં વર્ષ થી અપાય છે??

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય મથક ની સ્થાપના ક્યારે થઈ??

સરદાર વલ્લભભાઈ પટેલ ને ભારત રત્ન ક્યારે મળિયો??

દિલ્લી ને રાષ્ટ્રીય રાજધાની નો દરજજો કયારે મળિયો??

આર્થિક ઉદારીકરણ ની નીતિ ક્યાં વર્ષ થી અમલમાં આવી??

આ બધા નો જવાબ
એકજ 1991

Join : @crack_gpsc_exams
876 viewsedited  04:27
ओपन / कमेंट
2023-04-14 07:27:11 *ગુજરાતી વ્યાકરણ*

* નિપાત *

નિપાત એટલે વાક્ય માં આવતા જુદા જુદા પદો સંજ્ઞા ,સર્વનામ, વીસેષણ કે વગેરે અર્થ ની વિશેષતા દર્શાવે તે

* ભાર વાચક નિપાત*

જે ભારવહી અર્થ બતાવે તે
જેમાં અમુક શબ્દ નો સમાવેશ થાય છે તો,

તો
પણ
સુધા


ઉદાહરણ:-

અસ્મિતા *જ* આ લખી શકે

જકાત નાકે છકડો *તો* મળી રહે ને

બધા *ય* ગીત ગાશે

Join : @crack_gpsc_exams

Tet- 1/2 , talati special
842 viewsedited  04:27
ओपन / कमेंट
2023-04-14 07:25:40 વિજ્ઞાનના વિવિધ તથ્યો :2

ફેરિક ક્લોરાઇડનો ઉપયોગ રક્ત પરીવહન રોકવા માટે થાય છે.

સિજીયમનો ઉપયોગ સૌર રેલ્વેમાં થાય છે.

પીળા ફોસ્ફાર્સને પાણીમાં રાખવામાં આવે છે.

સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે.

હોસ્પિટલમાં કુત્રીમ શ્ર્વાસ લેવા માટેના ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજન અને હિલિયમનું મિશ્રણ હોય છે.

સૌથી વધુ ઘનત્વ વાળુ સૌથી ભારે તત્વ ઓસમિયમ (os) છે.

સૌથી ઓછા ઘનત્વ વાળું હલકું તત્વ લીથીયમ (Li) છે.

સૌથી ઓક્સિડાઈઝિંગ તત્વ ફ્લોરિન (F) છે.

પ્લેટિનમને સફેદ સોનું કહેવાય છે.

સૌથી વધુ વિદ્યુત વાહકતા ધરાવતું તત્વ ચાંદી (Ag) છે.

ગેસીય તત્વોમાં સૌથી ભારે તત્વ "રેડોન છે.

સલ્ફ્યુરિક એસિડ ને 'Oil Of Vitriol' કહેવાય છે.

નોબેલ ધાતુમાં Ag, Au, Pl, Ir,Hg, Pg, Rh, Ru, Os નો સમાવેશ થાય છે

મેથેનોલ ને ઓછી માત્રામાં લેવામાં આવે તો પણ ગંભીર ઝેર સાબિત થઈ શકે છે અને અંધાપાનું કારણ બની શકે છે.

ઝિનોન (XENON) ને 'સ્ટ્રેન્જર ગેસ ' પણ કહે છે.

Join : @crack_gpsc_exams
838 views04:25
ओपन / कमेंट
2023-04-14 07:24:49 * બ્રિટિશ કાળની કેટલીક આર્થિક પ્રથાઓ *

*● દાદની પ્રથા:*
આ પ્રથાના અંતર્ગત બ્રિટિશ વેપારી ભારતીય ઉત્પાદકો,કારીગરો અને શિલ્પીઓને અગ્રિમ સંવિદા (પેશગી) ના રૂપમાં રૂપિયા આપી દેતા હતા.

*● ત્રણ કાઠિયા પ્રથા:*
આ પ્રથાના અંતર્ગત ચંપારણ્ય (બિહાર)ના ખેડૂતોને પોતાના અંગ્રેજ માલિકોના કરાર મુજબ પોતાની જમીનની નજીક 3/20 પર નીલની ખેતી કરવી આવશ્યક હતી.

*● કમિયૌટી પ્રથા:*
બિહાર ઉપરાંત ઓરિસ્સામાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત કૃષિદાસના રૂપમાં ખેતી કરનાર કમિયા જાતિના લોકો પોતાના માલિકો દ્વારા લોન પર આપવામાં આવતી વ્યાજની રકમના બદલામાં જીવનભર એમની સેવા કરતા હતા.

*● દુબલા હાલી પ્રથા:*
ભારતના પશ્ચિમ ક્ષેત્ર, મુખ્યત્વે સુરતમાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત દુબલા હાલી ભૂ-દાસ પોતાના માલિકોને જ પોતાની સંપત્તિનો અને પોતાના સંરક્ષક માનતા હતા.


Join:- @crack_gpsc_exams
805 views04:24
ओपन / कमेंट
2023-04-14 07:23:55 * જાણવા જેવું *
*વિશ્વ ના અખાત*


*ક્રમ    અખાત  -  દેશ*


1      ખમ્ભાત નો અખાત  -  ભારત

2     ઇરાન નો અખાત  -  ઇરાન

3     ઉમાનનો અખાત  -  ઉમાન

4     એડનનો અખાત  -  એડન

5     થાઇલેંડનો અખાત  -  થાઇલેંડ

6     શેલિખોફનો અખાત  -  રશિયા

7     પેંજિનાનો અખાત  -  રશિયા

8     લાયંસનો અખાત  -  ફ્રાંસ

9     ગિનીનો અખાત  -  આફ્રીકા

10    મેક્ષિકોનો અખાત  -  મેક્ષિકો

11     અલાસ્કાનો અખાત  - અલાસ્કા


Join : @crack_gpsc_exams
837 views04:23
ओपन / कमेंट
2023-04-14 07:22:56 પાઠ્યપુસ્તક અને તેનાં લેખક*

►સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી
►સત્ય ની શોધ માં - ઝવેરચંદ મેઘાણી
►સોરઠી બહારવટિયાઓ - ઝવેરચંદ મેઘાણી
►માણસઈ ના દીવા - ઝવેરચંદ મેઘાણી.
►અપરાધી - ઝવેરચંદ મેઘાણી.
►ઓથાર - અશ્વિની ભટ્ટ
►અંગાર -અશ્વિની ભટ્ટ
►આખેટ - અશ્વિની ભટ્ટ
►ફાંસલો – અશ્વિની ભટ્ટ
►કસબ - અશ્વિની ભટ્ટ
►કરામત - અશ્વિની ભટ્ટ
►કમઠાણ - અશ્વિની ભટ્ટ
►અર્ધી રાતે આઝાદી - અશ્વિની ભટ્ટ

Join : @crack_gpsc_exams
868 views04:22
ओपन / कमेंट
2023-04-14 06:32:55 ભારતની તમામ રામસર સાઈટ્સ
1.2K views03:32
ओपन / कमेंट