Get Mystery Box with random crypto!

બિન સચિવાલય ક્લાર્ક બંગાળનો પ્રથમ ગવર્નર કોણ છે ? રોબ | Crack_gpsc_exams

બિન સચિવાલય ક્લાર્ક

બંગાળનો પ્રથમ ગવર્નર કોણ છે ?

રોબર્ટ ક્લાઈવ

બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ છે ?

વોરન હેસ્ટિંગ્સ

ભારતનો પ્રથમ ગવર્નર કોણ છે ?

લોર્ડ વિલિયમ બેન્ટિક

ભારતનો પ્રથમ વાઇસરોય કોણ છે ?

લોર્ડ કેનિંગ

આમુખને બંધારણનું હૃદય કોણે ગણાવ્યું ?

ઠાકુરદાસ ભાર્ગવ