Get Mystery Box with random crypto!

કન્ફયુજન પોઇન્ટ કોમ્પ્યુટર ના પિતા કોણ છે ચા | Crack_gpsc_exams

કન્ફયુજન પોઇન્ટ



કોમ્પ્યુટર ના પિતા કોણ છે
ચાલ્સૅ બેબેજ

કોમ્પ્યુટર સાયન્સના પિતા કોણ
અેલન ટયુરિંગ

વિશ્ર્વનું પ્રથમ કોમ્પ્યુટર
ENIAC

વિશ્ર્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર
CREY ૧૯૬૦

ભારતનું બનાવેલુ પ્રથમ કોમ્પ્યુટર
સિધ્ધાથૅ

ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર
પરમ