Get Mystery Box with random crypto!

બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે ? ખાંડ ગુજરાતમાં ચીપ બોર | Crack_gpsc_exams

બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે ?
ખાંડ

ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું કયાં આવેલું છે ?
બિલિમોરા (નવસારી જિલ્લો)

યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં છે ?
દેવભૂમિ દ્વરકા

તારંગા કયા જિલ્લામાં આવેલુ છે?
મહેસાણા

ગુજરાતનો કયો મેળો ગર્દભમેળા તરીકે ઓળખાય છે ?
વૌઠાનો

વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે ?
ધોળકા