चैनल का पता:
श्रेणियाँ:
शिक्षा
भाषा: हिंदी
ग्राहकों:
52.75K
चैनल से विवरण
Manage by - @pradiprajput7575
Instagram ( ➡ crack_gpsc_exams - 250🅺 )
Link : https://www.instagram.com/invites/contact/?i=1p87629chysde&utm_content=kkz1vpr
Ratings & Reviews
Reviews can be left only by registered users. All reviews are moderated by admins.
5 stars
0
4 stars
0
3 stars
2
2 stars
0
1 stars
1
नवीनतम संदेश 18
2023-04-13 05:08:00
2.4K views02:08
2023-04-12 19:51:50
Good night future officers
2.7K views16:51
2023-04-12 15:08:01
તલાટી માટે GPSC નું જૂનું પેપેર પાર્ટ -4
તલાટી નજીક આવી ગઈ છે એટલે એક જ PDF
માં 300 પ્રશ્નો મુક્યા છે ..ગમે તો share લાઈક કરજો
વધુ માહિતી માટે ફોલો કરો
Join : @crack_gpsc_exams
760 viewsedited 12:08
2023-04-12 14:29:56
#તલાટી ની પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે મોટા સમાચાર..
હવે પરીક્ષા 30મી એપ્રિલ નહીં પરંતુ 7 મેના રોજ લેવાશે.
તલાટીની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય
જેમણે પરીક્ષા આપવી છે તેમણે કંફર્મેશન આપવુ પડશે
કંફર્મેશન નહી હોય તેવા ઉમેદવારો પરીક્ષા નહી આપી શકે
30 એપ્રિલે લેવાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ ..7 મેના રોજ લેવાશે પરિક્ષા
#Gujarat
#gandhinagar
1.4K views11:29
2023-04-12 14:16:18
તલાટી પરીક્ષા તારીક જાહેર 07-05-2023
વધુ માહિતી માટે જોડાયેલા રહો
Join : @crack_gpsc_exams
1.6K viewsedited 11:16
2023-04-12 14:10:18
હવે સમય આવી ગયો છે વિધાનવાળા પેપરનો ડર દૂર કરવાનો, તો આજે સાંજે 8 વાગ્યે બધા આવી જજો OMR લઈને...
https://youtube.com/live/NUcth50lBRI?feature=share
1.2K views11:10
2023-04-12 14:02:59
1.5K views11:02
2023-04-12 13:47:44
ચાલો હવે તલાટી માટે જુના GPSC ના પેપર
જોઈ લઈએ પાર્ટ - 4
આ પોસ્ટ ને 100 લાઈક કરો એટલામાં હું PDF બનાવી લવ
ટાર્ગેટ તલાટી વીથ : @crack_gpsc_exams
1.4K views10:47
2023-04-12 12:19:16
જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની 5000 થી પોસ્ટ માટે થનારી ભરતી માટે ગૌણ સેવા પસંદગી બોર્ડ શરૂ કરેલી કામગીરીનો ઓફિશિયલ લેટર...
1.8K views09:19
2023-04-12 12:07:15
અમદાવાદમાં...
હવે તો ખાખી જ
NEW CONSTABLE OFFLINE BATCH
FREE 5 DEMO LECTURES ☞ 13 April :- કમ્પ્યૂટર
By Akaram Sir
તમારું ખાખી પહેરવાનું સપનું થશે સાકાર Register Your Seat Now : 9624494402
1.7K views09:07