Get Mystery Box with random crypto!

Crack_gpsc_exams

टेलीग्राम चैनल का लोगो crack_gpsc_exams — Crack_gpsc_exams
चैनल का पता: @crack_gpsc_exams
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 52.29K
चैनल से विवरण

Manage by - @pradiprajput7575
Instagram ( ➡ crack_gpsc_exams - 250🅺 )
Link : https://www.instagram.com/invites/contact/?i=1p87629chysde&utm_content=kkz1vpr

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 16

2023-04-14 05:30:21
છેલ્લા 3 દિવસ બાકી... Hurry up...

Planner Course : PSI & કોન્સ્ટેબલ

Planner કોર્સની વિશેષતાઓ:
~ ગુજરાતમાં સૌપ્રથવાર આયોજનબદ્ધ કોર્સ
પ્રથમ લેક્ચરથી અંતિમ લેક્ચર સુધી Day wise
આયોજન
~ દરેક લેક્ચરના અંતે પુછાયેલા પ્રશ્નોનો સમાવેશ
રિવિઝન લેક્ચરનો સવિશેષ સમાવેશ
~ કોર્સની સાથે જોરદાર GK વીડિયો સિરીઝનો
સમાવેશ
~ ફેકલ્ટી દ્વારા તૈયાર થયેલ Daily Test, Weekly
Test અને Monthly Test

up to 60% OFF

APPLY PROMO CODE
PLANNER

Planner Course ખરીદવા માટે ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન : http://Bit.ly/WebSankulApp

• Helpline Number :
7777991357 / 7777991352
7777991367 / 6358289897
6356239165 / 9054522775
9054522779 / 9054903684
[Time : 9 AM to 6 PM (Sunday Off)]
1.5K views02:30
ओपन / कमेंट
2023-04-13 18:54:10 તલાટી માટે GPSC નું જૂનું પેપર PART - 5

હવે ની બધી EXAMS આજ પેટર્ન માં આવસે

JOIN : @crack_gpsc_exams
2.4K viewsedited  15:54
ओपन / कमेंट
2023-04-13 18:33:52
એક સમય એવો પણ હતો કે આ સમાચાર સાંભળી ચેરહરા પર એક અલગજ મુસ્કાન આવી જતી હતી ..વો દિન ભિ ક્યાં દિન થે
2.6K views15:33
ओपन / कमेंट
2023-04-13 18:27:58 15/04/2023 થી 16/05/2023 સુધી ફોર્મ ભરી શકાશે
જગ્યા: 650
2.4K views15:27
ओपन / कमेंट
2023-04-13 18:27:57 IKDRC_Class-III_04-2023
સ્ટાફ નર્સ ભરતી
2.4K views15:27
ओपन / कमेंट
2023-04-13 17:47:35 ચાલો હવે તલાટી માટે જુના GPSC ના પેપર

જોઈ લઈએ પાર્ટ - 5

આ પોસ્ટ ને 100 લાઈક કરો એટલામાં હું PDF બનાવી લવ

ટાર્ગેટ તલાટી વીથ : @crack_gpsc_exams
2.6K views14:47
ओपन / कमेंट
2023-04-13 16:22:06 તલાટીની પરીક્ષા માટેના કન્ફર્મેશન ફોર્મ શરૂ...

કઈ રીતે ફોર્મ ભરવાનું રહેશે?
1. સૌપ્રથમ આ https://ojas.gujarat.gov.in/ojas2/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU= લિંક પર જઈને તેમાં તલાટી કન્ફર્મેશન ફોર્મ પર ક્લિક કરવું.
2. તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
3. હવે Ok બટન પર ક્લિક કરો
પછી, કંફર્મેશન ફોર્મ કરવા માટે I agree And submit બટન પર ક્લિક કરો.
4. બસ થઇ ગયું, આટલું કરો એટલે તમારું ફોર્મ સળતાપૂર્વક કંફર્મેશન થઈ જશે.

Join : @crack_gpsc_exams
3.2K views13:22
ओपन / कमेंट
2023-04-13 14:45:44
https://ojas.gujarat.gov.in/ojas2/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=

જે લોકો ને તલાટી ની એક્ઝામ આપવા ની હોય તેને ઓજસ પર જાઈ ને સહમતિ આપવી પડશે
3.1K views11:45
ओपन / कमेंट
2023-04-13 12:57:02
સૌરપરિવાર

Follow : @crack_gpsc_exams
3.1K views09:57
ओपन / कमेंट
2023-04-13 12:46:01
ગ્રહણ

Join : @crack_gpsc_exams
2.9K views09:46
ओपन / कमेंट