Get Mystery Box with random crypto!

વિજ્ઞાનના વિવિધ તથ્યો :2 ફેરિક ક્લોરાઇડનો ઉપયોગ રક્ત પરીવ | Crack_gpsc_exams

વિજ્ઞાનના વિવિધ તથ્યો :2

ફેરિક ક્લોરાઇડનો ઉપયોગ રક્ત પરીવહન રોકવા માટે થાય છે.

સિજીયમનો ઉપયોગ સૌર રેલ્વેમાં થાય છે.

પીળા ફોસ્ફાર્સને પાણીમાં રાખવામાં આવે છે.

સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે.

હોસ્પિટલમાં કુત્રીમ શ્ર્વાસ લેવા માટેના ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજન અને હિલિયમનું મિશ્રણ હોય છે.

સૌથી વધુ ઘનત્વ વાળુ સૌથી ભારે તત્વ ઓસમિયમ (os) છે.

સૌથી ઓછા ઘનત્વ વાળું હલકું તત્વ લીથીયમ (Li) છે.

સૌથી ઓક્સિડાઈઝિંગ તત્વ ફ્લોરિન (F) છે.

પ્લેટિનમને સફેદ સોનું કહેવાય છે.

સૌથી વધુ વિદ્યુત વાહકતા ધરાવતું તત્વ ચાંદી (Ag) છે.

ગેસીય તત્વોમાં સૌથી ભારે તત્વ "રેડોન છે.

સલ્ફ્યુરિક એસિડ ને 'Oil Of Vitriol' કહેવાય છે.

નોબેલ ધાતુમાં Ag, Au, Pl, Ir,Hg, Pg, Rh, Ru, Os નો સમાવેશ થાય છે

મેથેનોલ ને ઓછી માત્રામાં લેવામાં આવે તો પણ ગંભીર ઝેર સાબિત થઈ શકે છે અને અંધાપાનું કારણ બની શકે છે.

ઝિનોન (XENON) ને 'સ્ટ્રેન્જર ગેસ ' પણ કહે છે.

Join : @crack_gpsc_exams