Get Mystery Box with random crypto!

*ગુજરાતી વ્યાકરણ* * નિપાત * નિપાત એટલે વાક્ય માં આવતા | Crack_gpsc_exams

*ગુજરાતી વ્યાકરણ*

* નિપાત *

નિપાત એટલે વાક્ય માં આવતા જુદા જુદા પદો સંજ્ઞા ,સર્વનામ, વીસેષણ કે વગેરે અર્થ ની વિશેષતા દર્શાવે તે

* ભાર વાચક નિપાત*

જે ભારવહી અર્થ બતાવે તે
જેમાં અમુક શબ્દ નો સમાવેશ થાય છે તો,

તો
પણ
સુધા


ઉદાહરણ:-

અસ્મિતા *જ* આ લખી શકે

જકાત નાકે છકડો *તો* મળી રહે ને

બધા *ય* ગીત ગાશે

Join : @crack_gpsc_exams

Tet- 1/2 , talati special