Get Mystery Box with random crypto!

MCQwale

टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale M
टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale
चैनल का पता: @mcqwale
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.48K
चैनल से विवरण

♻️ GPSC અને Class3 ની તમામ પરીક્ષા ને ધ્યાનમાં રાખી પોસ્ટ મુકવામાં આવશે 👍
🚀 regular current affairs question
♻️ ટોપિક વાઈઝ poll test મુકવામાં આવશે
⚛ www.mcqwale.com
🖱 www.youtube.com/mcqwale

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 7

2022-06-10 12:10:58
" ધુમ્મર " ક્યાં રાજ્યનું લોકનૃત્ય છે?
Anonymous Quiz
4%
ઉત્તર પ્રદેશ
83%
રાજસ્થાન
9%
હરિયાણા
3%
મધ્યપ્રદેશ
260 voters448 views09:10
ओपन / कमेंट
2022-06-10 12:10:58
' હુંડો ' શું છે?
Anonymous Quiz
19%
રાગનો પ્રકાર
16%
સંગીતવાધે
64%
નૃત્યનો પ્રકાર
2%
ચિત્રકાર
250 voters409 views09:10
ओपन / कमेंट
2022-06-10 12:10:58
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે?
Anonymous Quiz
52%
આસો નવરાત્રી
31%
ચૈત્ર નવરાત્રી
10%
માઘ નવરાત્રી
8%
અષાઢ નવરાત્રી
250 voters388 views09:10
ओपन / कमेंट
2022-06-10 12:10:58
તાંજોરના મંદિર માં ક્યાં પ્રકારના નૃત્ય ને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિર માં કરવામાં આવે છે?
Anonymous Quiz
12%
કથકલી
34%
ઓડિસી
23%
કથક
32%
ભરતનાટ્યમ
237 voters377 views09:10
ओपन / कमेंट
2022-06-10 12:10:58
ડાંગ જિલ્લાનાં આદિવાસીઓનું ડાંગી નૃત્ય ક્યાં નામે ઓળખાય છે?
Anonymous Quiz
49%
ચાલો
18%
કોળી નૃત્ય
18%
રૂમાલ નૃત્ય
16%
ભીલ નૃત્ય
243 voters378 views09:10
ओपन / कमेंट
2022-06-10 12:10:58
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
Anonymous Quiz
47%
ગરબી એ સ્ત્રી નું નૃત્ય છે.
20%
ગરબી એ પુરુષો નું નૃત્ય છે.
17%
ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે.
16%
ભક્તકવિ દાયરામે ગરબી નાં રચનાઓ કરેલી.
231 voters365 views09:10
ओपन / कमेंट
2022-06-10 12:10:58
નીચેના પૈકી કયું લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તાર નું નથી?
Anonymous Quiz
34%
મેરાયો
31%
ચાલો
21%
કાનુડો
14%
સાંઢણી
226 voters408 views09:10
ओपन / कमेंट
2022-06-10 12:10:57
સૂચિ I અને સૂચિ II સાથે યોગ્ય રીતે જોડો.
સૂચિ - I સૂચિ - II
1. ઝુમર a. મિઝોરમ 2. રાઉત નાચ b. જમ્મુ કાશ્મીર 3. ધુમાલ c. છત્તીસગઢ 4. ચેરાવ d. પંજાબ નીચે આ સંકેતો માંથી સાચો જવાબ પસંદ કરો.
Anonymous Quiz
9%
1 - a, 2 - b , 3 - c , 4 - d
40%
1 - d , 2 - c , 3 - b , 4 - a
43%
1 - c , 2 - b , 3 - a , 4 - d
8%
1 - d , 2 - a , 3 - c , 4 - b
123 voters424 views09:10
ओपन / कमेंट
2022-06-10 06:53:19 10th June : International Eyes Donation Day

LET OTHERS SEE THIS BEAUTIFUL WORLDAFTER
YOU(International Eyes Donation Day 10 thJune)

 Eyes are the windows to this beautiful nature and world.

The persons like us who are able to see, enjoy the vibrant colours of this Nature.

We enjoy every possible moment which is being provided to us by the Almighty.

@MCQwale
1.6K views03:53
ओपन / कमेंट
2022-06-09 12:17:33
નૃત્ય અને તેના સંબંધિત પ્રદેશને યોગ્ય રીતે ગોઠવો.
1. પંજાબ A. કૂચીપૂડી
2. ગુજરાત B. ભાંગડા 3. કેરલ C. મોહિની અટ્ટમ 4. આંધ્ર પ્રદેશ D. ગરબો
Anonymous Quiz
8%
1 - A , 2 - D , 3- C , 4 - B
38%
1 - B , 2 - D , 3- A , 4 - C
50%
1 - B , 2 - D , 3- C , 4 - A
4%
1 - C , 2 - D , 3- B, 4 - A
123 voters346 views09:17
ओपन / कमेंट