Get Mystery Box with random crypto!

MCQwale

टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale M
टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale
चैनल का पता: @mcqwale
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.48K
चैनल से विवरण

♻️ GPSC અને Class3 ની તમામ પરીક્ષા ને ધ્યાનમાં રાખી પોસ્ટ મુકવામાં આવશે 👍
🚀 regular current affairs question
♻️ ટોપિક વાઈઝ poll test મુકવામાં આવશે
⚛ www.mcqwale.com
🖱 www.youtube.com/mcqwale

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 25

2022-05-12 12:19:35
નીચેના પૈકી ક્યાં ગુજરાતી લેખકશ્રી ને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે?
1. શ્રી ઉમાશંકર જોષી
2. શ્રી પન્નાલાલ પટેલ 3. શ્રી રાજેન્દ્ર શાહ 4. શ્રી રઘુવીર ચૌધરી
Anonymous Quiz
15%
1 , 2 અને 3 ને
22%
1 ઝ 3 અને 4 ને
15%
2 , 3 અને 4 ને
48%
1 , 2 , 3 અને 4 ને
659 voters3.1K views09:19
ओपन / कमेंट
2022-05-12 12:19:33
ગુજરાતના કવિઓ અને તેઓના ઉપનામની કઈ જોડીઓ યોગ્ય છે?
1. મણિશંકર રતનજી ભટ્ટ - કાન્ત
2. સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી 3. ત્રિભોવનદાસ લુહાર - સુદરમ 4. પ્રહલાદ પારેખ - સ્વૈર વિહાર
Anonymous Quiz
30%
1 , 2 ,3 અને 4
20%
1 , 2 અને 4
44%
1 , 2 અને 3
6%
2 , 3 અને 4
629 voters2.8K views09:19
ओपन / कमेंट
2022-05-12 12:19:32
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ ની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
Anonymous Quiz
9%
આનંદશંકર ધ્રુવ - સાહિત્ય વિચાર
52%
કિશોરલાલ મશરૂવાળા - દ્રીરેફ વાતો
18%
ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી
20%
જ્યોતીન્દ્ર હ.દવે - અને બધા
694 voters2.7K views09:19
ओपन / कमेंट
2022-05-12 12:19:31
જોડકાં જોડૉ.
a. ગોવર્ધનરામ ત્રિપાઠી i. પરપોટાની પાંખ
b. ઉમાશંકર જોષી ii. પડઘા અને પડછાયા c. પન્નાલાલ પટેલ iii. ઉઘાડી બારી d. ઈલા આરબ મહેતા iv. સ્નેહમુદ્રા
Anonymous Quiz
13%
a - i , b - ii , c - iii , d - iv
24%
a - i , b - ii , c - iv , d - iii
42%
a - iv , b - iii , c - i , d - iii
21%
a - iv , b - iii , c - ii , d - i
168 voters490 views09:19
ओपन / कमेंट
2022-05-12 12:19:29
" સંસ્કૃત બોલે તે શું થયું, કાઈ પ્રાકૃતમાંથી નાસી ગયું, ? ..... ની જાણીતી કાવ્યપંક્તિ છે.
Anonymous Quiz
23%
પ્રેમાનંદ
32%
નરસિહ મહેતા
31%
અખો
15%
વલ્લભ મેવાડો
205 voters486 views09:19
ओपन / कमेंट