Get Mystery Box with random crypto!

MCQwale

टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale M
टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale
चैनल का पता: @mcqwale
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.48K
चैनल से विवरण

♻️ GPSC અને Class3 ની તમામ પરીક્ષા ને ધ્યાનમાં રાખી પોસ્ટ મુકવામાં આવશે 👍
🚀 regular current affairs question
♻️ ટોપિક વાઈઝ poll test મુકવામાં આવશે
⚛ www.mcqwale.com
🖱 www.youtube.com/mcqwale

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 9

2022-06-08 04:11:02 8 June:World Ocean Day


સમગ્ર વિશ્વના સમુદ્રોનું રક્ષણ કરવામાં મનુષ્યો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અંગે જાગૃતિ પેદા કરવા આ દિવસની ઉજવણી કરાય છે .

2022 થીમ "Revitalisation: Collective Action for the Ocean"

@MCQwale
4.3K views01:11
ओपन / कमेंट
2022-06-07 13:17:33
નૃત્ય અને તેના સંબંધિત રાજ્યોને યોગ્ય રીતે ગોઠવો.
1. ભોરતલ ડાન્સ - છત્તિસગઢ
2. બરડો ચામ - અરુણાચલ પ્રદેશ 3. રાઉત નચા - આસામ 4. નતી - હિમાચલ પ્રદેશ
Anonymous Quiz
13%
1 - a , 2 - d , 3 - c , 4 - b
46%
1 - b , 2 - a , 3 - d , 4 - c
37%
1 - c , 2 - b , 3 - a , 4 - d
3%
1 - d , 2 - c , 3 - b , 4 - a
187 voters509 views10:17
ओपन / कमेंट
2022-06-07 13:17:33
નીચેના વાક્યો તપાસો :
1. લાવણી એ મહારાષ્ટ્રમા કરવામાં આવતા નૃત્યો પ્રકાર છે. આ નૃત્ય નાં ઢોલકી મુખ્ય વાજિંત્ર છે.
2. પડવની માં ઇતિહાસમાં પાત્રો, મહાભારતના પ્રસંગોને લઈને ગાયનો બનાવવામાં આવે છે તનબુરા નો સાથ આપે છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ પ્રચાર અંગે.
Anonymous Quiz
11%
માત્ર 1 વાક્ય યોગ્ય છે
27%
માત્ર 2 વાક્ય યોગ્ય છે
55%
1 અને 2 બને વાક્યો યોગ્ય છે
7%
1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી
166 voters517 views10:17
ओपन / कमेंट
2022-06-07 13:17:33
ભારતમાં કરવામાં આવતા નૃત્યો અને સંબંધિત રાજ્ય ની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
Anonymous Quiz
14%
મણિયારો - ગુજરાત
37%
મયુરભાની ચાઉ- ઓડિશા
32%
કમસ્લી નૃત્ય - કેરલા
17%
સત્તરિયા નૃત્ય - આસામ
198 voters419 views10:17
ओपन / कमेंट
2022-06-07 13:17:32
નીચેના પૈકી ક્યો રસ એ નવ રસોમાં એક રાસ નથી?
Anonymous Quiz
22%
બિભત્સ
39%
અદ્ભુત
25%
રૌદ્ર
14%
લાવણ્ય
221 voters416 views10:17
ओपन / कमेंट
2022-06-07 13:17:32
છાઉ લોકનૃત્યોમાં નીચેના પૈકી કઈ વસ્તુનો સુદર રીતે ઉપયોગ થાય છે?
Anonymous Quiz
16%
મ્હોરા
39%
સુજની
38%
છત્રી
8%
ચાકળા
215 voters407 views10:17
ओपन / कमेंट
2022-06-07 13:17:32
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી ક્યો વિકલ્પ સાચો નથી?
Anonymous Quiz
4%
આંધ્ર પ્રદેશ - કુચિપુડી
21%
તામિલનાડુ - ભરત નાટ્યમ્
57%
મધ્ય પ્રદેશ - કાલેબેલિયા
18%
ઉત્તર પ્રદેશ - કથક
225 voters400 views10:17
ओपन / कमेंट
2022-06-07 13:17:32
નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકાં પૈકી કયું જોડકું યોગ્ય નથી?
Anonymous Quiz
19%
ગીડા ડાન્સ - પંજાબ
18%
મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ
14%
કુચિપૂડી ડાન્સ - આંધ્ર પ્રદેશ
49%
બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ
236 voters399 views10:17
ओपन / कमेंट
2022-06-07 13:17:32
ભારતમાં પ્રખ્યાત ' દર્પણ એકેડમી ઓફ પર્મોમિગ આર્ટ ' ની સ્થાપના કોણે કરેલ છે?
Anonymous Quiz
8%
સોનલ માનસિંગ
26%
કુમુદિન લાખિયા
25%
મલ્લિકા સારાભાઈ
41%
મૃણાલિની સારાભાઈ
252 voters397 views10:17
ओपन / कमेंट
2022-06-07 13:17:32
નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે?
Anonymous Quiz
8%
ટિપ્પણી
56%
ગરબી
28%
રાસડો
7%
ટિટોડો
271 voters411 views10:17
ओपन / कमेंट