Get Mystery Box with random crypto!

MCQwale

टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale M
टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale
चैनल का पता: @mcqwale
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.48K
चैनल से विवरण

♻️ GPSC અને Class3 ની તમામ પરીક્ષા ને ધ્યાનમાં રાખી પોસ્ટ મુકવામાં આવશે 👍
🚀 regular current affairs question
♻️ ટોપિક વાઈઝ poll test મુકવામાં આવશે
⚛ www.mcqwale.com
🖱 www.youtube.com/mcqwale

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 6

2022-06-12 11:52:09
નીચેના પૈકી કયું / ક્યાં નૃત્યો UNESCO ની અમૂર્ત વારસાની યાદીમાં સામેલ છે.
Anonymous Quiz
9%
કાલબેલિયા
28%
છાઉં / છાહૂ
55%
બંને a અને b
7%
ઉપરોક્ત માંથી કોઈ નહિ
182 voters338 views08:52
ओपन / कमेंट
2022-06-12 11:52:09
આ નૃત્ય પુરુષો દ્વારા હાથમાં લાંબી લાકડીઓ લઈ કરવામાં આવે છે, લાકડીના છેડે ધૂધરી બાંધેલી હોય છે. આ નૃત્ય ........ નાં નામે જાણીતું છે.
Anonymous Quiz
11%
આગ્રા
35%
મછલી
43%
અઠંગ
11%
જંગ
171 voters333 views08:52
ओपन / कमेंट
2022-06-12 11:52:08
લોક નૃત્ય / ગીત અને તેના વિસ્તારોની જોડ પૈકીની કઈ જોડ યોગ્ય નથી.
Anonymous Quiz
16%
બોલ - બંગાળ
29%
વનાવન - કાશ્મિર
38%
પાનિહારી - મધ્યપ્રદેશ
17%
એવી - મહારાષ્ટ્ર
161 voters306 views08:52
ओपन / कमेंट
2022-06-12 11:52:08
કઈ નૃત્ય શૈલીમાં ઉપયોગમાં લેવાતાં ધેરધાર લીલા રંગના ચણિયા ને ' કુમિન ' કહે છે?
Anonymous Quiz
24%
મણિપુરી
37%
કૂચીપૂડી
31%
કથકલી
8%
કથક
171 voters302 views08:52
ओपन / कमेंट
2022-06-12 11:52:08
નીચેના પૈકી કયું ગુજરાતનો નૃત્ય પ્રકાર છે?
Anonymous Quiz
12%
ફાગ
21%
ગોમફ
23%
જાત્રા
45%
ટિપ્પણી
173 voters295 views08:52
ओपन / कमेंट
2022-06-12 11:52:08
આચાર્ય ભરત ની દષ્ટ્ટએ નીચેનામાંથી ક્યો ભાવ નથી?
Anonymous Quiz
13%
સાત્ત્વિક
40%
સાત્વતી
36%
સુપ્ર
12%
ઉત્સાહ
167 voters299 views08:52
ओपन / कमेंट
2022-06-12 11:52:07
નીચેનામાંથી કયો નૃત્ય નો પ્રકાર નથી?
Anonymous Quiz
8%
ઓડિસી
28%
મોહિની અટ્ટમ્
60%
ફૂટીયટ્ટમ્
4%
કૂચીપૂડી
179 voters298 views08:52
ओपन / कमेंट
2022-06-10 12:10:59
નીચેના પૈકી કયું ગુજરાત નું લોકનૃત્ય છે?
Anonymous Quiz
8%
ધેરિયા
13%
ઝૂમર
22%
પઢાર
56%
ઉપરના તમામ
371 voters542 views09:10
ओपन / कमेंट
2022-06-10 12:10:59
ભારત મુનિ કૃતિ ' નાટય શાસ્ત્ર ' ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગત છે?
Anonymous Quiz
14%
નાટક
26%
નૃત્ય
20%
સંગીત
40%
ઉપરના તમામ
273 voters541 views09:10
ओपन / कमेंट
2022-06-10 12:10:59
' મોહિની અટ્ટમ ' ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
Anonymous Quiz
6%
પ્રશિષ્ટ નાટક
29%
પ્રશિષ્ટ નૃત્યકાર
59%
ઉપરકોટ a અને b બંને
7%
ઉપરકોટ a અને b પૈકી કોઈ નહિ
249 voters475 views09:10
ओपन / कमेंट