Get Mystery Box with random crypto!

MCQwale

टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale M
टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale
चैनल का पता: @mcqwale
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.48K
चैनल से विवरण

♻️ GPSC અને Class3 ની તમામ પરીક્ષા ને ધ્યાનમાં રાખી પોસ્ટ મુકવામાં આવશે 👍
🚀 regular current affairs question
♻️ ટોપિક વાઈઝ poll test મુકવામાં આવશે
⚛ www.mcqwale.com
🖱 www.youtube.com/mcqwale

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 4

2022-06-14 12:07:12
હલ્લિસાકા નૃત્ય પરંપરા ગુજરાતનું મૂળ સ્રોત છે. આ નૃત્ય શૈલી નો ઉલ્લેખ .... માં પ્રસ્તુત કરાયો હતો.
Anonymous Quiz
14%
મેધદુત
50%
હરિવંશ પુરાણ
28%
રામલીલા
8%
વિષ્ણુ પુરાણ
86 voters163 views09:07
ओपन / कमेंट
2022-06-14 12:07:11
નીચેના પૈકી ક્યાં નૃત્ય / રાજ્યોની વિગતો દર્શાવતા જોડકાં યોગ્ય છે?
1. ભરત નાટ્યમ્ - તામિલનાડુ
2. કથકલી - કેરળ 3. હજગીરી - આસામ 4. કુચિપૂડી - આંધ્રપ્રદેશ
Anonymous Quiz
33%
1 , 2 અને 4
25%
1 , 3 અને 4
37%
1 , 2 અને 3
5%
2 , 3 અને 4
81 voters158 views09:07
ओपन / कमेंट
2022-06-14 12:07:11
કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે?
Anonymous Quiz
12%
51
47%
101
31%
131
10%
151
93 voters162 views09:07
ओपन / कमेंट
2022-06-14 12:07:10
ઉષા , ભગવાન કૃષ્ણ નાં પૌત્રવધુ એ જે નૃત્યની લાસ્ય શૈલીનો ખ્યાતનામ કરી , તે ક્યાં નામે ઓળખાય છે?
Anonymous Quiz
22%
મેર રાસ
41%
ગરબા
18%
ટિપ્પણી
19%
ધુમ્મર
93 voters164 views09:07
ओपन / कमेंट
2022-06-14 12:07:10
તામિલનાડુનો તાંજોર જિલ્લો એ .... નૃત્ય શૈલિ નું ઉદ્દભવ સ્થાન ગણાય છે?
Anonymous Quiz
47%
ભરતનાટ્યમ
20%
કથક
25%
કુચિપુડી
7%
કથકલી
99 voters167 views09:07
ओपन / कमेंट
2022-06-14 12:07:09
ડાંગી અને ચમબા લોકનૃત્ય ક્યાં રાજ્યમાં કરવામાં આવે છે?
Anonymous Quiz
19%
ઝારખંડ
39%
હિમાચલ પ્રદેશ
24%
ઉત્તરાખંડ
19%
છતિસગઢ
106 voters202 views09:07
ओपन / कमेंट
2022-06-14 12:07:08
મલ્લિકા સારાભાઈ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલ નથી?
Anonymous Quiz
10%
મોહિની આટ્ટમ્
39%
ભારતનાટ્યમ અને મણિપુરી
38%
ભરતનાટ્યમ અને કુચીપૂડી
14%
કથક
114 voters203 views09:07
ओपन / कमेंट
2022-06-13 13:09:56
નીચેના પૈકી ક્યાં કલાકાર નૃત્ય સાથે સંકળાયેલ નથી?
Anonymous Quiz
14%
પંડિત બિરુજ મહારાજ
29%
સોનલ માનસિંહ
29%
ઉદય શંકર
29%
પંડિત રવિશંકર
21 voters48 views10:09
ओपन / कमेंट
2022-06-13 13:09:56
ગુરુ પ્રહલાદ શર્મા કઈ નૃત્ય શૈલિ નાં જાણીતા નર્તક છે?
Anonymous Quiz
27%
કુચિપુડી
20%
ભરત નાટ્યમ્
33%
કથકલી
20%
કથક
15 voters48 views10:09
ओपन / कमेंट
2022-06-13 13:09:55
" કચ્ચી ધોડી " ક્યાં રાજ્યનું જાણીતું લોકનૃત્ય છે?
Anonymous Quiz
13%
મહારાષ્ટ્ર
40%
મધ્યપ્રદેશ
20%
પંજાબ
27%
રાજસ્થાન
15 voters41 views10:09
ओपन / कमेंट