Get Mystery Box with random crypto!

MCQwale

टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale M
टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale
चैनल का पता: @mcqwale
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.48K
चैनल से विवरण

♻️ GPSC અને Class3 ની તમામ પરીક્ષા ને ધ્યાનમાં રાખી પોસ્ટ મુકવામાં આવશે 👍
🚀 regular current affairs question
♻️ ટોપિક વાઈઝ poll test મુકવામાં આવશે
⚛ www.mcqwale.com
🖱 www.youtube.com/mcqwale

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 10

2022-06-07 05:33:45 વિદ્યાનગરના વિશ્વકર્મા -ભાઈકાકા

ભાઈ કાકા તરીકે પ્રખ્યાત થયેલા ભાઈલાલભાઈ ચુનીભાઈ પટેલ નો આજે જન્મ દિવસ છે.

બાળપણ માં ખેતર માં વર્ષાડોડી નું ફૂલ તોડવા જતા ઝેરી દૂધ આંખ માં જતા કાયમી માટે આંખ ગુમાવી.

તેઓ ઈજનેર થયાં.
કાંકરિયા તળાવ ને રમણીય બનવાનો અને પ્રાણીબાગ નો વિચાર તેમને આવ્યો હતો.

1962 માં સ્વતંત્ર પક્ષ તરફ થી ચૂંટણી લડી ગુજરાત વિધાન સભાના વિરોધ પક્ષ ના નેતા થયા

વલ્લભ વિદ્યાનગર માં સૈક્ષણિક સુવિધાઓ વિસ્તારવામાં તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું.

@MCQwale
3.3K views02:33
ओपन / कमेंट
2022-06-06 12:21:47
આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય ?
Anonymous Quiz
40%
જયશંકર સુંદરી
23%
મૃણાલિની સારાભાઇ
17%
મલ્લિકા સારાભાઈ
19%
સ્મિતા શાસ્ત્રી
481 voters929 views09:21
ओपन / कमेंट
2022-06-06 12:21:47
" આ નૃત્ય માં બે ટુકડીઓ છે, એક સ્ત્રી અને એક પુરુષ એવી ગોઠવણી માં એક બીજા ની કમ્મરે હાથ રાખી નૃત્ય કરે છે " આ દ્રશ્ય ક્યાં નૃત્ય માં જોવા મળે છે?
Anonymous Quiz
21%
પઢાર નૃત્ય
42%
હાલી નૃત્ય
18%
સીદી નૃત્ય
19%
ડાંગી નૃત્ય
363 voters870 views09:21
ओपन / कमेंट
2022-06-06 12:21:46
' ઢોલો રાણો ' નામનું નૃત્ય ક્યાં વિસ્તાર માં પ્રચલિત હતું ?
Anonymous Quiz
9%
બાબરિયાવાડ
66%
ગોહિલવાડ
16%
સોરઠ
8%
હાલાર
360 voters775 views09:21
ओपन / कमेंट
2022-06-06 12:21:46
" રૂત નાચ " એ ક્યાં રાજ્યના આદિજાતિ સમુદાયોનું મુખ્ય નૃત્ય છે ?
Anonymous Quiz
9%
રાજસ્થાન
35%
આસામ
42%
મેઘાલય
13%
છત્તીસગઢ
319 voters666 views09:21
ओपन / कमेंट
2022-06-06 12:21:45
જોડકાં જોડો.
1. હીર ગીત a. બંગાળ
2. ભત્યાલી b. પંજાબ 3. ગરબા નૃત્ય c. ઉત્તર પ્રદેશ 4. રાસ નૃત્ય d. ગુજરાત
Anonymous Quiz
11%
1 - b , 2 - c , 3 - d , 4 - a
41%
1 - a , 2 - b , 3 - d , 4 - c
37%
1 - b , 2 - a , 3 - d , 4 - c
10%
1 - a , 2 - c , 3 - d , 4 - b
250 voters709 views09:21
ओपन / कमेंट
2022-06-06 12:21:45
નૃત્ય પ્રકાર અને તેના સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1. ટિપ્પણી નૃત્ય a. ચોરવાડ પંથક
2. રાસ અને રાસડા b. પંથક સૌરાષ્ટ્ર 3. ઠાગા નૃત્ય c. ઉત્તર ગુજરાત 4. ભાયા નૃત્ય d. ડાંગ જીલ્લો
Anonymous Quiz
31%
1 - a , 2 - b , 3 - c , 4 - d
37%
1 - b , 2 - c , 3 - d , 4 - a
25%
1 - c , 2 - d , 3 - a , 4 - b
7%
1 - d , 2 - a , 3 - b , 4 - c
261 voters710 views09:21
ओपन / कमेंट
2022-06-05 05:11:17 5 જૂન :- વિશ્વ પર્યાવરણ દિવસ

Slogan 2022 :- Only One Earth

૧૯૭૨માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા.

સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા '"5મી જૂનના દિવસને ""વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું.

વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ઇસુના પહેલાં ત્રીજી સદીમાં
" સમ્રાટ અશોકે "કર્યો હતો. 

વૈશ્વિક સ્તરે પર્યાવરણની જાળવણી માટે “United Nations Environment Program – UNEP” દ્વારા સમગ્ર વિશ્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે.

@MCQwale

પર્યાવરણ દિવસ

પર્યાવરણની સુરક્ષા દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે.
પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય પ્રયત્નો થયા છે.

જેમાં મુખ્ય કરારો નીચે મુજબ છે.

એન્ટાકર્ટિકા ખંડનું પર્યાવરણ જાળવવાનો પ્રોટોકોલ

જૈવ વિવિધતાં જાળવવાની સંધિ

મહાસાગરોમાંની જૈવિક અને માછીમારી સંપત્તિને જાળવવાની સંધિ

વિવિધ પ્રદૂષણયુક્ત વાયુને ફેલાતો અટકાવવા માટેના પ્રોટોકોલ

વ્હેલના શિકારના નિયમો અંગેના કરાર

ઓઝોનના સ્તરને બચાવવા અંગે મોન્ટ્રીયલ પ્રોટોકોલ

મોસમ પરિવર્તન માટે જવાબદાર મનાતા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ધટાડવાની સંધિ.

@MCQwale
3.1K views02:11
ओपन / कमेंट
2022-06-04 20:45:36
MRp 110 our price 99/ - free courier
660 views17:45
ओपन / कमेंट
2022-06-03 10:56:14 પુસ્તક ફ્રી યોજના
======================
મેળવો તમારું મનપસંદ પુસ્તક ફ્રી

આ ગ્રુપ @mcqwalebooks માં જે વિદ્યાર્થી 200 અન્ય વિદ્યાર્થીને એડ કરશે તેને 100ની MRPનું પુસ્તક ફ્રી


જે વિદ્યાર્થી 400 અન્ય વિધ્યાર્થી એડ કરશે તેને 200 રૂપિયા mrp ની પુસ્તક Free

જે વિદ્યાર્થી 600 અન્ય વિધ્યાર્થીઓને એડ કરશે તેને 349 રૂપિયા mrp ની પુસ્તક Free

ગમે તે એક નો લાભ મળશે.

એડ કર્યા પહેલા અને એડ કર્યા પછી ફોન કરી આપની વિગત લખાવવી ફરજીયાત છે

ઉદાહરણ તરીકે 400 વિધ્યાર્થી એડ કરો 200 ક્રેડિટ મળશે 250 કિંમત ની પુસ્તક લો ખાલી 50રૂપિયા આપવાના

એડ કર્યા પહેલા અને બાદ 9409200300 પર જાણ કરવી ફરજિયાત છે

આપણી વેબસાઈટ

Www.MCQwale.com

MCQwale Book Store

https://t.me/mcqwalebooks
741 views07:56
ओपन / कमेंट