Get Mystery Box with random crypto!

MCQwale

टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale M
टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale
चैनल का पता: @mcqwale
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.48K
चैनल से विवरण

♻️ GPSC અને Class3 ની તમામ પરીક્ષા ને ધ્યાનમાં રાખી પોસ્ટ મુકવામાં આવશે 👍
🚀 regular current affairs question
♻️ ટોપિક વાઈઝ poll test મુકવામાં આવશે
⚛ www.mcqwale.com
🖱 www.youtube.com/mcqwale

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 13

2022-05-28 20:02:48 @mcqwaleshop
551 views17:02
ओपन / कमेंट
2022-05-28 19:07:55 પુસ્તક ફ્રી યોજના
======================
મેળવો તમારું મનપસંદ પુસ્તક ફ્રી

આ ગ્રુપ @mcqwalebooks માં જે વિદ્યાર્થી 200 અન્ય વિદ્યાર્થીને એડ કરશે તેને 100ની MRPનું પુસ્તક ફ્રી


જે વિદ્યાર્થી 400 અન્ય વિધ્યાર્થી એડ કરશે તેને 200 રૂપિયા mrp ની પુસ્તક Free

જે વિદ્યાર્થી 600 અન્ય વિધ્યાર્થીઓને એડ કરશે તેને 349 રૂપિયા mrp ની પુસ્તક Free

ગમે તે એક નો લાભ મળશે.

એડ કર્યા પહેલા અને એડ કર્યા પછી ફોન કરી આપની વિગત લખાવવી ફરજીયાત છે

ઉદાહરણ તરીકે 400 વિધ્યાર્થી એડ કરો 200 ક્રેડિટ મળશે 250 કિંમત ની પુસ્તક લો ખાલી 50રૂપિયા આપવાના

એડ કર્યા પહેલા અને બાદ 9409200300 પર જાણ કરવી ફરજિયાત છે

આપણી વેબસાઈટ

Www.MCQwale.com

MCQwale Book Store

https://t.me/mcqwalebooks
643 views16:07
ओपन / कमेंट
2022-05-28 11:47:58
ગુજરાતના તળાવ અને તેના સ્થાનોને યોગ્ય રીતે ગોઠવો.
1. હમીરસર તળાવ a. મહેસાણા
2. લખોટા તળાવ b. વડોદરા 3. સુરસાગર તળાવ c. જામનગર 4. થોળ તળાવ d. ભુજ
Anonymous Quiz
7%
1 - c , 2 - b , 3 - a , 4 - d
72%
1 - d , 2 - c , 3 - b , 4 - a
17%
1 - b , 2 - a , 3 - d , 4 - c
4%
1 - a , 2 - b , 3 - c , 4 - d
231 voters822 views08:47
ओपन / कमेंट
2022-05-28 11:47:57
નીચે દર્શાવેલ ઉત્તરાખંડ મંદિરો પૈકીનું કયું મંદિર સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત છે?
Anonymous Quiz
43%
કેદારનાથ
22%
ગંગોત્રી
15%
યમનોત્રી
19%
બદ્રીનાથ
241 voters769 views08:47
ओपन / कमेंट
2022-05-28 11:47:56
પાટણ શંખેશ્વર મંદિર બાબતે કયું અને ક્યાં વિધાનો સત્ય છે
1.વિક્રમ સંવત 1155માં સજ્જન શાહ એ શંખેશ્વર મંદિરનું નિર્માણ કર્યું હતું
2.આ મંદિર રૂપેણ નદીના કાંઠે બાંધવામાં આવ્યું 3.આ મંદિર પાર્શ્વનાથ ભગવાન સમર્પિત કરવામાં આવ્યું નીચેના પૈકી યોગ્ય પસંદ કરો
Anonymous Quiz
14%
માત્ર 1 અને 2
33%
માત્ર 2 અને 3
25%
માત્ર 1 અને 3
28%
1 , 2 અને 3
168 voters626 views08:47
ओपन / कमेंट
2022-05-28 11:47:55
બેટ દ્વારકા નાં મુખ્ય મંદિર નજીક ... હનુમાનનું ભવ્ય મંદિર આવેલું છે?
Anonymous Quiz
24%
દાંડીવાળા
26%
કચોરિયું
26%
શ્રી કૃષ્ણ મંદિર
24%
અષ્ટ સિદ્ધિ
216 voters537 views08:47
ओपन / कमेंट
2022-05-28 11:47:53
કેન્દ્ર સરકાર શરૂ કરેલ દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું સરનક્ષ્ણ અને સંવર્ધન કરવા હદય યોજનામાં ગુજરાતના કયા સ્થળની પસંદગી કરવામાં આવી છે?
Anonymous Quiz
17%
પાવાગઢ
37%
પાલીતાણા
38%
દ્રારકા
8%
અમદાવાદ
187 voters462 views08:47
ओपन / कमेंट
2022-05-28 11:47:52
ગુજરાતના શહેરો અને તેના જોવાલાયક સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
A. ભુજ 1. EME મંદિર , લક્ષ્મી વિલાસ મહેલ
B. જૂનાગઢ 2. ઘણુજ પ્રાચીન બંદર , ગોલ્ડન બ્રિજ C. ભરૂચ 3. આયના મહેલ , દરબાર ગઢ D. વડોદરા 4. અશોકના શિલાલેખ
Anonymous Quiz
10%
A - 4 , B - 2 , C - 1 , D - 3
66%
A - 3 , B - 4 , C - 2 , D - 1
18%
A - 2 , B - 1 , C - 3 , D - 4
6%
A - 1 , B - 3 , C - 4 , D - 2
157 voters432 views08:47
ओपन / कमेंट
2022-05-28 11:47:50
દેશના મંદિરો અને સંબંધિત સ્થળોના જોડકાઓ પૈકી ક્યાં જોડકાં જોડકું યોગ્ય નથી?
Anonymous Quiz
7%
મિનાક્ષી મંદિર - મદુરાઈ
16%
જગનાથ મંદિર - પૂરી
19%
મહાકાલેશ્વર જયોર્તિલિંગ - ઉજ્જૈન
58%
શ્રીનાથજી મંદિર - જયપુર
196 voters416 views08:47
ओपन / कमेंट
2022-05-28 11:47:49
નીચેના તીર્થ ધામો પૈકી ક્યાં તીર્થ ધામનિ જોડી સાચી છે?
Anonymous Quiz
15%
મલ્લિનાથ પ્રતિમા - ભોયાની
31%
મત્સ્ય વતાર મંદિર - દ્વારકા
36%
ત્રિનેત્રેશ્વર્ મહાદેવ - તરણેતર
18%
મણી મંદિર - મોરબી
199 voters411 views08:47
ओपन / कमेंट