Get Mystery Box with random crypto!

MCQwale

टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale M
टेलीग्राम चैनल का लोगो mcqwale — MCQwale
चैनल का पता: @mcqwale
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.48K
चैनल से विवरण

♻️ GPSC અને Class3 ની તમામ પરીક્ષા ને ધ્યાનમાં રાખી પોસ્ટ મુકવામાં આવશે 👍
🚀 regular current affairs question
♻️ ટોપિક વાઈઝ poll test મુકવામાં આવશે
⚛ www.mcqwale.com
🖱 www.youtube.com/mcqwale

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 8

2022-06-09 12:17:33
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં જોડો.
I II
A. મોહિની અટ્ટમ 1. તામિલનાડુ B. કુચિપુડી 2. ઉત્તર અને પશ્ચિમ ભારત C. કથક 3. આંધ્ર પ્રદેશ D. ભારત નાટ્યમ્ 4. કેરાલા
Anonymous Quiz
8%
A - 4 , B - 2 , C - 1 , D - 3
24%
A - 4 , B - 1 , C - 2 , D - 3
58%
A - 4 , B - 3 , C - 2 , D - 1
11%
A - 4 , B - 3 , C - 1 , D - 2
92 voters341 views09:17
ओपन / कमेंट
2022-06-09 12:17:33
નૃત્ય ક્ષેત્ર માં સુનીલ કોઠારીની આગવી ઓળખ શું?
Anonymous Quiz
10%
નૃત્ય દિગ્દર્શક
47%
ગુજરાતના એકમાત્ર ઓડિસી નૃત્ય કાર
34%
નૃત્ય ઇતિહાસજ્ઞ
9%
નૃત્યનાટ્કોના લેખક
98 voters318 views09:17
ओपन / कमेंट
2022-06-09 12:17:33
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં જોડો.
I II
A. ઓરિસ્સા 1. નૃત્ય B. ગુજરાત 2. સત્તરા નૃત્ય C. આસામ 3. મયુરભંજ D. રાજસ્થાન / ઉત્તર પ્રદેશ 4. ગરબા
Anonymous Quiz
13%
A - 3 , B - 4 , C - 1 , D - 2
46%
A - 3 , B - 4 , C - 2 , D - 1
36%
A - 3 , B - 4 , C - 1 , D - 4
5%
A - 3 , B - 2 , C - 4 , D - 1
92 voters302 views09:17
ओपन / कमेंट
2022-06-08 13:26:15
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં જોડો.
I II
A. દાંડિયા રાસ 1. મહેસાણા B. જાગનૃત્ય 2. ઝાંઝમેર C. હાલી નૃત્ય 3. નળ પ્રદેશ D. પઢાર નૃત્ય 4. સુરત
Anonymous Quiz
23%
A - 2 , B - 1 , C - 4 , D - 3
42%
A - 2 , B - 3 , C - 4 , D - 1
26%
A - 2 , B - 4 , C - 1 , D - 3
8%
A - 2 , B - 1 , C - 3 , D - 4
222 voters723 views10:26
ओपन / कमेंट
2022-06-08 13:26:15
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં જોડો.
A. કૂતિયટ્ટમ્ 1. કનન્ડ
B. યક્ષગાન 2. કેરળ C. પુરૂલિયા છઉ 3. આસામ D. અંકિયાં - નટ 4. બંગાળ
Anonymous Quiz
16%
A - 2 , B - 1 , C - 4 , D - 3
39%
A - 2 , B - 4 , C - 3 , D - 1
40%
A - 2 , B - 4 , C - 1 , D - 3
5%
A - 2 , B - 1 , C - 3 , D - 4
167 voters685 views10:26
ओपन / कमेंट
2022-06-08 13:26:14
નૃત્યકાર અને નૃત્ય પ્રકારને યોગ્ય રીતે જોડો.
1. કથક a. કિરણ સહેગલ
2. ભારત નાટ્યમ્ b. ગીતા ચંદ્રન 3. ઓડિસી c. પંડિત બિરજુ મહારાજ 4. કુચિપુડી d. સોનલ માનસિધ
Anonymous Quiz
8%
1 - b , 2 - a , 3 - d , 4 - c
50%
1 - c , 2 - b , 3 - a , 4 - d
35%
1 - a , 2 - d , 3 - c , 4 - b
7%
1 - d , 2 - c , 3 - b , 4 - a
170 voters521 views10:26
ओपन / कमेंट
2022-06-08 13:26:14
" નાટ્ય શાસ્ત્ર અને " અભિનવ દર્પણ " એ બે ગ્રંથો કોના આધાર સ્ત્રોત છે?
Anonymous Quiz
10%
કૂચિપૂડી
17%
કથક
68%
ભરત નાટ્યમ્
5%
ઓડિસી
230 voters507 views10:26
ओपन / कमेंट
2022-06-08 13:26:14
અલગ અલગ રાજ્યોના નૃત્યો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
Anonymous Quiz
22%
પંડવની - છત્તીસગઢ
17%
બીહું નૃત્ય - આસામ
46%
વીર નાટ્યમ્ - તામિલનાડુ
15%
ઓટ્ટમ - કેરલા
223 voters468 views10:26
ओपन / कमेंट
2022-06-08 13:26:14
નીચેના પૈકી કયું નૃત્ય / ગરબો ગુજરાતમાં કરવામાં આવતો નથી?
Anonymous Quiz
11%
માળીનો ચાળો અને ઠાક્ર્યા ચાળો
23%
શ્રમહારી ટીપણી નૃત્ય
20%
ધમાલ નૃત્ય અને પઢાર નૃત્ય
46%
ધનગર નૃત્ય
235 voters525 views10:26
ओपन / कमेंट
2022-06-08 13:26:14
નૃત્ય કાર અને તેઓની શૈલી ને યોગ્ય રીતે ગોઠવેલ , કઈ જોડી નથી?
Anonymous Quiz
15%
રુકમણી દેવી અરુણ દલે - ભરત નાટયમ્
21%
પંડિત બિરૂજ મહારાજ - કથક
38%
કેલુચરણ મહોપાત્ર - ઓડિસી
26%
ગુરુ બિપીન સિંઘ - સત્ત્રિયા
222 voters537 views10:26
ओपन / कमेंट