Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 7

2022-06-14 11:57:43 (૧) વિજયનગર સામ્રાજ્યનો સંસ્થાપક કોણ હતો? – હરિહર પ્રથમ

(૨) દેવરાય પ્રથમના શાસન કાળમાં કયા વિદેશી યાત્રિકે વિજયનગરની યાત્રા કરી હતી? – નિકોલો કોન્ટી

(૩) કયા વિદેશી યાત્રિકોએ કૃષ્ણદેવરાયના સમયમાં વિજયનગરની યાત્રા કરી હતી? – એડવાર્ડો બારબોસો અને પાયસ

(૪) કૃષ્ણદેવરાયના સમયમાં ચર્ચિત ‘અષ્ટદિગ્ગજ’ કોણ હતા?– આઠ કવિઓનો સમૂહ

(૫) કૃષ્ણદેવરાયે કયા પુસ્તકની રચના કરી હતી? – અમુત્કમાલ્યદા

(૬) કૃષ્ણદેવરાયે કઈ ઉપાધિઓ ધારણ કરી હતી? – આંધ્રભોજ, આંધ્રપિતામહ, અભિનવભોજ

(૭) વિજયનગર કાળનો સર્વ શ્રેષ્ઠ સિક્કો કયો હતો? – વરાહ

(૮) વિજયનગર કાળમાં દક્ષિણ ભારતની કઈ નૃત્ય પરંપરાનો પહેલી વાર વિકાસ થયો હતો? – યજ્ઞગાન

(૯) કૃષ્ણદેવરાય દ્વારા કયા મંદિરોનું નિર્માણ થયું હતું? ‌– હજારા મંદિર, વિઠ્ઠલ સ્વામિનું મંદિર, નાગલપુર નગર

(૧૦) વિજયનગર કાલીન ચિત્રકલા શૈલીના સર્વોત્તમ ચિત્ર કયાથી પ્રાપ્ત થાય છે? – લે પાક્ષીથી

(૧૧) વર્તમાનમાં પ્રાચીન વિજયનગરને કયા નામથી ઓળખવામાં આવે છે? – હામ્પી

(૧૨) લક્ષ્મીની આકૃતિવાળા સિક્કા કોણે ચલાવ્યા હતા? – મોહમદ ઘોરી

(૧૩) કયા સુલતાને સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદીત કર્યા હતા? – ફિરોઝ તુઘલક

(૧૪) ભારતીય સંગીતમાં ‘કવ્વાલી’ ના જન્મદાતા કોણ હતા?– અમીર ખુશરો

(૧૫) કયા ગ્રંથની રચના જિયાઉદ્દીન બર્ની એ ફિરોઝ તુઘલકની પ્રશંસા કરી હતી? – તારિખે ફિરોઝશાહી, ફતવા એ જહાંગીરી

(૧૬) દિલ્હીમાં નિર્મિત પ્રથમ અષ્ટભૂજાકર મકબરો કોનો છે?– ખાને જહા તેલંગાની

(૧૭) તુર્કી સુલતાનાઓ કઈ ભાષાને રાજ્યાશ્રય પ્રદાન કર્યુ હતું? – ફારસી

(૧૮) અમીર ખુશરોની પ્રખ્યાત રચનાઓ કઈ? – ખજાઈનુલ ફતુહ,આશિકા, તુઘલક નામા, નૂહ સિપેકર, લૈલા-મજનુ

(૧૯) કયા સુલતાને કૃષિના વિકાસ માટે નિર્ધન ખેડૂતોને ધન આપ્યું જેને ‘સોન્ધર’ કહેવામા આવે છે? – મુહમ્મદ બિન તુઘલક

(૨૦) કયા સુલતાને પોતાના પૂર્વવતી સુલતાનો દ્વારા લગાવેલ ૨૪ કરોને સમાપ્ત કરી કુશન આધારિત ૪ કરો લગાવ્યા હતા?– ફિરોઝ તુઘલક
54 views08:57
ओपन / कमेंट
2022-06-14 10:17:34 સાંસ્કૃતિક વનો

પુનિત વન - 2004
ગાંધીનગર

માંગલ્ય વન - 2005
અંબાજી(બનાસકાંઠા)

તીર્થંકર વન - 2006
તારંગા(મહેસાણા)

હરીહર વન - 2007
સોમનાથ(ગીર સોમનાથ)

ભક્તિ વન - 2008
ચોટીલા(સુરેન્દ્રનગર)

શ્યામળ વન - 2009
શામળાજી(અરવલ્લી)

પાવક વન - 2010
પાલીતાણા(ભાવનગર)

વિરાસત વન - 2011
પાવાગઢ(પંચમહાલ)

ગોવિંદગુરુ સ્મૃતિ વન-2012
માનગઢ હિલ ગાઢડા(મહીસાગર)

નાગેશ વન - 2013
દ્વારકા

શક્તિ વન - 2014
કાગવડ(જેતપુર-રાજકોટ)

જાનકી વન -2015
વાંસદા(નવસારી)

આમ્ર વન - 2016
ધરમપુર(વલસાડ)

એકતા વન -2016
બારડોલી(સુરત)

મહીસાગર વન - 2016
વહેળાની ખાડી(આણંદ)

શહીદ વન - 2016
ભુચરમોરી(ધ્રોલ-જામનગર)

વિરાંજલી વન - 2017
પાલ-દઢવાવ(સાબરકાંઠા)

રક્ષક વન- 2018
સરસપૂરગામ(કચ્છ)

જડેશ્વર વન - 2019
ઓઢવ(અમદાવાદ)

રામવન - 2020
રાજકોટ

મારુતિ નંદનવન - 2021
વલસાડ
90 views07:17
ओपन / कमेंट
2022-06-14 10:16:59 અગત્યના કુવા અને વાવ

બોતેર કોઠાની વાવ - મહેસાણા
સીંગરવાવ - કપડવંજ
દાદા હરીની વાવ - અમદાવાદ
અમૃત વર્ષિણી - અમદાવાદ
કાજી વાવ - હિંમતનગર
અડાલજની વાવ. - ગાંધીનગર
અડીકડીની વાવ - જૂનાગઢ
રાણકી વાવ - પાટણ
નવઘણ કુવો. - જૂનાગઢ
ભમ્મરિયો કૂવો - મહેમદાવાદ
78 views07:16
ओपन / कमेंट
2022-06-14 10:15:23 નોટ અને ચિત્ર ક્રમ માં યાદ રાખો

( 1 ) કો...કોણાંર્ક નું સૂર્ય મંદિર...10₹

( 2 ) ઈ....ઇલોરાની ગુફા .... 20 ₹

( 3 ) હ.... હમ્પી .... 50 ₹

( 4 ) રા....રાણકી વાવ.... 100 ₹

( 5 ) સા....સાંચી નો સ્તૂપ...200 ₹

( 6 ) લ....લાલ કિલ્લો .... 500 ₹

( 7 ) મ....મંગળ યાન....2000 ₹
83 views07:15
ओपन / कमेंट
2022-06-14 10:14:55 કમ્પ્યુટર નોલેજ




કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ ચીપ શેની બનેલી હોઈ છે ?
સિલિકોન

માઉસનો ક્યાં પ્રકારની ડિવાઇસમાં સમાવેશ થાય છે ?
પોઈંટિંગ

કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ?
F5

ફોરટ્રેન ભાષાના શોધક કોણ છે ?
જે ડબ્લ્યુ બેક્સ

ક્યા દિવસે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે ?
૨ ડિસેમ્બર

બારકોડીંગમાં કેટલા અક્ષર હોઈ છે ?
૧૦

BPSનું પુરું નામ શું છે ?
બિટ પર સેકન્ડ

ઇન્ટરનેટ થકી કમ્પ્યુટરને આપવામાં આવતા એડ્રેસને શું કહે છે ?
આઈપી એડ્રેસ

સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની ઝડપ શેમાં મપાય છે ?
હર્ટઝ

બે જુદા જુદા પ્રકારના નેટવર્કને હાર્ડવેર અને સોફ્ટવેર દ્રારા જોડવામાં આવેલા હોઈ તો તેને શું કહેવામાં આવે છે ?
ગેટવે

ભારતમાં સુપર કમ્પ્યુટર 'પરમ' નું નિર્માણ ક્યાં શહેરમાં થયું હતું ?
પુણે

ઓરેકલના સ્થાપક કોણ છે ?
એરે એલિસન

પ્રોગ્રામને ચિત્રરૂપે પ્રદર્શિત કરનારને શું કહેવામાં આવે છે ?
ફ્લોચાર્ટ

મકાન બાંધકામ વગેરે બાબતો માટે ચિત્રો દોરવા શેનો ઉપયોગ થાય છે ?
પ્લોટર

પ્રિન્ટરની ઝડપ માપવા માટે ક્યા એકમનો ઉપયોગ થાય છે ?
PPM
90 views07:14
ओपन / कमेंट
2022-06-14 10:14:23 * ગુજરાત *

* ઐતિહાસિક સ્મારકો અને શૈલી *

●મોઢેરા મંદિર ચાલુક્ય શૈલી

●અડાલજની વાવ ઇસ્લામિક સ્થાપત્ય શૈલી

●રાણકી વાવ મારુ ગુર્જર સ્થાપત્ય શૈલી

●નવલખા મંદિર મારુ ગુર્જર સ્થાપત્ય શૈલી

●જુમા મસ્જિદ હિન્દુ-મુસ્લિમ સ્થાપત્ય શૈલી

●લક્ષ્મી વિલાસ પેલેસ ઇન્ડો-સેરેનિક શૈલી

●કુસુમ વિલાસ પેલેસ યુરોપિયન સ્થાપત્ય કલા

●પ્રાગ મહેલ ઈટાલિયન ગૌષિક શૈલી

●રણજીત વિલાસ ઈટાલિયન ગૌષિક શૈલી

●મકરપુરા પેલેસ (વડોદરા) ઇટાલિયન શૈલી

●સોમનાથ મંદિર ચાલુક્ય શૈલી/નાગર શૈલી
86 views07:14
ओपन / कमेंट
2022-06-14 03:30:40 ᏀႮᎫᎪᎡᎪͲᏆ ᏢᎡϴᎷϴͲᏆϴΝ
━━━━━━━━━━━━━━━━━━━━
टेलीग्राम इंफॉर्मेशन
Jokes & Masti
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @jokes_hi_jokes


Jᴏɪɴ➠ @hindi_jokes_memes_2

Jᴏɪɴ➠ @raseele_chutkale

Shayri Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @alfaaz_hindi


Jᴏɪɴ➠ @adhure_alfaaz

Jᴏɪɴ➠ @mangalkamanaye

Jᴏɪɴ➠ @silentlymotivation

Jᴏɪɴ➠ @ap_shayaro_ki_mehfil

Jᴏɪɴ➠ @pehla_pyarr

Jᴏɪɴ➠ @lafzo12

Jᴏɪɴ➠ @man_ki_bt

Gujarati Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇

Jᴏɪɴ➠ આપણું મોજેલું ગુજરાત

Jᴏɪɴ➠ મારા પોતાના વિચારો

Jᴏɪɴ➠ ગુજરાતી સ્ટીકર

Jᴏɪɴ➠ @lekhakoniduniya

Jᴏɪɴ➠ @Gujrati_generalknowledge


STUDY & BOOK
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @tallymilegiyahi


Jᴏɪɴ➠ @globalstudygroup

Video & Movie
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @bollywood_movies_download_link


Jᴏɪɴ➠ @Best_Krishna_Whatsapp_status

Apps Game & Shoping
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @earninlockdown


HD wallpaper & Photos
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @gayatri_darshan


Motivational
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @chankya_niti


Jᴏɪɴ➠ @motvationalclub

Jᴏɪɴ➠ @hindibhakti

Jᴏɪɴ➠ @attitude_of_girls

Jᴏɪɴ➠ @pozitive_thought

Jᴏɪɴ➠ @lifemotivational1

Jᴏɪɴ➠ @KG_SUVICHAR
━━━━━━━━━━━━━━━━━━━━
POWERED BY:-
Jᴏɪɴ➠@Auto_Cross_Promotion

━━━━━━━━━━━━━━━━━━━━
164 views00:30
ओपन / कमेंट
2022-06-13 04:00:10 * ગુજરાતી ભાષા સાહિત્યનું જાણવા જેવું... *

●અસાઈત ઠાકરના વંશજો - *તરગાળા નામે ઓળખાય છે.*

●વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્યપ્રકાર - *ફાગુ*

●'સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય - *પ્રેમાનંદનું*

●'ગુર્જર ભાષા' શબ્દ પ્રયોગ કરનાર - *ભાલણ*

●પ્રેમાનંદને ' A Prince of Pragiarists' કહ્યા - *કનૈયાલાલ મુનશી*

●'પંડિતોનો-બ્રાહ્મણોનો કવિ' પ્રેમાનંદને કોણે કહ્યું - *નવલરામ પંડ્યા*

●અનંતરાય રાવળે કોના કવિત્વને આગિયાના ઝબકારા સાથે સરખાવ્યું - *શામળ*

●'Most Gujarati of Gujarati Poets' કોના માટે ?- *પ્રેમાનંદ માટે*

●કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર - *દયારામ*

●'રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી' , પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?- *નવલરામ પંડ્યા*

●વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ - *અખો*

●મધ્યકાલીન સાહિત્યમાં 'જ્ઞાનનો ગરવો વડલો' - *અખો*

●અખાનું ખડખડા હાસ્ય આપણા સાહિત્યનું મહામૂલુ ધન - *ઉમાશંકર જોશી*

●દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો - *રતન સોનારણ સાથે*

●"દયારામનું ભક્ત કવિઓમાં સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે" વિધાન - *કનૈયાલાલ મુનશી*

●માંડણે પોતાના છપ્પાને શું કહ્યું ? - *વીશી*

●રત્નો ખરેખર સાચું રત્ન હતો - *ન્હાનાલાલ*

●હડૂલા કાવ્યપ્રકાર આપનાર - *દલપતરામ*

●નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ - *લાલજી*

●નર્મદે અપનાવેલો મુદ્રાલેખ - *પ્રેમશૌર્ય*

●નર્મદને 'આજીવન યોદ્ધા' કહેનાર - *વિશ્વનાથ ભટ્ટ*

●અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ - *નવલરામથી*

●ગુજરાતીમાં સૌપ્રથમ પ્રતિકાવ્યોનો સફળ પ્રયોગ કરનાર - *કવિ ખબરદાર*

● 'વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે' વિધાન - *નરસિંહરાવ દિવેટિયા*

●ગોવર્ધનરામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ - *આનંદશંકર ધ્રુવને*

●ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ - *વેણીના ફૂલ*

●ગુજરાતી ભાષાને ગર્ભદશાનો કાળ કહ્યો - *ગોવર્ધનરામ ત્રિપાઠી*

●ગુજરાતી ભાષાને અંતિમ અપભ્રંશ કહી - *નરસિંહરાવ દિવેટિયા*

●સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ - *વિજયસેન સૂરિ*

●'સંદેશકરાસ' નામની કૃતિ લખનાર મુસ્લિમ કવિ - *અબ્દુર રહેમાન*

●ભાલણને પોતાનો ગુરુ ગણાવતો કવિ - *ભીમ*

●આખ્યાન લખનાર સૌરાષ્ટ્રનો સૌપ્રથમ કવિ - *સુરદાસ*

●'કલૌકા વ્યાસ'ના બિરુદથી ડભોઈ છોડનાર કવિ - *રતનેશ્વર*

●પ્રેમાનંદના અધૂરા રહેલા આખ્યાનને પુરા કરનાર કવિ - *સુંદર મેવાડો*

●વલ્લભ મેવાડાને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ' કહેનાર સર્જક - *નર્મદ*

●'ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' પંક્તિના સર્જક - *નિષ્કુલાનંદ*

●ગરબીના કારણે 'ગુજરાતનો જયદેવ' તરીકે ઓળખાતા કવિ - *દયારામ*

●'મારી હકીકત' આત્મકથા પ્રગટ થયાનું વર્ષ - *1833*

●સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે 'રાવ બહાદુર'નો ખિતાબ મેળવનાર - *નંદશંકર મહેતા*

●ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વિવેચન ગ્રંથ - *નવલગ્રંથાવલિ*

●રોજનીશી દ્વારા ગુજરાતીમાં આત્મકથાનું કાચું સ્વરૂપ તૈયાર કરનાર સૌપ્રથમ સર્જક તથા શિષ્ટ ગુજરાતી ગદ્ય લેખનની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક - *દુર્ગારામ મહેતાજી*

●'શાંતિદાસ' વાર્તાથી વિશેષ જાણીતા બનનાર સર્જક - *અંબાલાલ સાકરલાલ દેસાઈ*

●ગાયકવાડ સરકાર તરફથી 'સાહિત્યમાર્તડ' પુરસ્કાર મેળવનાર - *હરગોવિંદદાસ કાંટાવાળા*

●ગુજરાતી ભાષાનો પ્રથમ શુદ્ધ નમૂનો આપનાર સર્જક - *ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ*

●'છોટમવાણી' નામે રચના કરનાર કવિ - *કવિ છોટમ*

●ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મ દિવસની તિથિ - *વિજયાદશમી*

●ગોવર્ધનરામ ત્રિપાઠીએ પત્નીના અવસાનના કારણે લખેલ દીર્ઘકાવ્ય - *સ્નેહમુદ્રા*
103 views01:00
ओपन / कमेंट
2022-06-13 03:59:00 ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો ?

લમ્બિની (કપિલવસ્તુ)

ગૌતમ બુદ્ધ ના પત્ની નું નામ જણાવો.

યશોધરા

કેટલા વર્ષ ની તપશ્ચર્યા બાદ બુધ ને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ ?

6 વર્ષ

ગૌતમ બુદ્ધ ના પાલક માતા નું નામ જણાવો.

પ્રજાપતિ ગૌતમી

ગૌતમ બુદ્ધ કઈ ભાષા માં ઉપદેશ આપતા ?

પાલી

ગૌતમ બુદ્ધએ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો ?

ઋષિપતન (સારનાથ)

ગૌતમ બુદ્ધ એ પોતાના સંઘ માં જે લૂંટારા ને સ્થાન આપ્યું હતું તેનું નામ જણાવો.

અગુલીમાલ

બીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવનાર શાસક કોણ હતા ?

કાલશોક

ત્રીજા બૌદ્ધ ધર્મ પરિષદ ક્યાં સ્થળે યોજાઈ હતી ?

પાટલીપુત્ર

બૌદ્ધ ધર્મ ના ઇતિહાસ માં શકવર્તી ઘટના એટલે ??

સમ્રાટ અશોક દ્વારા ઇ.પૂ. ત્રીજી સદી માં બૌદ્ધ ધર્મ નો અંગીકાર થવો..

ભગવાન બુદ્ધ નો જન્મ , નિર્વાણ અને તેને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં દિવસે થઈ ??

બદ્ધ પૂર્ણિમા

ભગવાન બુદ્ધ એ સંસારત્યાગ કેટલી વયે કર્યો ?

29 વર્ષે

ગૌતમ બુદ્ધ ના પિતા નું નામ જણાવો .

શધ્ધોધન

મહાભીનિષ્ક્રમણ એટલે ?

ગૌતમ બુદ્ધ નો સંસારત્યાગ

કઈ નદી ને કિનારે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ?

નિરંજના નદી

કયા વૃક્ષ ની નીચે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ?

પીપળ

કેટલી વયે બુદ્ધ નિર્વાણ પામ્યા ?

80 વર્ષ

કયાં સ્થળે બુદ્ધ નિર્વાણ પામ્યા ?

કષિનારા
64 views00:59
ओपन / कमेंट
2022-06-13 03:56:46

1. 'નંદ સામવેદી' કોનું ઉપનામ છે?
જવાબઃ ચન્દ્રકાન્ત શેઠ

2. 'ધૂળમાંની પગલીઓ' ગ્રંથના લેખક કોણ છે?
જવાબઃ ચન્દ્રકાન્ત શેઠ

3. 'મહેરામણ' કાવ્યસંગ્રહ કોણે આપ્યું?
જવાબઃ ચન્દ્રકાન્ત ટોપીવાળા

4. 'રાઈનો પર્વત' કયો સાહિત્ય પ્રકાર છે?
જવાબઃ નાટક

5. 'પહેલાં વરસાદનો છાંટો' ધારાવાહિક નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ચિનુ મોદી

6. 'વીરંચી' ઉપનામ કોનું છે?
જવાબઃ ચુનીલાલ મડિયા

7. 'ઇંધણ ઓછા પડ્યા' નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ચુનીલાલ મડિયા

8. 'સઘરા જેસંગનો સાળો' નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ચુનીલાલ મડિયા

9. 'જય ગીરનારી' પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે?
જવાબઃ ચુનીલાલ મડિયા

10. 'ફાર્બ્સવિરહ' કૃતિના સર્જક કોણ છે?
જવાબઃદલપતરામ
56 views00:56
ओपन / कमेंट