Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 4

2022-06-23 04:11:44
મોહમ્મદ બેગડા એ પાવાગઢ મંદિર પર હુમલો કરીને આપડું મંદિર તોડી પાડ્યું હતું અને ત્યાંરથી આજ સુધી મંદિર પર ધ્વજા લહેરાવવામાં નતી આવી.....

નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ની જનતા અને દેશ વિદેશ માં વસતા હિન્દુઓ ને ખુબ મોટી ભેટ આપવામાં આવી છે તેવું કહી શકાય....
328 viewsedited  01:11
ओपन / कमेंट
2022-06-22 19:39:51 વિજ્ઞાન સબન્ધી ક્ષેત્ર અને તેનાં જનક .

જીવ વિજ્ઞાન નાં પીતા :- એરીસટોલ

પ્રાણી સાસ્તર નાં પીતા :- એરીસટોલ

માઇક્રો બાયૉલોજી ( સુંક્ષમ જીવ વિજ્ઞાન નાં પીતા ) :- લુઇ પાઇસ્વર .

આધુનીક સરીર રચના સાસત્ર નાં પીતા :- આડ્રેય વિસાલિયસ

આયુંરવેદ નાં પીતા :- ચરક

તબીબ વિજ્ઞાન નાં પીતા :-હિપોક્રિટસ

બ્લડ ગ્રુપ નાં જનક :- કાર્લ લેનઁડ઼સિઁટનર

રસીકરણ નાં જનક :- અડવેર્ડ જેનર.

પરમાણુ બૉમ્બ નાં જનક :- રોબર્ટ ઓપન હેઈમર ,, એનરઈકૌ ફરમિ ,, લિયો ઝીલાર્ડ

નુકલિયર ભૌતિક સાસ્તર નાં જનક :- અનરસ્ટં રૂથઁરર્ફોર્ડ

ન્યુકલિયર રસાયણ સાસ્તર નાં જનક :- અઓટૌહાન.

આધુનિક રસાયણ વિજ્ઞાનના જન્મદાતા :- લેવાય સિયર.

હૉમિયપેથિ નાં જનક :- હાનેમાન .

ઉત્ક્રાંતિ વાદ નાં પરેણેતા :- ચાલ્સ દાઁરવિન

જનીન સાસ્તર નાં પીતા. :- ગ્રેગર મેંડલ...
298 views16:39
ओपन / कमेंट
2022-06-22 19:39:32 સામાન્ય વિજ્ઞાન.

સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે
ફ્લોરિન

સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે
સિઝિયમ

સૌથી હલકું તત્વ કયું છે
હાઇડ્રોજન

સૌથી હલકું ધાતુ તત્વ કયું છે
લિથીયમ

સૌથી ભારે તત્વ કયું છે
કાર્બન ડાયોક્સાઇડ

સૌથી ભારે ધાતુ તત્વ કયું છે
ઓસ્મિયમ
250 views16:39
ओपन / कमेंट
2022-06-22 15:35:48 *પરીક્ષા માં પુછાતા મહત્વ ના શબ્દો (most imp k je badhi competitive exams ma puchhyu j che) નું લિસ્ટ*


Autobiography આત્મકથા
Biography જીવનચરિત્ર
Calligraphy સુલેખન
Cryptography સંકેતલિપી
Oceanography સમુદ્ર નું અધ્યયન
Cartographer નકશાલેખક
Typography મુદ્રણ કલા
Demography વસ્તી વિષયક
Bibliography ગ્રંથસૂચિ

Cacographer અશુદ્ધ લખવા વાળો
Choreography નૃત્ય શીખવવા વાળો
Lexicographer શબ્દકોશ સંગ્રહી
Orography પહાડો નું અધ્યયન
Paleography પ્રાચીન શિલાલેખ નું અધધ્યાન
Topography સ્થાનિક ભૂગોળ નું અધ્યયન
Aetiology બીમારી જાણવા નું વિજ્ઞાન
Anthology કાવ્યસંગ્રહ
Astrology જ્યોતિષશાસ્ત્ર
Orthology પૌરાણિક કથાઓ
Cardiology હૃદયરોગ વિજ્ઞાન
Chronology ઘટનાક્રમ
Dermatologist ત્વચા રોગ વિજ્ઞાની
Odontology દંત વિજ્ઞાન
Cytology કોશિકાવિજ્ઞાન
Ecology પર્યાવરણ વિજ્ઞાન
Ornithology પક્ષી વિજ્ઞાન
Ethnology માનવ જાતિ વિજ્ઞાન
Pathology રોગ નિદાન વિજ્ઞાન
Phrenology મસ્તિષ્કવિદ્યા
physiology શરીર વિજ્ઞાન
Morphology આકૃતિ વિજ્ઞાન
Histology પેશીવિજ્ઞાન
Mateorology હવામાનવિજ્ઞાન
276 views12:35
ओपन / कमेंट
2022-06-22 15:35:19 સોના ના તાર થી ભરત ભરેલા વસ્ત્રો
જરદોશી

રૂપા ના તાર થી ભરત ભરેલ વસ્ત્રો
તાસ્તા

ભરવાડોણી નું ઉની વસ્ત્ર
લોબડી


શેકેલા અન્ન ને હોલક કહેછે


લાકડા માંથી બનાવેલ રથ ને પલ્લી કહેછે

મરીઝ કોનું ઉપનામ છે?
અબ્બાસ અબ્દુલઅલી વાસી

'ગુજરાત મોરી મોરી રે' ના કવિ?
ઉમાશંકર જોષી

'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સાદાકાલ ગુજરાત' ના કવિ?
અરદેશર ખબરદાર

'હું માનવી માનવ થાવ તો ઘણું' ના કવિ?
સુન્દરમ

ગુજરાતની પ્રથમ બોલતી ફિલ્મ
નરસિંહ મહેતા

ભારતની પ્રથમ બોલતી ફિલ્મ
આલમ આરા
235 views12:35
ओपन / कमेंट
2022-06-22 15:33:51 સરકારી નોકરી માટે યાદ રાખવું જ પડશે.....

1) મેટ્રો મેન ઓફ ઇન્ડિયા= ઈ. શ્રીધરણ

2) ટેલિકોમ મેન ઓફ ઇન્ડિયા= સામ પિત્રોડા

3) મિલ્ક મેન ઓફ ઇન્ડિયા= ડૉ. વર્ગીસ કુરિયન

4) મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા= APJ Abdul Kalam

5) એગ મેન ઓફ ઇન્ડિયા= BV Rao

6) મેંગો મેન ઓફ ઇન્ડિયા= હાઝી ક્લીમુલલ્હા ખાન

7) વોટર મેન ઓફ ઇન્ડિયા (જલ પુરુષ) = રાજેન્દ્ર સિંહ

8) ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડિયા= અનિલકુમાર નાયક (L&T ના ચેરમેન)

9) ભારતની અગ્નિ પુત્રી= ટેસી થોમસ

10) ભારતના રોકેટ વુમન= Dr. લલિતા (પ્રોજેકટ હેડ ISRO)

11) અવકાશ વિજ્ઞાન ના પિતા= વિક્રમ સારાભાઈ

12) હરિયાળી ક્રાંતિ ના પિતા= એમ એસ સ્વામીનાથન (ભારત રત્ન છે, 98 વર્ષના છે)

13) શ્વેત ક્રાંતિ ના પિતા= ડૉ. વર્ગીસ કુરિયન

14) બર્ડ મેન ઓફ ઇન્ડિયા= સલિમ અલી

15) આધુનિક ભારતના પિતા= રાજારામ મોહનરાય

16) આધુનિક સિંચાઈ ના પિતા= ડૉ. પ્રો વિશ્વ સરૈયા (Irrigation Man of India)

17) ભારતના નેપોલિયન= સમુદ્ર ગુપ્ત

18) ગુજરાત નો અશોક = કુમારપાળ

19) ભારત ના બીજા ગાંધી= વિનોબા ભાવે (પવનાર આશ્રમ વાળા અને ભુદાન યજ્ઞ વાળા)

20) ગુજરાતના બીજા ગાંધી= રવિશંકર મહારાજ

21) ડાંગ ના ગાંધી= ઘેલુભાઈ નાયક

22) નાગાલેન્ડ ના ગાંધી= નટવરલાલ ઠક્કર (ઓક્ટોમ્બર 2018 માં મૃત્યુ થયું)

23) અમેરિક ના ગાંધી= માર્ટિન લુથર કિંગ

24) આફ્રિકા ના ગાંધી= નેલ્સન મંડેલા (27 વર્ષ જેલ માં સજા ભોગવી હતી)

25) ભારત ના બિસ્માર્ક= સરદાર વલ્લભભાઈ પટેલ

26) આર્યન લેડી ઓફ વર્લ્ડ= માર્ગરેટ થેચર (બ્રિટન ના વડા હતા)

27) આર્યન લેડી ઓફ ઇન્ડિયા= ઇન્દિરા ગાંધી

28) Flying Sikh= મીલખા સિંગ

29) Flying Corps= એર માર્શલ અર્જન સિંહ

30) Queen of Tracks= પી ટી ઉષા (કેરળ)

31) ઇન્ડિયન Queen of Court = પી વી સિન્ધુ

32) જીંદા પીર એટલે કોણ ? = ઔરંજેબ

33) લોકશાહી નું ઉત્તમ ઉદાહરણ ? = ગ્રામ સભા

34) હાલમાં RBI રેપો રેટ કેટલો ? = 6.50%

35) બેંક ચેક, નાણાં ના અભાવ ના લીધે જો રિટર્ન થાય તો સજા ક્યાં કાયદા થી થાય ? = NI Act

36) *ધ વૉલ* એટલે કોણ ?= રાહુલ દ્રવિડ

37) *ધ ઇન્ડિયન વૉલ* એટલે કોણ ? = PR શ્રીજેશ (હોકી પ્લેયર)

38) NSC પાકતી મુદત= 6 વર્ષ

39) PPF પાકતી મુદત= 15 વર્ષ

40) KVP પાકતી મુદત= 9 વર્ષ

41) મહેસુલ વર્ષ સમયગાળો= 1 ઓગષ્ટ થી 31 જુલાઈ

42) કેલેન્ડર વર્ષ સમયગાળો= 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર

43) ખેતી વર્ષ સમયગાળો= 1 જુલાઈ થી 30 જૂન

44) નાણાકીય વર્ષ સમયગાળો= 1 એપ્રિલ થી 31 માર્ચ

45) હાલમાં વિક્રમ સવંત= 2075

46) હાલમાં શક સવંત= 1940

47) હાલમાં હિજરી સવંત= 1440

48) 1 meter = 0.001 Km
49) 1 mile = 1.609 Km
50) 1 ton = 1000 કિલોગ્રામ
233 views12:33
ओपन / कमेंट
2022-06-22 15:32:46 ગુજરાત પોલીસ ભરતી *

* ભારતીય રેલ્વે બોર્ડ ની સ્થાપના*
1905

* ભારતીય રેલ્વે બોર્ડ નું રાષ્ટ્રીયકરણ*
1950


* ભારત માં પ્રથમ રેલ્વે ની શરૂઆત.*
મુંબઈ અને થાણા વચ્ચે 1853

* ગુજરાત માં પ્રથમ રેલ્વે ની શરુઆત.*
ઉત્તરાણ થી અંકલેશ્વર 1855

* સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલ્વેની શરુઆત.*
ભાવનગર થી વઢવાણ 1880


* દેશ માં ચાર પ્રકાર ની રેલ્વે લાઈન છે.*

* બોડગ્રેજ 1.678 મીટર*

* મીટરગેજ 1.00 મીટર*

* નેરોગેજ 0.762 મીટર*

* લિફ્ટગેજ 0.610 મીટર*
220 views12:32
ओपन / कमेंट
2022-06-21 07:27:36 G.K Science :

પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
ત્રણ

પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
ત્રણ

પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ?
ઉભયજીવી

આમાંથી કયુ પ્રાણી ઊડી શકે છે પણ તે પક્ષી નથી ?
ચામાચીડિયું

દરમાં રહે છે પણ પગ નથી ?
સાપ

હાડકાંવાળું પ્રાણી કયું છે ?
સાપ

કયું પ્રાણી હાડકાં વગરનું છે ?
વીંછી

કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ?
ઉંદર

કયું પ્રાણી ઈંડા મૂકે છે ?
મગર

જીવજંતુ કયું છે ?
મચ્છર

આંચળવાળું પ્રાણી કયુ છે ?
સિંહ

પાણીમાં અને જમીન પર રહેતું પ્રાણી કયું છે ?
દેડકો

આઠ પગવાળું પ્રાણી કયું છે ?
કરોળિયો

મિશ્રાહારી પ્રાણી કયું છે ?
બિલાડી

કયા સજીવને કાન હોતા નથી ?
કાચીંડો

મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે ?
આંચળવાળા (સસ્તન)

વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
આંચળવાળા (સસ્તન)

કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
ચામાચીંડીયું

કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
સુગરી

કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
દરજીડો

કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
દરવાસી

માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
ઝાલર

રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
નિશાચર

આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
ખેચર

પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
ગરોળી

વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
ખિસકોલી

કયું પ્રાણી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
સમડી

લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
જિરાફ

નિશાચર પ્રાણી કયું છે ?
ચામાચીડિયું

પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
સરીસૃપ

આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
સસ્તન

છ પગવાળું પ્રાણી કયું છે ?
વંદો

આઠ પગવાળું પ્રાણી કયું છે ?
વીંછી

આઠ કરતા વધારે પગવાળું પ્રાણી કયું છે ?
કાનખજૂરો

પાંપણ વગરનું પ્રાણી કયું છે ?
ચકલી

પાંપણવાળું પ્રાણી કયું છે ?
વાંદરો
72 views04:27
ओपन / कमेंट
2022-06-21 07:27:19 કેટલાક અગત્ય નાં રૂપાંતરો




1 કિ.મી. = 1,00,000 સે.મી .
1મીટર = 100 સે.મી .
1 સે.મી . = 0.01 મીટર
1 માઈલ = 1,609.34 મીટર
1માઈલ = 1.609 કિ.મી .
1યાર્ડ = 0.9144 મીટર
1ફૂટ = 0.3048 મીટર
1ફૂટ = 12 ઇંચ
1ઇંચ = 0.0254 મીટર
1ઇંચ = 2.54 સે.મી .
1નોટિકલ માઈલ = 1,852 મીટર
1નોટિકલ માઈલ = 1.852 કિ.મી
1 કિ.મી = 1,000 મીટર
1 મીટર = 0.0001 કિ.મી.
1 યાર્ડ = 91.44 સે.મી.
1 યાર્ડ = 0.9144 મીટર
1 ફૂટ = 30.48 સે.મી .
1 નોટિકલ માઈલ = 1,85,200 સે.મી .
1 સે.મી . = 0.39 ઇંચ
1 મીટર = 3.28 ફૂટ
1 લીટર = 0.22 ગેલન
1 ગેલન = 4.54 લીટર
1 લીટર = 1.76 પિન્ટ
1 પિન્ટ = 0.57 લીટર
1 માઈલ = 1.760 યાર્ડ
1 માઈલ = 63,360 ઈંચ
1 માઈલ = 0.86 નોટિકલ માઈલ
1 યાર્ડ = 3 ફૂટ
1 યાર્ડ = 36 ઇંચ
1 ફૂટ = 0.33 યાર્ડ
1 ઇંચ = 25.4 મી .મી .
1 ઇંચ = 0.08 ફૂટ
1 નોટિકલ માઇલ = 1.15 માઈલ
1 નોટિકલ માઈલ = 2,025.37 યાર્ડ
1 નોટિકલ માઈલ = 6067.12 ફૂટ
1 નોટિકલ માઈલ = 72,913.4 ઇંચ
1 વાર = 3 ફૂટ
1 માઈલ = 1,760 વાર
1 એકર = 0.405 હેક્ટર
1 એકર = 4,840 વાર
1એકર = 404.7 ચો .મી .
1 ચોરસ વાર = 0.836 ચો .મી .
1 વાર = 0.914 મીટર
1 કિલો ગ્રામ = 1,000 મીટર
100 કિલો ગ્રામ = 1 ક્વિન્ટલ
1000 કિલો ગ્રામ = 1 ટન
1 કિલો ગ્રામ = 10 હેક્ટા ગ્રામ
1 હેક્ટા ગ્રામ = 10 ડેકા ગ્રામ
1 ડેકા ગ્રામ = 10 ગ્રામ
1 ગ્રામ = 10 ડેસિ ગ્રામ
1 ડેસિ ગ્રામ = 10 સેન્ટિ ગ્રામ
1 સેન્ટિ ગ્રામ = 10 મિલી ગ્રામ
1 ડઝન = 12 નંગ(સંખ્યા )
1 રીમ = 500 કાગળ
1 ગુંઠા = 121 ચો . વાર
1 કિલો ગ્રામ = 2.21 પાઉન્ડ
1 પાઉન્ડ = 0.45 કિલો ગ્રામ
50 views04:27
ओपन / कमेंट
2022-06-21 07:26:59 *સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક - ઝવેરચંદ મેઘાણી*

*સૌ પ્રથમ પદ્મવિભૂષણ મેળવનાર - વી એલ મેહતા*

*સૌ પ્રથમ કુમાર સુવર્ણચંદરક - હરી પ્રસાદ દેસાઈ*

*સૌ પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક - જ્યોતીન્દ્ર દવે*

*સૌ પ્રથમ પદ્મ પુરસ્કાર - ગગન વિહારી મેહતા*

*સૌ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ - રાજેન્દ્ર શાહ*

*સૌ પ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ - મહાદેવભાઈ દેસાઈ*

*સૌ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર - ઉમાશંકર જોશી*

*સૌ પ્રથમ પદ્મશ્રી - શ્રીમતી ભાગ મેહતા*
47 views04:26
ओपन / कमेंट