Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 2

2022-08-28 05:53:26 most imp taluka

1(.કચ્છ જીલો)મુખ્ય મથક .ભુજ
માંડવી .એશિયા નું સૌ પ્રથમ વિન્ડફાર્મ
સમગ્ર ભારત નો એક માત્ર પ્રાઈવેટ બીચ
ટી.બી.ના રોગી માટે ટી.બી.સેનેટોરિયામ
અજાર જસલ તોરલ ની સમાધિ

2 બનાસકાંઠા. મથક. પાલનપુર
ધાનેરા
જસોર રીંછ અભ્યારણ

3 પાટણ
સિદ્ધપુર
બિંદુ સરોવર આવેલ છે.
રદ્રમહાલય આવેલ છે
ઇન્ટરનેટ ઉપયોગ થઈ અંતિમસંસ્કાર ઓનલાઇન દર્શન કરાવતું ગુજરાત નું એક માત્ર સ્મશાન ગૃહ
શખેશ્વર
પરાચીન નામ શંખપુર

4 મહેસાણા
વિસનગર
પરાચીન નામ વિસલનગર
તાંબા-પિત્તળ માટે જાણીતું
ઊઝા
ગજરાત નું મસાલા શહેર
જીરું,વરિયાળી,ઈસબગુલ નું વિશ્વ નું સૌથી મોટું બજાર
વડનગર
પરાચીન નામ આનંદપુર,ચમત્કારપુર
શર્મિષ્ઠા તળાવ, શામળશાની ચોરી આવેલ છે.
6 દરવાજા આવેલ છે
4 ગાંધીનગર
ગાંધીનગર 'Green city'ઉદ્યાન નગરી કહેવાય છે
કલોલ
ખનીજ તેલ મળી આવેલ છે
iffco નું રાસાયણિક ખાતર બનવાનું કારખાનું આવેલ છે

5 સાબરકાંઠા મુખ્ય મથક હિંમતનગર
હિંમતનગર
જનું નામ અહમદનગર
રાજવી કુંવર હિમતસિંહ ના નામ પર થી હિંમતનગર પડ્યું
ઇ.સ 1522 માં બંધાયેલ "કાઝીવાવ"આવેલ છે.

6 ઈડર
ઇડર માં ઇડરીયો ગઢ આવેલ છે.
રાવ રણમલ ની ચોકી આવેલ છે.
પરાતીજ કર્કવૃત પસાર થાય છે
પોસીના(ગુણભાખરી)
ચિત્ર -વિચિત્ર નો મેળો ભરાય છે.

7 અરવલ્લી મુખ્ય મથક મોડાસા
મોડાસા
પરાચીનકાળ માં "મોહડકવાસક"નગર જાણીતું હતું

8 છોટા ઉદેપુર
સખેડા
ખરદી કામ માટે જાણીતું છે.
કવાંટ
આદીવાસી નો મેળો ભરાય છે.

9 મહિસાગર મુખ્ય મથક લુણાવાડા
બાલ સિનોર
બાબરી વંશ જોનું રજવાડું જ્યાં નવાબ નો મહેલ "ગાર્ડન પેલેસ"છે
લનાવડા
પરાચીન નામ લુનેશ્વર
પાંડવો વનવાસ દરમ્યાન રહ્યા હતા

10 પચમહાલ મુખ્ય મથક ગોધરા
ગોધરા
હાલોલ
લકી સ્ટુડિયો આવેલ છે
જાબુઘોડા
રીછ અભ્યારણ આવેલ
હાલોલ
હાલોલ ખાતે ટર્બોઇન બનવાનું કારખનું આવેલ છે
401 views02:53
ओपन / कमेंट
2022-08-27 08:50:40 * 【મહત્વના એવોર્ડ્સ નું લીસ્ટ 】 *


ઓસ્કાર ફિલ્મ ક્ષેત્રે
દાદાસાહેબ ફાળકે અવોર્ડ ફિલ્મ ક્ષેત્રે
ગ્રેમી એવોર્ડ સંગીત ક્ષેત્રે
પુલિત્ઝર એવોર્ડ પત્રકારત્વને સાહિત્યક્ષેત્રે
અર્જુન અવોર્ડ રમત ક્ષેત્રે
Bowelay કૃષિ ક્ષેત્રે
કલિંગા વિજ્ઞાન ક્ષેત્રે
ધન્વંતરિ ચિકિત્સા વિજ્ઞાન ક્ષેત્રે
  ભટનાગર પુરસ્કાર વિજ્ઞાન ક્ષેત્રે
નોબલ પ્રાઈઝ શાંતિ સાહિત્ય અર્થશાસ્ત્ર ભૌતિકવિજ્ઞાન રસાયણવિજ્ઞાન ચિકિત્સા વિજ્ઞાન
એબલ ગણિત માં પ્રદાન માટે
મર્લિન જાદુ માં સારા પ્રદાન માટે
ભારત રત્ન કલા વિજ્ઞાન જાહેર સેવા અને રમતગમત
વ્યાસ સમ્માન સાહિત્ય
બિહારી એવોર્ડ સાહિત્ય
સરસ્વતી સમ્માન સાહિત્ય
મેન બુકર   સાહિત્ય
પરમ વીર ચક્ર મિલિટરી માં
જુલીએટ ક્યુરી એવોર્ડ શાંતિ માટે
દ્રોણાચાર્ય એવોર્ડ સ્પોર્ટ્સ કોચ માટે
સાહિત્ય અકાદમી એવોર્ડ સાહિત્ય
કાલિદાસ સમ્માન શાસ્ત્રીય સંગીત નૃત્ય અને કલા
તાનસેન એવોર્ડ સંગીત ક્ષેત્રે
393 views05:50
ओपन / कमेंट
2022-08-27 08:49:56 ભારતના વિવિધ રાજ્યોની નૃત્યકલાઓ

આંધ્રપ્રદેશ - કુચિપુડી, કોટ્ટમ
બિહાર - ફાગ, પુર્બિ, બિદેશીયા
ગુજરાત - ડાંડિયા રાસ, ગરબા, ભવાઇ
અસમ - બિહુ, ઓજાપલિ
મહારાષ્ટ્ર - લાવણી, લેઝિમ
હરિયાણા - સ્વાંગ
હિમાચલ પ્રદેશ - લુદ્દિ, મુંઝરા, કનાયલા
મધ્યપ્રદેશ - પન્ડવાણી
જમ્મુ ક્શ્મીર - હિકાત, ચક્રિ
મેઘાલય - વાંગલા લાહો
મણિપુર - મણિપુરી
મિઝોરમ - ચિરાવ (વાંસ નૃત્ય)
પંજાબ - ભાંગડા
રાજસ્થાન - ખાયલ, ગંગોર, ઝુમર
ઉત્તર પ્રદેશ - કથ્થક, ચપેલિ, કજરી
પશ્ચિમ બંગાળ - જાત્રા, કથી
331 views05:49
ओपन / कमेंट
2022-08-27 08:49:36 ભારતના અમુક મહત્વના દિવસો:-

જાન્યુઆરી 12- રાષ્ટ્રીય યુવા દિન

જાન્યુઆરી 15 –લશ્કર દિન

જાન્યુઆરી 26 –પ્રજાસત્તાક દિન

જાન્યુઆરી 30 –શહીદ દિન

ફેબ્રુઆરી 24- કેન્દ્રીય જકાત દિન

ફેબ્રુઆરી 28 –રાષ્ટ્રીય વિજ્ઞાન દિન

એપ્રિલ 5- રાષ્ટ્રીય દરિયાઈ દિન

મે 11- રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી દિન

ઓગસ્ટ 9- ભારત છોડો દિવસ

ઓગસ્ટ 15- સ્વાતંત્ર્ય દિન

ઓગસ્ટ 29 –રાષ્ટ્રીય રમત દિન

સપ્ટેમ્બર 5- શિક્ષક દિન અને સંસ્કૃત દિન

ઓક્ટોબર 8 –ભારતીય એર ફોર્સ દિન

ઓક્ટોબર 10 –રાષ્ટ્રીય ટપાલ દિવસ

નવેમ્બર 14- બાળ દિન

ડિસેમ્બર 18 –લઘુમતી અધિકાર દિવસ

ડિસેમ્બર 23 –ખેડૂત દિવસ [કિસાન દિવસ]
286 views05:49
ओपन / कमेंट
2022-08-27 08:48:48 * વિક્રમ સંવત *

વિક્રમ સંવત એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મના વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે.

ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતમાં વિક્રમ સંવત અનુસરવામાં આવે છે.

* ઇતિહાસ*

એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એના માનમાં ઈસ્વીસન પૂર્વે છપ્પનમાં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી.

ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યું છે.

* મહિનાઓ*

આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે.

જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાં આવે છે.

ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે પંદરમા દિવસે પૂનમ આવે છે, જ્યારે મહિનાને અંતે એટલે કે ત્રીસમા દિવસે અમાસ આવે છે.

* દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે સુદ અને વદ (શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ).*

આ વિક્રમ સંવંત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ છે.

પહેલો: કારતક મહિનો
બીજો: માગશર મહિનો
ત્રીજો: પોષ મહિનો
ચોથો: મહા મહિનો
પાંચમો: ફાગણ મહિનો
છઠ્ઠો: ચૈત્ર મહિનો
સાતમો: વૈશાખ મહિનો
આઠમો: જેઠ મહિનો
નવમો: અષાઢ મહિનો
દસમો: શ્રાવણ મહિનો
અગિયારમો: ભાદરવો મહિનો
બારમો: આસો મહિનો

* લગભગ દર ત્રણ વર્ષે: પુરૂષોત્તમ માસ/અધિક માસ (જેનો પૂર્વનિર્ધારિત ક્રમ નથી)*

ગુજરાતમાં દિવાળી પછીનો દિવસ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પહેલો દિવસ (કારતક મહિનો) ગણાય છે.
284 views05:48
ओपन / कमेंट
2022-08-27 04:13:33 ગુજરાતી સાહિત્ય

1.નર્મદને કોણ 'નવા યુગનો નાંદી ' કહે છે? ઉમાશંકર જોશી
2.ગુજરાતીમાં ' પ્રતિકાવ્ય' ના આરંભક હોવાનું શ્રેય કોને ફાળે જાય છે? અરદેશર ફરામજી ખબરદાર
3.ગુજરાતી ભાષામાં નર્મદની આત્મકથા પેહલાં પ્રગટ થયેલી આત્મકથા કઈ છે.? નારાયણ હેમચંદ્રની ' હું પોતે'
4.ગુજરાતી ગઝલ-સાહિત્યમાં ' તસ્બી' નામનો નવો પ્રકાર પ્રયોજનાર કવિ કોણ છે? ચિનુ મોદી
5. કયા કવિએ અમરેલીને ' લીલીછમ વેલી અમરેલી' નું બિરુદ આપ્યું છે? હર્ષદ ચંદારાણા
6.ગુજરતી ભાષાની પ્રથમ પર્યાવરણીય નવલકથા કઈ છે? સમુદ્રાન્તિકે - લેખક ધ્રુવ ભટ્ટ
7.કયા કવિને ' ગુજરાતનો ઉમર ખય્યામ ' પણ કહેવામાં આવે છે? કલાપી
8.કયા કવિને' ગુજરાતના ટાગોર ' તરીકે બિરદાવવામાં આવે છે? ન્હાનાલાલ
9.ગુજરાતી ભાષાની સૌથી મોટું કયું પુસ્તક ગણાય છે? ભગવદગોમંડળ
10.જયશંકર ભોજક કયા નાટકથી જયશંકર સુદરી તરીકે ઓળખાય લાગ્યા? સૌભાગ્ય સુંદરી
11.કઈ રચનાને ગુજરાતી ગીતાંજલિ કહેવામાં આવે છે? વ્યાકુલ વૈષ્ણવ
12.કઈ સંસ્થા દ્વારા ગુજરાતી ભાષાનું 'કવિતા' સામયિક બહાર પાડવામાં આવે છે? મુંબઈની જન્મભૂમિ સંસ્થા
13.કોણે કલાપીને 'પ્રણય અને અશ્રુનો કવિ'  ગણાવ્યો છે? કનૈયાલાલ મા. મુનશી
14.કોણે રણજિતરામ વાવાભાઈ મહેતાને ગુજરાતી રાષ્ટ્રીય અસ્મિતાના અવતાર ગણાવ્યા છે? ક. મા. મુનશી
15.ડાયરીના માધ્યમથી લખાયેલી નવલકથા કઈ છે? રાવજી પટેલની ' ઝંઝા'
16.ક.મા. મુનશીએ પોતાની સાહિત્યિક કારકિર્દીનો પ્રારંભ કૃતિથી કરેલો? 'મારી કમલા ' વાર્તાથી
17.ન્હાનાલાલે ' ગુજરાની ગોપી' તરીકે કોને ઓળખાવ્યા છે? દયારામ
18.જીવન માંગલ્યના કવિ તરીકે કોણ ઓળખાય છે? સ્નેહરશ્મિ
19.'વિ' કઈ  સંસ્થાનું મુખપત્ર છે? ચારુતર વિદ્યામંડળ
20.' નાટક' સામયિક કોણે શરૂ કર્યું ? હસમુખ બારાડી
21.ગુજરાતનું પ્રથમ સચિત્ર સામયિક કયું? વીસમી સદી
22.અંગ્રેજોએ સૌપ્રથમ કઈ ગુજરાતી નવલકથા પર પ્રતિબંધ મૂક્યો હતો? 'હિંદ અને બ્રિટાનિયા'
23.કયા ગુજરાતી સાહિત્યકારને ગુજરાતના વૉલ્ટર સ્કોટનું  ઉપનામ મળ્યું હતું? નારાયણ વસનજી ઠક્કુર
24.કમ્પ્યૂટર પર કમ્પ્યૂટર દ્વારા રચાયેલી ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? મધુ રાય લિખિત કલ્પતરુ (પ્રકાશન, 1987)
25. " લેખક નવલકથાનો પાયલોટ છે, વાચક એનો નેવિગેટર છે. " કોનું વિધાન છે? ચંદ્રકાન્ત બક્ષી
26.ચંદ્રકાન્ત બક્ષીની નવલકથાનો 19 ભાષાઓમાં અનુવાદ થયો છે? પેરેલિસિસ
311 views01:13
ओपन / कमेंट
2022-08-27 04:12:34 •┈┈••••••••••••••••••••••••••••••••┈┈•
મધર ટેરેસા
•┈┈•••••••••••••••••••••••••••••••••┈┈•

જન્મ તારીખ :- 26 ઓગસ્ટ 1910,યુગોસ્લાવિયા

મત્યુ તારીખ :- 05 સપ્ટેમ્બર 1997

મધર ટેરેસાના પિતાનું નામ નિકોલા બોયજુ હતું.તેમની માતાનું નામ દ્રાણા બોયજુ હતું.

મધર ટેરેસાનું અસલી નામ 'એગ્નેસ ગોંઝા બોયજુ' હતું.

રોમન કેથોલિક ચર્ચ દ્વારા મધર ટેરેસાને કલકત્તાના સંત ટેરેસા તરીકે નામ આપવામાં આવ્યું છે.

વર્ષ 1948 માં, તેમણે બાળકોને ભણાવવા માટે એક શાળા ખોલી અને ત્યારબાદ 'મિશનરીઝ ચેરિટી' ની સ્થાપના કરી.

મધર ટેરેસાને તેમની પીડિત માનવતાની સેવા માટે ઘણા સન્માન મળ્યા છે, જેમાં 1962 માં પદ્મશ્રી, 1962 માં રેમન મેગ્સેસે એવોર્ડ,

1979 નો નોબેલ પુરસ્કાર અને 1985 માં સ્વતંત્રતા પદકનો સમાવેશ થાય છે.

1980 માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, મધર ટેરેસાને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
253 views01:12
ओपन / कमेंट
2022-08-27 04:12:07 જાણવા જેવું


ટેલિવિઝનની શોધ કોણે કરી?

જે. એલ. બેયર્ડ

રડારની શોધ કોણે કરી?

ટેલર અને યંગ

ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી?

ન્યૂટન

લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે

સાઇટ્રિક એસિડ

ડુંગળી અને લસણમાં ગંધ હોય છે

તેમાં હાજર પોટેશિયમને કારણે

કિરણોની શોધ કોણે કરી ?

રોન્ટજને

સ્કૂટર ના શોધક કોણ છે ?

બ્રાડ શો

રિવોલ્વર ના શોધક કોણ છે ?

કોલ્ટ

દરિયાની ઊંડાઈ માપવાનું સાધન કયું છે ?

અલ્ટી મીટર

લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ સુ છે ?

યુરિયા

ટેલિફોનના શોધક કોણ છે ?

ગ્રેહામ બેલ

ભારત દ્વારા છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ

આર્યભટ્ટ

પેન્સિલીન ના શોધક કોણ છે ?

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

ડાયનેમાઇટ ના શોધક કોણ છે ?

આલ્ફ્રેડ નોબેલ

ચંદ્ર પર ઉતરેલ પહેલો માણસ કોણ છે ?

નીલ આર્મસ્ટ્રોંગ

અવકાશમાં જનાર પ્રથમ માણસ કોણ છે ?

યુરી ગાગારીન

વિશ્વનું સૌથી મોટું ફૂલ કયું છે ?

રેફ્લેસિયા

કયા વિટામિન માં કોબાલ્ટ હોય છે ?

B12

એનિમિયાને કયું વિટામિન મટાડે છે ?

B12

મેઘધનુષ્ય બનવાનું કારણે સુ છે ?

વક્રીભવન (પ્રત્યાવર્તન)

યુરીયાને શરીરથી અલગ કરે છે ?

કિડની

માનવ ત્વચાનો રંગ બને છે ?

મેનાલીન ને કારણે

કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ થાય છે ?

ઇથિલિન

માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે ?

ચાર

દ્રાક્ષમાં હોય છે ?

ટર્ટરિક એસિડ
270 views01:12
ओपन / कमेंट
2022-08-27 04:11:52 કવિ નર્મદે સુધારાનો પ્રયાસ કરતું કયું પત્ર (સામયિક) કાઢ્યું હતું?

જવાબ : ડાંડિયો

ભારતમાં સૌથી મોટી મસ્જિદ (જુમ્મા મસ્જિદ) ક્યાં આવેલી છે?

જવાબ : દિલ્હીમાં

સિદ્ધપુરનો વિખ્યાત રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો?

જવાબ : મૂળરાજ સોલંકીએ

દોહિત્રી' કોને કહેવાય છે?

જવાબ : પુત્રીની પુત્રીને

હરિયાળી ક્રાંતિ' શબ્દ કયા ક્ષેત્રમાં ક્રાંતિ કે ઝડપી વિકાસ માટે પ્રયોજાય છે?

જવાબ : કૃષિ ઉત્પાદન

ચાંપા વાણિયાને કયા રાજાએ પોતાનો પ્રધાન બનાવ્યો હતો?

જવાબ : વનરાજે

દેશના દાદા' તરીકેનું માન કયા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું?

જવાબ : દાદાભાઈ નવરોજીને

B.B.C. એ સંક્ષેપાક્ષરો નીચેનામાંથી સૂચવે છે?

જવાબ : બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન

મુઝફ્ફર શાહ ગુજરાતનો સ્વતંત્ર સુલતાન કઈ સાલમાં બન્યો હતો?

જવાબ : ઈ. સ. 1407માં

મુળરાજ સોલંકી કયા ધર્મનો અનુયાયી હતો?

જવાબ : શૈવ ધર્મ

સિદ્ધ્રારાજ જયસિંહના મહાઅમાત્યનું નામ શું હતું?

જવાબ : મુંજાલ મહેતા

ભારત સરકાર દ્વારા કોઈ મહાનુભાવને તેમની જીવનભરની સેવા કે ઉત્તમ પ્રદાન માટે કયા સર્વોચ્ચ રાષ્ટ્રીય ઍવૉર્ડથી સન્માનવામાં આવે છે?

જવાબ : ભારતરત્ન

શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે?

જવાબ : 24 કેરેટનું

સહજાનંદ સ્વામીએ કયો સંપ્રદાય સ્થાપ્યો?

જવાબ : સ્વામીનારાયણ

'અણહિલપુર પાટણ' નામ જેના પરથી પડ્યું તે અણહિલ કોણ હતો?

જવાબ : વનરાજને મદદકર્તા ભરવાડ

નોબેલ પારિતોષિકો કેટલા વિષય માટે આપવામાં આવે છે?

જવાબ : છ

રાજીવ શબ્દ પર્યાય (સમાનાર્થી શબ્દ) નીચેનામાંથી કયો છે?

જવાબ : કમળ

ગુર્જરોની રાજધાનીનું નામ શું હતું?

જવાબ : ભિન્નમાળ

મુળરાજે શરૂ કરેલા સિદ્ધપુરના રુદ્રમહાલય (રુદ્રમાળ)નું બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું?

જવાબ : સિદ્ધરાજ જયસિંહે

માધવ મંત્રીએ દિલ્હીના કયા સુલતાનને ગુજરાત પર આક્રમણ કરવા આગ્રહ કર્યો?

જવાબ : અલાઉદ્દીન ખિલજીને

ગજરાતમાં પહેલી સુતરાઉ કાપડની મિલ કોણે શરૂ કરેલી?

જવાબ : શેઠ રણછોડદાસ છોટાલાલે

સોમનાથ મંદિર પર મહમદ ગીઝનીએ ક્યારે ચઢાઈ કરી હતી?

જવાબ : ઈ. સ. 1025માં

મીનળદેવીએ ધોળકાનું કયું તળાવ બંધાવ્યું હતું?

જવાબ : માલવ તળાવ

મધ્યકાળમાં કયા રાજાએ પોતાના રાજ્યમાં હિંસા બંધ કરવાનો કાયદો કર્યો હતો?

જવાબ : કુમારપાળે

ગુર્જર પ્રતિહારોની સ્વતંત્ર સત્તા ગુજરાતમાં કોણે સ્થાપી હતી?

જવાબ : નાગભટ્ટ પહેલા
279 views01:11
ओपन / कमेंट
2022-08-26 19:20:42 કોઈ પણ જિલ્લા ની માહિતી માટે તે જિલ્લા ને ટચ કરો
301 views16:20
ओपन / कमेंट