Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 8

2022-06-13 03:54:53 મંદિર શૈલી

ભારત ના મંદિરો ને મુખ્ય ત્રણ ભાગ માં વિભાજીત કરેલ છે.

1) નાગર શૈલી
2) દ્રવિડ શૈલી
3) બેસર શૈલી

1)નાગર( ઉત્તર ભારતીય શૈલી )
2) દ્રવિડ ( દક્ષિણ ભારતીય શૈલી )
3) બેસર ( મિશ્ર શૈલી )

નાગર શૈલી
ઓડિસા,મધ્યપ્રદેશ,(ઉત્તર ના રાજ્યો )

ગુજરાત માં

ઓડિસા અને મધ્ય પ્રદેશ થી થોડી અલગ પડે છે ગુજરાત ની શૈલી

ચાલુક્ય શૈલી (નાગર શૈલી )
ચાલુક્ય રાજા ના સમય માં વિકાસ પામી.

આ શૈલી ના મુખ્ય ત્રણ વિભાગ છે
1) પીઠ
2)મંડોવર (મંદિર ની દીવાલ ના બહારના ભાગ ને )
3) શિખર

ચાલુક્ય શૈલી એ બનાવેલ 70 થી 75 મંદિર ના અવશેષો માલી આવ્યા છે.
58 views00:54
ओपन / कमेंट
2022-06-13 03:54:14 કમ્પ્યુટર


નિયમોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે ?

પ્રોટોકોલ

નેટવર્કમાં આવેલા કમ્પ્યુટર વચ્ચેના સંચારનું નિયંત્રણ કોણ કરે છે ?

પ્રોટોકોલ

પ્રોટોકોલ કેટલા પ્રકારના પાડવામાં આવેલ છે ?



ISOનું OSI મૉડુલને કેટલા લેવરમાં વિભાજીત કરવામાં આવ્યા છે ?



નેટવર્ક ઇન્ટર ફેસ કાર્ડ કયા સ્લોટમાં ફીટ થઇ શકે છે ?
58 views00:54
ओपन / कमेंट
2022-06-13 03:52:45 બંધારણમાં કયા દેશમાંથી કઈ-કઈ બાબતો લેવામાં આવી છે.


સંસદીય પ્રણાલી :-
બ્રિટન

સંસદીય વિશેષાધિકાર :-
બ્રિટન

સંસદ-વિધાનસભા-વિધાનસભા પરિષદની પ્રક્રિયા :-
બ્રિટન

મૂળભૂત અધિકારો :-
અમેરિકા

સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ :-
અમેરિકા

ઉપરાષ્ટ્રપતિનું પદ :-
અમેરિકા

રાજ્યવ્યવસ્થા :-
કેનેડા અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા
એક્ટ-૧૯૩પ

કટોકટી સંબંધી જોગવાઈઓ :-
જર્મની અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા
એક્ટ-૧૯૩પ

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો :-
આયર્લેન્ડ

નાગરિકોની મૂળભૂત ફરજો :-
સોવિયેત સંઘ

પ્રજાસત્તાક :-
ફ્રાન્સ

સંયુક્ત યાદી :-
ઓસ્ટ્રેલિયા
65 views00:52
ओपन / कमेंट
2022-06-13 03:52:12 પ્રથમ મુખ્યમત્રી જીવરાજ મહેતા

સાથી મોટી ઉંમરે મુખ્યમંત્રી બાનનાર

ગજરાત વિદ્યાપીઠ ના પ્રથમ મહિલા કુલપતિ હંસાબહેન મહેતા સાથે લગ્ન કર્યા...

હિન્દ છોડો આંદોલન. માં ૨ વર્ષ માટે જેલ માં રહ્યા..

કદન ધોળકિયા એ તેમને ગુજરાત "ગુજરાત. ના મુંજલ" તરીકે ઓળખાવ્યા છે...

ગાંધીજી ના અંગત ડૉકટર..


તમના કાર્યકાળ દરમિયાન બનેલી ઘટનાઓ

ગજરાત સ્ટેટ ફરતિલૈઝર ની સ્થાપના

ભરૂચ ખાતે કોયલી રિફાઇનરી ની શરુઆત

. જવાહરલાલ નહેરૂ ના હસ્તે નર્મદા સિંચાઇ યોજના નો પ્રારંભ

. અંકલેશ્વર તેલક્ષેત્ર ની શરૂઆત...
67 views00:52
ओपन / कमेंट
2022-06-13 03:51:12 G.K.~ વન લાઈનર


રાજ્ય ધોરી માર્ગ દર્શાવતા માઈલસ્ટોનમાં ઉપરનો ભાગ ક્યા રંગે રંગવામાં આવે છે? – લીલો

રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબર દર્શાવતા માઈલસ્ટોનમાં ઉપરના ભાગ ક્યા રંગે રંગવામાં આવે છે? – પીળો

એસ્કિમો લોકોના વિશિષ્ટ રહેઠાણો ક્યા નામે ઓળખાય છે? – ઈગ્લુ

કેનેડાની રાજધાની કઈ છે?- ઓટાવા

અમેરીકાના રાષ્ટ્ર્પતી ભવન ક્યા નામે ઓળખાય છે અને ક્યા શહેરમાં આવેલ છે? – વ્હાઈટ હાઉસ, વોશિંગ્ટન

ગુજરાતનું સુપ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યા શહેરમાં આવેલું છે? – વડનગર

સોલંકીકાળમાં તેમની રાજધાનીનો પ્રદેશ ક્યા નામે ઓળખાતો?
- સરસ્વતી મંડલ

ક્યા વંશના કાળને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે? – સોલંકી

વિમલવસહી મંદીર ક્યાં આવેલું છે?
– આબુ

ઇ.સ 1178 માં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો? – રાણી નાયકાદેવીએ

પાટણની પશ્વિમે આવેલું ક્યું ગામ અણહિલવાડનું અપભ્રંશ થયેલું નામ છે?
- અનાવડ

હેમચંદ્રાચાર્યે ક્યા વ્યાકરણ ગ્રંથની રચના કરી? – સિદ્ધહેમ શબ્દાનુશાસન

ગુજરાતમાં મધ્યયુગ દરમ્યાન હસ્તલિખિત પત્રો કે ચિત્રો શાના પર લખાતાં? – તાડપત્રો ઉપર

રાજા રાજ્ય સિંહાસન છોડી વનવાસ સ્વીકાર્ય કરે તેને શું કહેવાય? – કંથાધારી

સલ્તનત કાળમાં કઈ ભાષામાં પુસ્તકો લખાયાં હતા? – ફારસી ભાષામાં

ગુજરાતમાં જંગલોનો સૌથી મોટો વિસ્તાર ક્યા પ્રદેશોમાં આવેલો છે ?
– દક્ષિણ ગુજરાત

પૂર્ણા અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ? – ડાંગ

ગીર અભ્યારણ્ય ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? – ઈ.સ. ૧૯૬૫

ગુજરાતનો ક્યો જિલ્લો યુકેલિપ્ટસ જિલ્લો ગણાય છે ? – ભાવનગર
94 views00:51
ओपन / कमेंट
2022-06-11 03:30:21 ᏀႮᎫᎪᎡᎪͲᏆ ᏢᎡϴᎷϴͲᏆϴΝ
━━━━━━━━━━━━━━━━━━━━
टेलीग्राम इंफॉर्मेशन
Jokes & Masti
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @jokes_hi_jokes


Jᴏɪɴ➠ @hindi_jokes_memes_2

Jᴏɪɴ➠ @raseele_chutkale

Shayri Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @alfaaz_hindi


Jᴏɪɴ➠ @adhure_alfaaz

Jᴏɪɴ➠ @mangalkamanaye

Jᴏɪɴ➠ @silentlymotivation

Jᴏɪɴ➠ @ap_shayaro_ki_mehfil

Jᴏɪɴ➠ @pehla_pyarr

Jᴏɪɴ➠ @lafzo12

Jᴏɪɴ➠ @man_ki_bt

Gujarati Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇

Jᴏɪɴ➠ આપણું મોજેલું ગુજરાત

Jᴏɪɴ➠ મારા પોતાના વિચારો

Jᴏɪɴ➠ ગુજરાતી સ્ટીકર

Jᴏɪɴ➠ @lekhakoniduniya

Jᴏɪɴ➠ @Gujrati_generalknowledge


STUDY & BOOK
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @tallymilegiyahi


Jᴏɪɴ➠ @globalstudygroup

Video & Movie
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @bollywood_movies_download_link


Jᴏɪɴ➠ @Best_Krishna_Whatsapp_status

Apps Game & Shoping
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @earninlockdown


HD wallpaper & Photos
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @gayatri_darshan


Motivational
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @chankya_niti


Jᴏɪɴ➠ @motvationalclub

Jᴏɪɴ➠ @hindibhakti

Jᴏɪɴ➠ @attitude_of_girls

Jᴏɪɴ➠ @pozitive_thought

━━━━━━━━━━━━━━━━━━━━
POWERED BY:-
Jᴏɪɴ➠@Auto_Cross_Promotion

━━━━━━━━━━━━━━━━━━━━
125 views00:30
ओपन / कमेंट
2022-06-10 15:31:08 ᏀႮᎫᎪᎡᎪͲᏆ ᏢᎡϴᎷϴͲᏆϴΝ
━━━━━━━━━━━━━━━━━━━━
टेलीग्राम इंफॉर्मेशन
Jokes & Masti
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @jokes_hi_jokes


Jᴏɪɴ➠ @hindi_jokes_memes_2

Jᴏɪɴ➠ @raseele_chutkale

Shayri Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @alfaaz_hindi


Jᴏɪɴ➠ @adhure_alfaaz

Jᴏɪɴ➠ @mangalkamanaye

Jᴏɪɴ➠ @silentlymotivation

Jᴏɪɴ➠ @ap_shayaro_ki_mehfil

Jᴏɪɴ➠ @pehla_pyarr

Jᴏɪɴ➠ @lafzo12

Jᴏɪɴ➠ @man_ki_bt

Gujarati Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇

Jᴏɪɴ➠ આપણું મોજેલું ગુજરાત

Jᴏɪɴ➠ મારા પોતાના વિચારો

Jᴏɪɴ➠ ગુજરાતી સ્ટીકર

Jᴏɪɴ➠ @lekhakoniduniya

Jᴏɪɴ➠ @Gujrati_generalknowledge


STUDY & BOOK
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @tallymilegiyahi


Jᴏɪɴ➠ @globalstudygroup

Video & Movie
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @bollywood_movies_download_link


Jᴏɪɴ➠ @Best_Krishna_Whatsapp_status

Apps Game & Shoping
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @earninlockdown


HD wallpaper & Photos
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @gayatri_darshan


Motivational
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @chankya_niti


Jᴏɪɴ➠ @motvationalclub

Jᴏɪɴ➠ @hindibhakti

Jᴏɪɴ➠ @attitude_of_girls

Jᴏɪɴ➠ @pozitive_thought

━━━━━━━━━━━━━━━━━━━━
POWERED BY:-
Jᴏɪɴ➠@Auto_Cross_Promotion

━━━━━━━━━━━━━━━━━━━━
107 views12:31
ओपन / कमेंट
2022-06-09 19:29:37 વેદ

ઋગ્વેદ
ઉપવેદ આયુર્વેદ
સૌથી પ્રાચીન વેદ

^^^^^^^^^^^^^^^^^^^^^^^
યજુર્વેદ
ઉપવેદ ધનુર્વેદ
ગદ્ય અને પધ રચિત વેદ

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
સામવેદ
ઉપવેદ ગાંધર્વ વેદ
સંગીત ની ગંગોત્રી

^^^^^^^^^^^^^^^^^^^^^^^

અર્થ વેદ
ઉપવેદ શિલ્પ વેદ
જાદુ , ટોણા , વશીકરણ વેદ
168 views16:29
ओपन / कमेंट
2022-06-09 19:25:55 *રામાયણમાથી *જાણવા જેવું **


રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી?

*શ્રી ગુરુ નાનજી*

વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા?

*મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર*

શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો.

*શાંતા-ઋષ્યશૃંગ*

એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે?

*આદિગ્રંથ*

શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?

*સોમવતી-શાંતનુ*

અનુષ્ઠાન એટલે શું?

*કોઈ પણ મંત્રના સવા લાખ જાપ*

ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા?

*શિવ*

કૈકયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા?

*શંબરાસુર*

શબરીનું સાચું નામ શું હતું?

*શ્રમણા*

રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે?

*રામ,સીતા,ભરત,લક્ષમણ, હનુમાનજી*

પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા?

*વડ,પીપળો,આંબલી, બિલી, અશોક*

સુંદરકાંડમાં રામ,હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે?

*રામ-૫૧,હનુમાન-૨૧,સુંદર-૯*

બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતા-પિતાનું નામ જણાવો?

*તાટકા અને સુંદ*

લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા?

*લંકિની*

મંદોદરી કોની પુત્રી હતા?

*માયાસુર*

મૃતસંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા?

*ઔષધિપ્રસ્થ*

રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે?

*પ્રાકૃત*

સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો.

*વેદવતી*

રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ?

*રઘુકુલ રીત સદાચલી આઈ*

ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો.

*માંડવી અને શ્રુતકીર્તિ*

વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય?

*વરસાદ-ચાસ*

સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી?

*લવ-કુશ*

સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો.

*ઋક્ષરજસ*

ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું?

*દંદુભી*

લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી?

*ત્રિકુટ*

હનુમાનજીના પુત્રનું નામ જણાવો?

*મકરધ્વજ*

સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ ચોપાઈઓ કેટલી છે?

*૯૨૨૮*

રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે?

*સરયૂ નદીમાં જળસમાધિ*

અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી કરતી હતી?

*ત્રીજય*

રાવણના માતા-પિતા કોણ હતા?

*કૈક્સી-વિશ્ર્વા*

ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો?

*યુધાજીત*

વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે?

*૨૪૦૦૦*

સીતાજીના માતાજીનું નામ જણાવો?

*સુનયના*

સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો?

*પીનાકપાણી*

વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે?

*તપ*
157 views16:25
ओपन / कमेंट
2022-06-09 19:25:36 'મોન્ટેસરી પધ્ધતિ' પુસ્તકના લેખક
તારાબેન મડક

'શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ' પુસ્તકના લેખક
મળશંકર ભટ્ટ

'કેળવણીની પગદંડી' પુસ્તકના લેખક
નાનાલાલ ભટ્ટ

'કેળવણી નો કીમિયો' પુસ્તકના લેખક
ઉમાશંકર જોશી

'શિક્ષકની શિક્ષાપત્રી' પુસ્તકના લેખક
હિંમતલાલ મહેતા

'શિક્ષક દર્શન' પુસ્તકના લેખક
ભાણદેવ

'શિક્ષક, શિક્ષણ અને કેળવણી' પુસ્તકના લેખક
કરશનદાસ લુહાર

'કેળવે તે કેળવણી' પુસ્તકના લેખક
નરેન્દ્રભાઈ મોદી
114 views16:25
ओपन / कमेंट