Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 9

2022-06-09 19:25:13 એક વાર યાદ કરી લ્યો

1 કાંકરિયા તળાવ_અમદાવાદ
2 માલવ તળાવ_ધોળકા
3 ખાન સરોવર_ધોળકા
4 વડા તળાવ_ગણદેવી
5 સામત સર તળાવ_ઝીંઝુવાડા
6 તેન તળાવ_ડભોઈ
7 હીરાભાગોળ_ડભોઈ
8 સહસ્ત્રલિંગ તળાવ_પાટણ
9 નારાયણ સરોવર_કચ્છ
10 આજવા તળાવ_વડોદરા
11 ગોમતી તળાવ_ડાકોર
12 ગોપી તળાવ_બેટ દ્વારકા
13 લાખોટા તળાવ_જામનગર
14 હમીરસર તળાવ_ભુજ
15 થોળ તળાવ_થોળ(ગાંધીનગર)
16 રણજીતસાગર તળાવ_જામનગર
17 લાલપરી તળાવ_રાજકોટ
18 તેલિયું તળાવ_પાવાગઢ
19 છાશિયું તળાવ_પાવાગઢ
20 દુધયું તળાવ_પાવાગઢ
21 કર્માબાઈ તળાવ_શામળાજી
22 ગૌરી શંકર તળાવ_ભાવનગર
23 અલ્પા સરોવર_સિદ્યપુર
24 બિંદુ સરોવર_સિદ્યપુર
25 ભવાની તળાવ_પાલીતાણા
26 જોગાસર તળાવ_ધાગધ્રા
27 ચીમનભાઈ સરોવર_ખેરાલુ
28 ગંગા સર તળાવ_વિરમગામ
29 મુનસર તળાવ_વિરમગામ
30 બોર તળાવ_ભાવનગર
114 views16:25
ओपन / कमेंट
2022-06-09 19:24:53 ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

ધૂમકેતુ

જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં


જયશંકર ભુદરદાસ ભોજક

સુંદરી

જન્મ વિસનગરમાં

અભ્યાસ : માત્ર બે ધોરણ

૧૯૫૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક

૧૯૭૧માં પદ્મવિભૂષણ


દેવજી રામજી મોઢા

શિરીષ

જન્મ પોરબંદરમાં


દુલા ભાયા

કાગ

જન્મ ભાવનગર ના મજાદર ગામે

અભ્યાસ : ૫ ધોરણ સુધી
108 views16:24
ओपन / कमेंट
2022-06-09 19:24:29 ગુજરાતમાં લાલરંગનો ડોલેમાઈટ આરસ ક્યાં જોવા મળે છે ?

છછાપુરા

પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું ?

દધિયું તળાવ

સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે તે ભાગને શું કહે છે ?

કોપાલીની ખાડી

ઘલો પર સ્વામિનારાયણ સંપ્રદાયનું કયું સ્થળ આવેલું છે ?

ગઢડા સ્વામીનારાયણ

જનોનું યાત્રાધામ મહુડી કઈ નદીના કિનારે આવેલું છે ?( ગાંધીનગર જિલ્લો)

સાબરમતી

અલીયાબેટ કઈ નદીના મુખમાં રચાયેલો ટાપુ છે ?

નર્મદા

વાગડ તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં છે ?

કચ્છ

ગુજરાતનું ટુરિઝમ ડીપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે ?

સાપુતારા

ચરોતર તરીકે પ્રખ્યાત વિસ્તાર કઈ બે નદીઓની વચ્ચે આવેલો છે ?

મહી અને શેઢી

સાબરમતી નદી કયાથી નીકળે છે ?

રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી

વઢવાણ કઈ નદીના કિનારે આવેલું છે ? (સુરેન્દ્રનગર)

ભોગાવો

ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે ?

આબાડુંગરમાં

ઘોઘા બંદર કયા જિલ્લામાં આવેલું છે ?

ભાવનગર

ગોપી તળાવ કયા આવેલું છે ?

બટદ્વારકા

ઇસબગુલ, જીરૂ અને વરિયાળીના ગંજ માટે કયું શહેર જાણીતું છે ?

ઊઝા

સાળંગપુર શાના માટે પ્રખ્યાત છે ? (બોટાદ જીલ્લો)

હનુમાનજી મંદિર

ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલો છે ?

ગાંધીનગર

કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે ?

ભરૂચ

ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઈતિહાસ સમયના હાથી અને શૃંગ જેવા પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા છે ?

પીરમબેટ

ડમ્મસ પ્રવાસધામ કયા જિલ્લામાં છે ?

સરત

પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ?

રાજકોટ

ગુજરાતનો કયો જિલ્લો ‘ યુકેલિપ્ટસ ડીસ્ટ્રીક ‘ તરીકે જાણીતો છે ?

ભાવનગર

હાથબ શેના માટે જાણીતું છે ? ( ભાવનગર જીલ્લો)

કાચબા ઉછેર કેન્દ્ર

હમુ ગઢવી નાટ્યગૃહ કયા શહેરમાં છે ?

રાજકોટ

હસાબેન મહેતા પુસ્તકાલય કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે ?

મહારાજા સયાજીરાવ યુનિ.
128 views16:24
ओपन / कमेंट
2022-06-09 19:23:31
*વ્યક્તિ વિશેષ*


*મહાદેવ દેસાઈ*
ગાંધીજી ના અંગત મંત્રી
ગાંધીજી ની આત્મકથા નું અંગ્રેજી માં ભાષાંતર કરનાર

*સયાજીરાવ ગાયકવાડ*
ભારત માં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર
એમ.એસ યુનિવર્સિટી ના સ્થાપક

*મૃદુલાબેન સારાભાઈ*
સમાજ સેવિકા
જ્યોતિસંઘના સ્થાપક

*જગન મહેતા*
આજાદીના જંગ ને કેમેરા માં કંડારનાર તસ્વીરકાર
પ્રથમ તસ્વીર ગાંધીજી ની લીધી

*અરવિંદ ઘોસ*
ગુજરાત માં સસ્ત્રક્રાંતિ ના પ્રણેતા

*મોરારજી દેસાઈ*
ગુજરાત માંથી વડાપ્રધાન બનનાર
મહાગુજરાત આંદોલન અને બેન્કો ના રાષ્ટ્રીયકરણનો વિરોધ કરનાર
*“ભારત રત્ન”* અને *“નિસને પાક”* એવોર્ડ વિજેતા

*રવિશંકર મહારાજ*
કળિયુગ ના ઋષિ
ગુજરાત રાજ્ય નું ઉદ્દઘાટન કરનાર
મુકસેવક

*મોતીભાઈ અમીન*
ગુજરાત માં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા
*“પુસ્તકાલય”* માસિક શરૂ કરનાર
ગાંધીજી એ *“ચરોતર નું મોતિ કહી નવાજ્યા”*
*“ગ્રંથપાલ ઉદ્યમ પિતા”* તરીકે જાણીતા

*સ્વામી આનંદ*
બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર ના મંત્રી
*“ધરતી ના લુણ”* ના લેખક

*સર પ્રભાશંકર પટ્ટણી*
સૌરાષ્ટ્ર ના શ્રેષ્ઠ દીવાનો માં ના એક

*પુષ્પાબેન મહેતા*
ઢેબરભાઈ સરકારમાં સ્પીકર પદે રહેનાર
સામાજ સેવિકા
જૂનાગઢ માં *કાંતા સ્ત્રી વિકાસ ગૃહ* અને વઢવાણ માં *વિકાસ વિદ્યાલય* નામના નારીગૃહ ની સ્થાપના કરનાર

*તારાબેન મોડક*
ભૂલકાં ના સાથી
આદિવાસી બાળકો માટે પારણાંઘર
બાલવાડી,પ્રાથમિક,રાત્રી શાળાઓ શરૂ કરનાર

*રતુભાઈ અદાણી*
ગાંધી મૂલ્યોના સાચા વારસદાર
સર્વોદય મંદિર ના સ્થપક
આરજી હુકુમત ના સ્થાપક

*સરદારસિંહ રાણા*
લીમડી ના વતની
ઇગ્લેન્ડ માં ઝવેરાત ના વેપારી
શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મળી વિદેશ માં રહી જંગ લડનાર

*સ્વામી સહજાનંદ(નીલકંઠ)*
ગુજરાતમાં ધર્મ સુધારણા નું મહાન કાર્ય કરનાર
સ્વામીનારાયણ સંપ્રદાય ના સ્થાપક

*પૂજ્ય મોટા(ચુનીલાલ ભગત)*
ગાંધીજીની હાકલ થી દેશપ્રેમ ના રંગે રંગનાર
માનવ કલ્યાણ ના હિમાયતી
હરી ૐ આશ્રમ ના સ્થાપક

*સર વાઘજી ઠાકોર*
મોરબી નગર ના શિલ્પી
સૌરાસ્ટ્ર ના રજવાડા માં યુરોપી થી પહેલું વિમાન ખરીદી લાવનાર
વઢવાણ થી મોરબી સુધી નું રેલવે કામ જાતે કરાવનાર પ્રજા પ્રેમી

*ભગવાનલાલ ઇન્દ્રજીત*
પુરાતત્વ વિશારદ
અશોક નો શીલાલેખ ઉકેલનાર

*છોટુભાઈ પુરાણી*
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતા
રાજપીપળા વ્યાયામ વિદ્યાલયના સ્થાપક

*રતનજી ફરામજી શેઠ*
સૌપ્રથમ ગુજરાતી એન્સાઈક્લોપીડિયા બહાર પાડનાર

*મહારાજા રાજેન્દ્રસિંહજી*
જામનગર રાજવી કુટુંબમાં જન્મેલા અને લશ્કરમાં લેફ્ટેનન્ટ જનરલનો હોદ્દો ધરાવનાર
બીજા વિશ્વયુદ્ધમાં સ્કર્વાડ્રન કમાન્ડર તરીકે કામગીરી બજાવનાર
જર્મન આક્રમકોના ઘેરમાંથી અનુપમ યુદ્ધકૌશલ્ચ દાખવી છૂટી જનાર વીર યોધૌ

*ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ*
જન્મ સ્થળ સુરત, પ્રથમ શુદ્ધ પંચાગના પ્રકાશક, 'સ્વતત્રતા’ નામનું માસિક શરૂ કરનાર

*ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી*
ગુજરાતી ભાષામાં વિજ્ઞાન વિષયક લેખો અને પુસ્તકોના પ્રથમ લેખક

*હંસાબહેન મહેતા*
ગુજરાતનાં પ્રથમ મહિલા ઉપકુલપતિ,એમ એસ. યુનિવર્સિટીના ઉપકુલપતિ
લેખિકા, પત્રકાર, કેળવણીકાર અને સ્વાતંત્ર્ય સેનાની.

*અમૃતલાલ વિઠ્ઠલદાસ્ ઠક્કર(ઠક્કર બાપા)*
આદિવાસીઓની સેવા માટે દાહોદમાં ‘ભીલ સેવા મંડળી’ ના સ્થાપક
ઝાલોદમાં ‘શબરી કન્યાશ્રમ' ના સ્થાપક
હરિજનોના ઉત્થા્નની પ્રવૃતિઓ કરનાર સમાજસેવક.

*જનરલ માનેકશા*
ભારતીય ભૂપિદળના ગુજરાતી સેનાધિપતિ
બીજા વિશ્વયુદ્ધમાં બ્રહ્મદેશમાં જાપાનીઓ સામે સાહસથી લડનાર
પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ખઘ્મ્ય સાહસથી લડનાર

*વિદ્યા ગૌરી નીલકંઠ*
ગુજરાતનાં પ્રથમ સ્નાતક, રચી ઉત્થાન પ્રવૃત્તિઓના અગ્રણી કાર્યકર.

*હાજી મહમદ શિવજી*
ગુજરાતમાં સૌપ્રથમ સ્રચિત્ર સામયિકના પ્રણેતા
‘વીંસમી સદી' નામનું સચિત્ર માસિકનો પ્રથમ અંક એપ્રિલ 1916 માં બહાર પાડ્યો

*પંડિત વૈજનાથ*
બૈજુ બાવરાના નામની પ્રસિદ્ધ બનેલ સંગીતકાર

*ફર્દુનજી મિર્જબાન*
ગુજરાતી પત્રકારવ્વનો આદિપુરુષ
સૌંપ્રથમ ગુજરાતી છાપખાનું શરૂ કરનાર
મુંબઈ સમાચારના પ્રથમ તંત્રી

*હર નારાયણ આચાર્ય*
‘વનેયર’ ઉપનામધારી પ્રકૃતિવિદ
'પ્રકૃતિ’ નામનું ત્રિમાસિક બહાર પાડનાર

*ભિક્ષુ અખંડાનંદ*
જ્ઞાની પરબ,સસ્તું સાહિત્ય વઘંક સંસ્થાના સ્થાપક
લોકોને સસ્તી કિંમતે પુસ્તકો પૂરૂ પાડનાર કર્મયોગી

*સિદ્ધ હેમચંદ્રાચાર્ય*
કલિકાલસર્વજ્ઞનું બિરૂદ મેળવનાર,
સિદ્ધરાજ જયસિંહના ગુરુ
175 views16:23
ओपन / कमेंट
2022-06-09 04:38:34 Computer

વેક્યુમટ્યુબને ગુજરાતીમાં __ કહે છે.
સંગણક
નિર્વાતનલિકા
ચાલાક પદ્ધતિ
વીજાણુ વેપાર

કમ્પ્યૂટર __ ભાષાનો શબ્દ છે.
ગ્રીક
ફ્રેન્ચ
લેટિન
ગુજરાતી

કમ્પ્યૂટરને ગુજરાતીમાં ____ કહે છે.
વીજાણુ ટપાલ
ચાલાક પદ્ધતિ
સંગણક
વીજાણુ વેપાર

સ્લાઈડરૂલના શોધક
ગોટફ્રિડ લીબિન્ઝ
વિલિયમ ઓટ્રીડ
ચાર્લ્સ બેબેજ
જોસેફ મેરી જેકાર્ડ

પંચકાર્ડની શોધનો શ્રેય __ ને મળે છે.
હર્માન હોલેરિથ
જોસેફ મેરી જેકાર્ડ
વિલિયમ ઓટ્રીડ
ગોટફ્રિડ લીબિન્ઝ

અઘતન કમ્પ્યુટર્સના પિતા : _
વિલિયમ ઓટ્રીડ
જોસેફ મેરી જેકાર્ડ
ગોટફ્રિડ લીબિન્ઝ
ચાર્લ્સ બેબેજ

ટ્રાન્ઝીસ્ટરના શોધક : _
જે. પ્રેસ્પર એકર્ટ
ગોટફ્રિડ લીબિન્ઝ
જ્હોન ડબ્લ્યુ. મૌચલી
વિલિયમ શૉકલી

વ્યવસાયમાં વપરાયેલી પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ : _
SQL
ALGOL
COBOL
C++

Microprocessor Chip ની શોધ ઈ.સ.1969 માં __ દ્વારા થઇ હતી.
ટેડ હોફ
જેક કિલ્બી
રોબર્ટ નોઇસ
ગોટફ્રિડ લીબિન્ઝ
7 views01:38
ओपन / कमेंट
2022-06-09 04:37:44 શરદી ક્યાં વાઈરસના કારણે થાય છે ?

મિકસો વાઈરસ

હડકવા ક્યાં વાઈરસના કારણે થાય છે ?

રેબ્ડો વાઈરસ

લીલ ક્યાં બે રંગોમાં જોવા મળે છે ?

લાલ અને ભૂરા

લીલના અભ્યાસને શુ કહે છે.?

ફાઈકોલોજી

આધુનિક લીલવિદ્યાના પિતા કોણ છે ?

પ્રો.ડૉ. આયંગર

ELISAનું પૂરું નામ શું ?

એન્ઝાઈમ લિન્ક ઈમ્યુનો સોરબેન્ટ એસે

લ્યુકેમિયા એ શું છે ?

રૂધિરનું કેન્સર
6 views01:37
ओपन / कमेंट
2022-06-09 03:30:24 ᏀႮᎫᎪᎡᎪͲᏆ ᏢᎡϴᎷϴͲᏆϴΝ
━━━━━━━━━━━━━━━━━━━━
टेलीग्राम इंफॉर्मेशन
Jokes & Masti
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @jokes_hi_jokes


Jᴏɪɴ➠ @hindi_jokes_memes_2

Jᴏɪɴ➠ @raseele_chutkale

Shayri Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @alfaaz_hindi


Jᴏɪɴ➠ @adhure_alfaaz

Jᴏɪɴ➠ @mangalkamanaye

Jᴏɪɴ➠ @silentlymotivation

Jᴏɪɴ➠ @ap_shayaro_ki_mehfil

Jᴏɪɴ➠ @pehla_pyarr

Jᴏɪɴ➠ @lafzo12

Jᴏɪɴ➠ @man_ki_bt

Gujarati Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇

Jᴏɪɴ➠ આપણું મોજેલું ગુજરાત

Jᴏɪɴ➠ મારા પોતાના વિચારો

Jᴏɪɴ➠ ગુજરાતી સ્ટીકર

Jᴏɪɴ➠ @lekhakoniduniya

Jᴏɪɴ➠ @Gujrati_generalknowledge


STUDY & BOOK
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @tallymilegiyahi


Jᴏɪɴ➠ @globalstudygroup

Video & Movie
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @bollywood_movies_download_link


Jᴏɪɴ➠ @Best_Krishna_Whatsapp_status

Apps Game & Shoping
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @earninlockdown


HD wallpaper & Photos
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @gayatri_darshan


Motivational
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @chankya_niti


Jᴏɪɴ➠ @motvationalclub

Jᴏɪɴ➠ @hindibhakti

Jᴏɪɴ➠ @attitude_of_girls

Jᴏɪɴ➠ @pozitive_thought

━━━━━━━━━━━━━━━━━━━━
POWERED BY:-
Jᴏɪɴ➠@Auto_Cross_Promotion

━━━━━━━━━━━━━━━━━━━━
34 views00:30
ओपन / कमेंट
2022-06-05 03:30:43 ᏀႮᎫᎪᎡᎪͲᏆ ᏢᎡϴᎷϴͲᏆϴΝ
━━━━━━━━━━━━━━━━━━━━
टेलीग्राम इंफॉर्मेशन
Jokes & Masti
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @jokes_hi_jokes


Jᴏɪɴ➠ @hindi_jokes_memes_2

Jᴏɪɴ➠ @raseele_chutkale

Shayri Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @alfaaz_hindi


Jᴏɪɴ➠ @adhure_alfaaz

Jᴏɪɴ➠ @mangalkamanaye

Jᴏɪɴ➠ @silentlymotivation

Jᴏɪɴ➠ @ap_shayaro_ki_mehfil

Jᴏɪɴ➠ @pehla_pyarr

Jᴏɪɴ➠ @lafzo12

Jᴏɪɴ➠ @man_ki_bt

Gujarati Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇

Jᴏɪɴ➠ આપણું મોજેલું ગુજરાત

Jᴏɪɴ➠ મારા પોતાના વિચારો

Jᴏɪɴ➠ ગુજરાતી સ્ટીકર

Jᴏɪɴ➠ @lekhakoniduniya

Jᴏɪɴ➠ @Gujrati_generalknowledge


STUDY & BOOK
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @tallymilegiyahi


Jᴏɪɴ➠ @globalstudygroup

Video & Movie
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @bollywood_movies_download_link


Jᴏɪɴ➠ @Best_Krishna_Whatsapp_status

Apps Game & Shoping
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @earninlockdown


HD wallpaper & Photos
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @gayatri_darshan


Motivational
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @chankya_niti


Jᴏɪɴ➠ @motvationalclub

Jᴏɪɴ➠ @hindibhakti

Jᴏɪɴ➠ @attitude_of_girls

Jᴏɪɴ➠ @pozitive_thought

━━━━━━━━━━━━━━━━━━━━
POWERED BY:-
Jᴏɪɴ➠@Auto_Cross_Promotion

━━━━━━━━━━━━━━━━━━━━
142 views00:30
ओपन / कमेंट
2022-06-04 03:30:20 ᏀႮᎫᎪᎡᎪͲᏆ ᏢᎡϴᎷϴͲᏆϴΝ
━━━━━━━━━━━━━━━━━━━━
टेलीग्राम इंफॉर्मेशन
Jokes & Masti
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @jokes_hi_jokes


Jᴏɪɴ➠ @hindi_jokes_memes_2

Jᴏɪɴ➠ @raseele_chutkale

Shayri Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @alfaaz_hindi


Jᴏɪɴ➠ @adhure_alfaaz

Jᴏɪɴ➠ @mangalkamanaye

Jᴏɪɴ➠ @silentlymotivation

Jᴏɪɴ➠ @ap_shayaro_ki_mehfil

Jᴏɪɴ➠ @pehla_pyarr

Jᴏɪɴ➠ @lafzo12

Jᴏɪɴ➠ @man_ki_bt

Gujarati Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇

Jᴏɪɴ➠ આપણું મોજેલું ગુજરાત

Jᴏɪɴ➠ મારા પોતાના વિચારો

Jᴏɪɴ➠ ગુજરાતી સ્ટીકર

Jᴏɪɴ➠ @lekhakoniduniya

Jᴏɪɴ➠ @Gujrati_generalknowledge


STUDY & BOOK
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @tallymilegiyahi


Jᴏɪɴ➠ @globalstudygroup

Video & Movie
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @bollywood_movies_download_link


Jᴏɪɴ➠ @Best_Krishna_Whatsapp_status

Apps Game & Shoping
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @earninlockdown


HD wallpaper & Photos
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @gayatri_darshan


Motivational
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @chankya_niti


Jᴏɪɴ➠ @motvationalclub

Jᴏɪɴ➠ @hindibhakti

Jᴏɪɴ➠ @attitude_of_girls

Jᴏɪɴ➠ @pozitive_thought

━━━━━━━━━━━━━━━━━━━━
POWERED BY:-
Jᴏɪɴ➠@Auto_Cross_Promotion

━━━━━━━━━━━━━━━━━━━━
112 views00:30
ओपन / कमेंट
2022-06-01 17:01:41 -: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય*
:-
*રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપતી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’ વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલ*
.....
*નગરપાલિકાઓ દ્વારા નગરજનો પાસેથી માળખાકીય સુવિધા-સગવડ માટે લેવામાં આવતા વિવિધ વેરા-કર માં આ રાહતનો લાભ મળશે*
.....
 *ર૦રર-ર૩ના નાણાંકીય વર્ષના વેરાની રકમ તા. ૩૦ જૂન-ર૦રર સુધીમાં એડવાન્સ ભરનારા નગરજનોને ૭ ટકા વળતરનો લાભ અપાશે*
 *તા. ૧ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં એડવાન્સ ભરનારાને પાંચ ટકા વળતર*
 *તા. ૩૦-૭-ર૦રર સુધીમાં મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરા ભરનારા લોકોને વધારાનું પ ટકા વળતર મળશે*
.......
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના જૂન અને જૂલાઇ એમ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે*
.
*મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે*
.
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ની વેરાની રકમ જો નાગરિકો તા. ૩૦-૬-ર૦રર સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને ૭ ટકા વળતર આપવામાં આવશે*.
*એટલું જ નહિ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા શ્રી ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા. ૩૦ જૂન-ર૦રર સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું પ ટકા વળતર અપાશે*.
*એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ ૧૨ ટકા વળતરનો લાભ મળશે*
.
*આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’નો લાભ નગરોના વધુ નાગરિકો લઇ શકે તેવો ઉદાત્ત અભિગમ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દાખવ્યો છે*.
*તદઅનુસાર, નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ ની વેરાની રકમ તા. ૧ જુલાઇ-ર૦રર થી તા.૩૧ જુલાઇ-ર૦રર સુધીમાં એડવાન્સ ભરપાઇ કરનારા નાગરિકોને પાંચ ટકા વળતર મળવાપાત્ર થશે*
.
*આ જ સમયગાળા દરમ્યાન ઇ-નગર મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન સિટીઝન પોર્ટલ મારફતે વેરાની રકમ ભરનારા લોકોને વધુ પાંચ ટકા વળતર મળવાપાત્ર રહેશે*.

**મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓની આવકમાં વધારો થાય સાથો સાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા ઉદાત્ત ભાવથી આ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’નો અમલ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે
298 views14:01
ओपन / कमेंट