Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 6

2022-06-17 11:51:30 5 Iconic Sites

ધોળાવીરા - ગુજરાત

રાખીગઢી - હરિયાણા

હસ્તિનાપુર - ઉત્તરપ્રદેશ

શિવસાગર - આસામ

અદિચનલૂર - તમિલનાડુ
151 views08:51
ओपन / कमेंट
2022-06-17 10:11:25
lPC કાયદો


378 . ચોરી
379. ચોરી ની સજા

390. લુંટ
392. લુંટ ની સજા

391. ધાડ
395. ધાડ ની સજા

396. ખુન સાથે ધાડ
396. ખુન સાથે ધાડ માટે સજા
177 views07:11
ओपन / कमेंट
2022-06-17 10:10:45 કાળો ડુંગર
ધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર

ધીણોધર
ધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય

ઝારાનો ડુંગર
ઐતિહાસિક ડુંગર

મોટું રણ
સફેદ રણનું સૌદર્ય, સુરખાબ નગર

નાનું રણ
રણનું સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન

ભદ્રેસર
જૈનોનું તિર્થધામ, ભામાશાનું જન્મ સ્થળ

મીઠા ઉદ્યોગ

જિલ્લાની ભૌતિક સંપતિમાં પશુધન, વનસંપતિને મત્સ્યઉઘોગ ખનીજ સંપતિ ઉપરાંત દરીયાઇ સંપતિ પણ મુખ્ય છે

જિલ્લાની અગત્યની દરીયાઇ સંપતિ મીઠું છે

મીઠાનું ઉત્પાદન એ કચ્છનો મુખ્ય ઉઘોગ છે

ગુજારત રાજયમાં ઉત્પાદન થતા કુલ મીઠાના ઉત્પાદનમાંથી ૬૦ ટકા જેટલુ ઉત્પાદન માત્ર કચ્છમાં જ થાય છે.

જિલ્લાનું અંદાજીત ર્વાર્ષિક ઉત્પાદન રપ લાખ ટન છે.

  જિલ્લામાં મીઠા ઉઘોગનો વિકાસ અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ અને રાપર તાલુકામાં સારા એવાપ્રમાણમાં થયો છે.

જિલ્લામાં ૧પ૯ જેટલા લાયસન્સ મેળવેલ મીઠાના કારખાના આવેલ છે

બંદરો  

ગુજરાત રાજયને ૧૬૦૦ કી.મી. નો દરીયા કીનારો પ્રાપ્ત છે.

જે પૈકી ૩૬૦ કી.મી.નો દરીયા કિનારો કચ્છ જિલ્લાને કુદરતી રીતે પ્રાપ્ત થયેલ છે.

જિલ્લાના નાના મોટા કુલ્લ - પ બંદરો આવેલા છે. જે અનુક્રમે માંડવી, મુન્દ્રરા, જખૌ, તુણા અને કંડલા છે.

  કચ્છ જિલ્લામાં આવેલુ કંડલા ગુજરાત રાજયનું એક માત્ર સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય બંદર છે.

આ પ્રદેશ સાથે મીટર ગેજ, બ્રોડગેજ રેલ્વે લાઇનથી તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર - ૮-એ સહિત બારમાસી રસ્તાઓની સારી રીતે સાંકળાવવામાં આવેલ છે.

માંડવીમાં જહાજવાડો આવેલ છે. જેથી લાકડાના નવા જહાજો ખરીદી તેમજ સમારકામ થાય છે તેમજ નવી જેટી  બાંધવાનું કામ શરુ થયુ છે.

આવનારા સમયમાં કચ્છ ખાતે ખાતે શીપ બ્રેકીંગ યાર્ડ, શીપ મેન્ટનન્સ યાર્ડ બનાવવાની મહત્વકાંક્ષી યોજના આગળ વધી રહી છે.

* કચ્છ નહી દેખા તો કુછ નહિ દેખા:*
180 views07:10
ओपन / कमेंट
2022-06-17 10:10:20 ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... અમદાવાદ

ઘઉં નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...મહેસાણા

જુવાર નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... સુરત

જુવાર નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...ભાવનગર

મગફળી નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... જૂનાગઢ

મગફળી નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...રાજકોટ
151 views07:10
ओपन / कमेंट
2022-06-17 10:09:46
* સુયઁ વિશે ની માહિતી *

* સુયઁ એ સ્વય પ્રકાશીત તારો છે.*

* સુયઁ માં 78% હાઈડ્રોજન અને 21% હિલિયમ વાયુ રહેલો છે.*

* સુયઁ ના H ના બે અણુ ઓ ભેગા મળીને He વાયુ બનાવે છે ત્યારે પુષ્કળ પ્રમાણ માં પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે આ પ્રક્રીયા ને તાપ ન્યુક્લિયર સંલયન કહે છે.*

* સુયઁ પુવઁ થી પશ્ચિમે ફરે છે.*

સુયઁ એ મંદાકિની આકાશગંગા ફરતે કેન્દ્ર ફરતે 250 km/ sec ઝડપે ગતિ કરે છે.

સુયઁ આકાશગંગા ના કેન્દ્ર થી 3000 પ્રકાશવર્ષ દુર છે.

સુયઁ ને આકાશગંગા ની ફરતે ગતિ કરતા એક ચક્કર પુરુ કરવા લાગતા સમય ને એક બ્રહમાડીય વષઁ કહેવાય છે

* 1 બ્રહમાડીય વષઁ =22 કરોડ 50 લાખ વષઁ*

* સુયઁ ની ફરતે 400 km સુઘી ના તેજસ્વી આવરણ ને ફોટોસ્ફીયર કહે છે.*

સુયઁ એક તેજસ્વી તારો છે.

* સુયઁ નો પ્રકાશ ને પૃથ્વી પર આવતા લાગતો સમય 8 મિનિટ 18 સેકન્ડ*

* સુયઁ બીજા લગભગ 5 અરબ વષઁ જીવશે પછી RED GAINT બનશે અને તેનો અંત આવશે.*

સુયઁ નો બહાર નો ભાગ કે જે સુયઁગ્રહણ સમયે જોઇ શકાય તેને કોરોના તરીકે ઓળખાય છે.

* સુયઁ ના ગભઁ માં રહેલુ દ્વવ્ય પ્લાઝમા સ્વરૂપે હોય છે.*

* સુયઁ ની બાહ્ય સપાટી નુ તાપમાન 6000 C છે.*

જયારે કેન્દ્ર ગભઁ તાપમાન 1.5 કરોડ K છે.

* પાયરેનોમીટર સાધનની મદદથી સુયઁઘાત મપાય છે.*

સુયઁમંડળ નો જન્મદાતા સુયઁ છે.

સૌર ગ્રહો આગેવાની સુયઁ કરે છે.



* ગુજરાત ના 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ *


* દાહોદ બાઈજીબા*

ડાકોર સુરજમલ

સંખેડા કેવળ નાયક

ચાંડુપ (ઈડર) નાથાજી અને યમાજી ( ભાઈઓ હતાં)

* છોટા ઉદેપુર તાત્યા ટોપે*

* ગરુડેશ્વર(વડોદરા) રંગોજી બાપુ*

આંણદ ગરબડદાસ મુખી (મૌલવી લિયાકત અલી)

ખાનપુર જીવાભાઈ ઠાકોર

* વૈજ્ઞાનિક નામો *


ગાય Bos indicus / Bos Taurus

ભેંસ બુબેલસ બુબીલસ

ઘેટાં ઓવિસ એરીસ

બકરી Capra Aegagrus Hircus

ઘોડા Equas ferrus Capilballus

ઊટ કેમેલીયોસ કેમેલીયોન

મરધી ગૈલસ ડોમેસ્ટિકસ

બિલાડી Felis Catus

કુતરાં Canis lupus Familiaris

ગધેડા Eqqus Asinus

હાથી Loxodonta
185 views07:09
ओपन / कमेंट
2022-06-16 19:25:01
248 views16:25
ओपन / कमेंट
2022-06-15 19:47:10 JUST FOR SCIENCE

1. ગોલ્ગીકાયની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી
હતી ?
કેમેલો ગોલ્ગી

2. જનીન વિજ્ઞાનમાં નોબેલ મેળવનારા
પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?
ડૉ. હરગોવિંદ ખુરાના

3. આનુવંશિકતા સંબંધી પ્રયોગ માટે ગ્રેગર
મેન્ડલે ક્યાં છોડની મદદ લીધી હતી ?
વટાણા

4. ચિમ્પાનજીમાં કેટલા જોડ રંગસૂત્રો હોય
છે ?
24

5. બ્લડબેંકમાં રાખેલ લોહીને ક્યાં તાપ-
માને રાખવામાં આવે છે ?
4° સે.

6. જીવાણુ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં
આવે છે ?
એંટોનિવાન લ્યુવેનહોક

7. વનોના રાજા તરીકે ક્યાં વૃક્ષને ઓળખ-
વામાં આવે છે ?
ટીક વૃક્ષ

8. વનસ્પતિનો કયો છોડ આપણને 24
કલાક ઓક્સિજન આપે છે ?
તુલસી

9. 'ઓકિસન્સ' અંતઃસ્ત્રાવના શોધક.....
ચાર્લ્સ યાર્વીન

10. રુધિરનો લાલ રંગ કોના કારણે હોય..
હિમોગ્લોબિન

11. RNA નું પૂરું નામ......
રીબોઝ ન્યુકિલક એસિડ

12. રક્તકણોનું પ્રમાણ ઘટી જતાં કયો
રોગ થાય છે ?
એનિમિયા (પાંડુરોંગ)

13. લોહીની pH કેટલી હોય છે ?
7.4

14. " O " બ્લડગ્રુપમાં ક્યાં પ્રોટીનની ખામી
હોય છે ?
એન્ટીજન

15. Rh ફેક્ટરની શોધ કોણે કરી હતી ?
લેન્ડસ્ટિનર & વીનર

16. જ્યારે પ્લાઝમાંમાંથી ફાઈબ્રિનોજન
નામનું પ્રોટીન કાઢી લેવામાં આવે તો
બાકી વધેલ પ્લાઝમાને શું કહે છે ?
સિરમ

17. કયો રોગ લોહીના રક્તકણોનો નાશ
કરે છે ?
થેલેસેમિયા

18. હદયની ધડકનોને નિયંત્રિત કરતો
હોર્મોન કયો છે ?
એડ્રિનાલિન

19. લોહીના દબાણની લોવર લિમિટને શું
કહેવાય છે ?
ડાયસ્ટોલીક

20. ક્યાં વિટામીનનું નિર્માણ માનવ શરીર
માં જ થાય છે ?
વિટામીન D & K

21. ખોરાકને વલોવવાનું કાર્ય ક્યુ અંગ કરે
છે ?
જઠર

22. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી ?
બેટિંગ & બેસ્ટ

23. ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં અંગમાં
થાય છે ?
નાનું આંતરડા

24. બ્રોન્કાઈટીસથી શરીરના ક્યાં અંગને
પ્રભાવિત કરે છે ?
શ્વાસનળી

25. શ્વાસનળી અને કંઠનળીને અલગ
કરતી રચનાને શું કહે છે ?
ઘાટીઢાંકણ

26. પિટ્યુટરી ગ્રંથિ મગજના ક્યાં ભાગમાં
આવેલી હોય છે ?
અગ્ર

27. આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે
કેટલું હોય છે ?
25 સે.મી

28. ઓસ્ટિયોમેલેશિયા રોગ શરીરના ક્યાં
અંગને પ્રભાવિત કરે છે ?
હાડકાં

29. હાર્ટ એટેક વખતે કયો અંતઃસ્ત્રાવ
સારવારમાં મદદરૂપ થાય છે ?
એપીફ્રાઈન

30. " કટોકટી " સમયની ગ્રંથિ તરીકે કઈ
અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે ?
એડ્રિનલ
336 views16:47
ओपन / कमेंट
2022-06-15 15:30:35 ᏀႮᎫᎪᎡᎪͲᏆ ᏢᎡϴᎷϴͲᏆϴΝ
━━━━━━━━━━━━━━━━━━━━
टेलीग्राम इंफॉर्मेशन
Jokes & Masti
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @jokes_hi_jokes


Jᴏɪɴ➠ @hindi_jokes_memes_2

Jᴏɪɴ➠ @raseele_chutkale

Shayri Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @alfaaz_hindi


Jᴏɪɴ➠ @adhure_alfaaz

Jᴏɪɴ➠ @mangalkamanaye

Jᴏɪɴ➠ @silentlymotivation

Jᴏɪɴ➠ @ap_shayaro_ki_mehfil

Jᴏɪɴ➠ @pehla_pyarr

Jᴏɪɴ➠ @lafzo12

Jᴏɪɴ➠ @man_ki_bt

Gujarati Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇

Jᴏɪɴ➠ આપણું મોજેલું ગુજરાત

Jᴏɪɴ➠ મારા પોતાના વિચારો

Jᴏɪɴ➠ ગુજરાતી સ્ટીકર

Jᴏɪɴ➠ @lekhakoniduniya

Jᴏɪɴ➠ @Gujrati_generalknowledge


STUDY & BOOK
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @tallymilegiyahi


Jᴏɪɴ➠ @globalstudygroup

Video & Movie
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @bollywood_movies_download_link


Jᴏɪɴ➠ @Best_Krishna_Whatsapp_status

Apps Game & Shoping
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @earninlockdown


HD wallpaper & Photos
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @gayatri_darshan


Motivational
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @chankya_niti


Jᴏɪɴ➠ @motvationalclub

Jᴏɪɴ➠ @hindibhakti

Jᴏɪɴ➠ @attitude_of_girls

Jᴏɪɴ➠ @pozitive_thought

Jᴏɪɴ➠ @lifemotivational1

Jᴏɪɴ➠ @KG_SUVICHAR
━━━━━━━━━━━━━━━━━━━━
POWERED BY:-
Jᴏɪɴ➠@Auto_Cross_Promotion

━━━━━━━━━━━━━━━━━━━━
65 views12:30
ओपन / कमेंट
2022-06-15 08:52:43 *ગુડી પડવો* *મહારાષ્ટ્રનું નવું વર્ષ*

*બૈશાખી* *પંજાબીઓનું નવું વર્ષ*

*બેસતું વર્ષ* *ગુજરાતી, મારવાડીઓનું નવું વર્ષ*

*અષાઢી બીજ* *કચ્છીઓનું નવું વર્ષ*

*નવરેહ* *કાશ્મીરીઓનું નવું વર્ષ*

*લોસૂંગ* *સિક્કિમનું નવું વર્ષ*
213 views05:52
ओपन / कमेंट
2022-06-14 11:58:31 ━━━━━━━━━━━━━━━━━━
❝ કવિ અને તેમની રચના ❞( ભાગ :- 1 )
━━━━━━━━━━━━━━━━━━
૧) પ્રભુ અંતર્યામી જીવન જીવના દીનશરણા
રચના: મહાકવિ નાનાલાલ

૨ ) કોઈનો લાડકવાયો
રચના: ઝવેરચંદ મેઘાણી

૩) ગ્રામ્ય માતા
રચના: કલાપી

૪) સાગર અને શશી
રચના: કાન્ત

૫) ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે
રચના: બાલાશંકર કંથારિયા

૬) વૈષ્ણવજન તો તેને કહીએ
રચના: નરસિંહ મહેતા

૭ ) જનનીની જોડ સખી નહી મળે રે લોલ
રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

૮) જય જય ગરવી ગુજરાત
રચના: નર્મદ

૯) ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

૧૦) મંગલ મંદિર ખોલો દયામય
રચના: નરસિંહરાવ દિવેટીયા

૧૧) ગમતાનો કરીએ ગુલાલ
રચના: મકરંદ દવે

૧૨) ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા
રચના: ઉમાશંકર જોશી

૧૩) ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
રચના: રમેશ પારેખ

૧૪) એક જ દે ચિનગારી
રચના: હરિહર ભટ્ટ

૧૫) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
રચના: ખબરદાર

૧૬) આ નભ ઝૂક્યું તે કાનજી
રચના: પ્રિયકાન્ત મણિયાર

૧૭) હરિનો મારગ છે શૂરાનો
રચના: પ્રીતમદાસ

૧૮) તરણા ઓથે ડુંગર
રચના: ધીરો ભગત

૧૯) કેવડિયાનો કાંટો અમને
રચના: રાજેન્દ્ર શાહ

૨૦) શ્યામ રંગ સમીપે ન જાવું
રચના: દયારામ

૨૧) કાળ કેરી કેડીએ ઘડીક આપણો સંગ
રચના: નિરંજન ભગત

૨૨) ગોવિન્દો પ્રાણ અમારો રે
રચના: મીરાંબાઈ

૨૩) તિલક કરતાં ત્રેપન
રચના: અખો

૨૪) બંદર છો દૂર છે
રચના: સુંદરજી બેટાઈ

૨૫) ચારણ-કન્યા
રચના: ઝવેરચંદ મેઘાણી

૨૬) મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ
રચના: મહાકવિ નાનાલાલ

૨૭) પ્રાણિયા ભજી લેને કિરતાર
રચના: ભોજો ભગત

૨૮) વરસાદ ભીંજવે
રચના: રમેશ પારેખ

૨૯) આંધળી માનો કાગળ
રચના: ઈન્દુલાલ ગાંધી

૩૦) વિનાશકાળે વિપરીત બુદ્ધિ
રચના: બુલાખીરામ
64 views08:58
ओपन / कमेंट