Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 3

2022-08-26 19:19:41 ગુજરાત ડિજિટલ નકશો.pdf
300 views16:19
ओपन / कमेंट
2022-08-25 21:06:36 * વહીવટના સિદ્ધાંતો અને વાદો *

◆વૈજ્ઞાનિક સંચાલનનો પાયો પ્રથમ કયા દેશમાં નંખાયો
* અમેરિકા*

◆'વૈજ્ઞાનિક સંચાલનનું તત્વજ્ઞાન' નામનો નિબંધ રજૂ કરનાર કોણ હતા
* હેન્રી ટોવેન*

◆'શ્રમિકોની કામ કરવાની ગતિ અને સમય'ને લગતા અભ્યાસો પ્રથમવાર કોણે કર્યા હતા અને કાર્યાત્મક ફોરમેનશિપની વાત કોણે કરી હતી
* ફ્રેડરિક વિન્સલો ટેઈલર*

◆'ટેઈલરનો વૈજ્ઞાનિક સંચાલનવાદ કાર્યના યાંત્રિક પાસા ઉપર ભાર મૂકે છે' એમ કોણે કહ્યું
* રોબર્ટ હોક્સલી*

◆ફ્રેડરિક ટેઈલરે પોતાનું સંપૂર્ણ ધ્યાન વૈજ્ઞાનિક સંચાલનમાં ક્યારે કેન્દ્રિત કર્યું
* 1886*

◆વૈજ્ઞાનિક સંચાલન એ એક માનસિક ક્રાંતિ છે એમ કોણે કહ્યું
* ફ્રેડરિક વિન્સલો ટેઈલર*

◆કામના શ્રેષ્ઠપણા ઉપર ભાર આપનાર સૌપ્રથમ અભિગમ
* વૈજ્ઞાનિક સંચાલન*

◆નોકરશાહી માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ Bureaucracy કઈ ભાષામાંથી આવ્યો
* ફ્રેન્ચ*

◆'નોકરશાહી' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો
* ગોર્ને*

◆'નોકરશાહી એ નિમાયેલ કર્મચારીઓનું વહીવટી માળખું છે.' એમ કોણે કહ્યું
* એફ.એમ.માર્ક્સ*

◆વેબરનું 'નોકરશાહીનું મોડેલ'
* આર્થિક સ્વરૂપનું હતું*

◆શાસ્ત્રીય સિદ્ધાંત કોને વધુ મહત્વ આપે છે
* સંગઠનના માળખાને*

◆સંગઠનના ક્ષેત્રોમાં જૂનો અભિગમ કયો ગણાય છે
* શાસ્ત્રીય*

◆શાસ્ત્રીય વિચારધારાના મુખ્ય સમર્થક કોણ છે
* લ્યુથર ગુલીક*

◆શાસ્ત્રીય અભિગમનો કેન્દ્રવર્તી મુદ્દો
* શ્રમવિભાજન*

◆'વહીવટી વિજ્ઞાનના પેપર્સ' પુસ્તકના લેખકો
* ગુલીક અને ઉર્વીક*

◆'સામાન્ય અને ઔદ્યોગિક સંચાલન' પુસ્તકના લેખક
* સાયમન*

◆"કોઈપણ કાર્ય માટે કર્મચારીને એક જ સુપરવાઈઝર પાસેથી હુકમ મળવો જોઈએ."એમ કોણે કહ્યું
* ફેડરિક વિન્સલો ટેઈલર*

◆'ઓન વર્ડ ઇન્ડસ્ટ્રી' પુસ્તકના લેખક
* જેમ્સ ડી.મૂની અને એલન સી.રેલે*

◆'સર્જનાત્મક અનુભવો' પુસ્તકના લેખક અને 1941માં તેમણે 'ગત્યાત્મક વહીવટી તંત્ર' પુસ્તક લખનાર
* મેરીપાર્કર ફોલેટ*

◆'સંગઠનો' નામનું પુસ્તક કોણે લખ્યું
* હર્બર્ટ સાયમન*

◆'સંચાલન અને કામદારો' પુસ્તકના લેખક
* રોથેલીસ બર્ગર અને ડિકન*

◆'વર્તનવાદી અભિગમ' પુસ્તકના લેખક
* હર્બર્ટ સાયમન*
363 views18:06
ओपन / कमेंट
2022-08-25 20:43:38 જીવંત એકમનાં અભ્યાસનાં શાસ્ત્રને શું કહે છે ?

હીસ્ટોલોજી

ફળ, ફૂલ, શાકભાજી વચ્ચેનું બાગાયતીશાસ્ત્ર એટલે શું ?

હોર્ટિકલ્ચર

આરોગ્ય અને સ્વચ્છતાની બાબતોનું અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે ?

હાઈજન

મૂર્તિઓ અને તેનાં વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે ?

આઈકોનોલોજી

ખડકો અને જમીનનાં સ્તરોનાં અભ્યાસનું શાસ્ત્ર કયું છે ?

જીઓલોજી


320 views17:43
ओपन / कमेंट
2022-08-24 19:21:10 સૌરાષ્ટ્ર અને ખાસ કરી ને.."પોરબંદર ને સલામ કરવું પડે આ ઇતિહાસ વાંચો તો ખબર પડે પોરબંદર અને તેની આસપાસ ના વિસ્તાર ની તાકાત "

પોરબંદર અને તેમની આસપાસની ૧૦૦ કિ.મી.કિ.મી.ની ત્રિજીયા ના વિસ્તારનાં વિશ્વના સૌથી શક્તિશાળી
અનેક મોટા મહાપુરુષો થઇ ગયા છે, જેની તમને કદી જાણ નથી, તેવા અનેક ના નામ વિગત સાથે જણાવુ.

૧, મહારાજા નટવરસિંહ, ભારતના પહેલા કિકેટ કેપ્ટન

૨, મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા

૩, મહંમદ અલી ઝીણા, મોટી પાનેલી.રાષ્ટ્રપિતા, પાકિસ્તાન

૪, ધીરુભાઈ અંબાણી, મુ. કુકસવાડા. (ચોરવાડ )

૫, દેવકરણ નાનજી, દેના બેંકના માલિક, પોરબંદર

૬, અ. સત્તાર એધી, બાંટવા, વિશ્વના બીજા નં. ના
સમાજસેવક.

૭, શેઠ હાજી કાસમ. કુતિયાણા, વિજળી આગબોટના માલિક

૮, ગુલાબદાસ બ્રોકર, ભારતના વિખ્યાત લેખક, પોરબંદર

૯, વિજયગુપત મોયઁ, ભારતના વિખ્યાત લેખક

૧૦, શેઠ ભાણજી લવજી, ભારતના ઘી ઉધોગના
સૌથી મોટા ઉત્પાદક

૧૧, એમ. એચ. વાડીયા,(ફકત ૩૦-૩૫થી વધુ પારસી પોરબંદર માં નથી, છતા) પોરબંદરના પહેલા નગરપાલિકા ના પ્રમુખ.

૧૨, કેતન પારેખ, માંગરોળ શેર બજારમાં સૌથી મોટું
બુચ મારનાર દલાલ

૧૩, નારણ ખેર. પોરબંદર, ભારતના વિખ્યાત ચિત્રકાર

૧૪ , બહારવટીયા મુળુ માણેક, પોરબંદરથી ૧૧ કિ.મી. દુર શહીદ થયા

૧૫, શેઠ હાજી અબ્દુલ્લા ઝવેરી, મહાત્મા ગાંધી ને
આફ્રિકા નોકરી માટે લઇ જનાર મેમણ આસામી

૧૬, જામ રણજીતસિંહ, નવાનગર, જેના નામ ઉપરથી
ભારતની સૌથી મોટી ટુનાઁ. રણજી ટ્રોફી રમાય છે

૧૭, દિલીપસિંહજી, નવાનગર. જેના નામ ઉપરથી
દિલીપ ટ્રોફી રમાય છે.

૧૮, હનીફ મોહંમદ, મુસ્તાકમોહંમદ, સાદીક મોહંમદ, વજીર મોહંમદ, વગેરે ચાર સગા ભાઈ જુનાગઢ ના, દુનિયાના મોટા ક્રિકેટ ખેલાડી હાલ પાકિસ્તાન છે.

૧૯, શાહ નવાઝ ભુટો, બેનઝીર ભુટ્ટો ફેમિલી, જુનાગઢ ના
હાલ પાકિસ્તાન

૨૦, બહારવટીયા ઓસમાણ અને સિદીક. (સિદીયો ઓસમાણીયો) મુ. રાણાવાવ

૨૧, વૈદ્ય રાજ ઝંડુ ભટ્ટ (જેના નામ ઉપરથી ઝંડુ ની
આયુર્વેદ દવાઓ બને છે. તે મુળ જામનગરના

રર, આદિત્યાણા માં થી નિકળતાં ચોકપાવડર જે
ભારતમાં આદિત્યાણા સિવાય કયાય નથી મળતો.

૨૫, ૧૯૧૬ માં એશિયા નો સર્વ પ્રથમ સિમેન્ટ પ્લાન્ટ
ACC કંપની અે નાખેલ...

૨૬, પાકિસ્તાન ની મોટી બેંક હાજી હબીબ શેઠની છે.
હબીબ બેંક તે શેઠ કુતિયાણા ના.

૨૯, પોરબંદર એક ટાપુ છે, તે જાણ ખાતર(શહેર ની ચારે તરફ પાણી)

૩૦, સાડી છાપવાનું ઈટાલીનું ઓટોમેટિક પ્રથમ મશીન ભારતમાં
પહેલી વાર મહારાણા મિલ માં ફિટીંગ થયેલ...

૩૧, આખાયે વિશ્વમાં એકમાત્ર મંદિર તે પોરબંદરનું "સુદામા મંદિર"

૩૨, નથુભાઈ ગરચર, રેતી શિલ્પ ના વિખ્યાત કલાકાર

૩૩, નરોતમ પલાણ, જાણીતા ઈતિહાસવિદ,

૩૪ ,,દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટ, એશિયા ની એકમાત્ર સંસ્થા , વિશ્વ માં ફકત બે જ જગ્યાએ.

૩૫, અકબરખાન, વિશ્વમાં પહેલીવાર પોઈન્ટ સાઈડ ઉપર સિકસ મારનાર પ્રથમ રણજી ટ્રોફી ખેલાડી,

૩૬, જયેશ ઉનડકટ, રણજી ટ્રોફી , ભારત તરફથી વન-ડે, તેમજ, , IPL રમનાર એકમાત્ર પોરબંદરી

૩૭, આ પોરબંદક એકમાત્ર એવુ શહેર કે જયાં લગભગ તમામ રાષ્ટ્રપતિ મુલાકાતે આવી ચુક્યા છે .

૩૮, જયેશ હિંગળાજીયા, (ડુપ્લીકેટ મહાત્મા ગાંધી )એ જેટલા પદક, ટ્રોફી, સન્માન, લિમકાબુક ઓફ રેકોર્ડ, તેમજ વિશ્વ રેકોર્ડ બનાવનાર એકમાત્ર મજુર દરજ્જા નો કલાકાર.

૩૯, રાણાભાઈ સીડા, મહેર ડાંડીયારાસ ને વિશ્વલેવલે પહોંચાડી દેનાર કલાવૃંદ ના ગુરૂ

૪૦, શુધ્ધ ઘી ટેસ્ટીંગ લેબોરેટરીઝ ભારતમાં સૌપ્રથમ અહીં સ્થાપના કરવામાં આવેલી.

૪૧, પોરબંદરના પાદર માં બનેલો સ્પલીટ ફલાયઓવરબ્રિજ ગુજરાતનો એકમાત્ર અને પહેલો પુલ છે.

૪૨, પોરબંદર ની બાજુમાંજ આવેલા કાટવાણા , ખંભાળા અને હનુમાનગઢ ની કેશર કેરીનું ૯૦% ઉત્પાદન વિદેશ નિકાસ થાય છે, આવી ઉતમ કેશર કેરી ભારતમાં બીજે કયાંય નથી.

૪૩, અને આ નામ તો દુનિયા જાણે જ છે, પોરબંદર ની ખાજલી, પોરબંદર ના ખ્યાતનામ કંદોઈ વિનયચંદ્ર નાથાલાલ શાહ, એટલે વિદેશમાં નિકાસ થતી એકમાત્ર શાહ ની ખાજલી .

૪૪, જુહી ચાવલા અને મુમતાઝ એ પોરબંદરમાં સાસરે છે.

સંશોધન કરી તૈયાર કરેલો લેખ,
લેખક:. . . Ajmeri. .
356 views16:21
ओपन / कमेंट
2022-08-24 19:20:26 1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર

2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર

3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:-
----ગાય-ડુક્કર

4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :-
----મહમદ બિન કાસીમ

5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
---- સંથારો

6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
---- બાળ ગંગાધર ટિળક

7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :-
-----ગુરુ અર્જુનદેવ

8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :-
-----સ્વામી હરિદાસ

9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :-
------ખગોળશાસ્ત્ર

10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :-
-----મંગલ પાંડે 

11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
---- એકનાથ રાનડે

12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી?
---- ગુરુ ગોવિંદસિંહ

13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે?
---- પાલી

14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે?
---- ઇકબાલ

15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું?
---- લાલા લજપતરાય

16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી?
---- ગાંધાર

17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા?
---- મહમદ બિન તઘલખ

18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક?
---- કૃષ્ણ દેવરાય

19)શિવજીના ગુરુનું નામ?
---- ગુરુ રામદાસ

20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા?
---- મહમદ અલી ઝીણા

21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
--- મોલાના આઝાદ

22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
--- સુશ્રુત

23) ચિત્તરંજનદાસ નું ઉપનામ?
--- દેશબંધુ

24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
---- બારીન્દ્ર ઘોષ

25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
---- દાદાભાઈ નવરોજી

26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
---- પુના

27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
---- 1935

28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
----- બહાદુરશાહ ઝફર

29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
-----  મૌલાના આઝાદ

30) સૌથી છેલ્લે રચાયેલ વેદ?
---- અથર્વવેદ

31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે?
---- બુદ્ધ

32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
---- ગાંધીજી

33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું?
---- દિવ્ય ચેતના

34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને  અપાય છે? 
--- શાતકર્ણી

35)મરાઠા સંઘની સ્થપના કોણે  કરી?
--- બાજીરાવ પ્રથમ

36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
--- પરાશર

37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે?
--- કીકકલી

38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે?
---- અયોધ્યા

39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ  માં થયો હતો? 
---1951

40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું?
--- જૈન પંચ
252 views16:20
ओपन / कमेंट
2022-08-24 19:16:44 *વિવિધ રમતોના મેદાનો*


*કોર્ટ* ટેનિસ, બેડમિંટન, નેટબોલ, ખો-ખો, કબ્બડી, વોલીબોલ, હેન્ડ્બોલ, સ્કવેરા.

*મેટ* જુડો - કરાટે, તાઈકવોન્ડો

*બોર્ડ* ટેબલ ટેનિસ

*ફિલ્ડ* ફૂટબોલ

*રિંગ* સ્કેટીન્ગ, બોક્સીંગ

*પુલ* સ્વિમિંગ

*રેંજ* શુટિંગ, આર્ચરી

*વેલોડ્રોમ* સાયકલિંગ

*કૉર્સ* ગોલ્ફ

*એરેના* હોર્સ રાઇડિંગ

*પિચ* ક્રિકેટ

*રિંક* આઇસ હોકી, કિલંગ.


*વિવિધ રાષ્ટ્રોની રાષ્ટ્રીય રમત*
*ભારત* હોકી

*રશિયા* ફૂટબોલ, ચેસ

*યુ.એસ.એ* બેઝબોલ

*સ્કોટલેન્ડ* રગ્બી, ફૂટબોલ

*કેનેડા* ક્રિકેટ, આઇસ હોકી

*પાકિસ્તાન* હોકી

*ઇંગ્લેન્ડ* ક્રિકેટ

*ભૂતાન* આર્ચરી

*જાપાન* જુડો

*સ્પેન* બુલ ફાઈટ

*ઓસ્ટ્રેલિયા* ક્રિકેટ

*આર્જેન્ટિના* ફૂટબોલ

*મલેશિયા* બેડમિંટન

*ઉરુગ્વે* ફૂટબોલ

*ચીન* ટેબલ ટેનિસ

*દક્ષિણ આફ્રિકા* ક્રિકેટ

*ઈન્ડોનેશિયા* બેડમિંટન

*ફ્રાન્સ* ફૂટબોલ

*બ્રાઝિલ* ફૂટબોલ

*ઈટલી* ફૂટબોલ.

*ક્રિકેટના પ્રખ્યાત સ્ટેડિયમ*

*બેબ્રોર્ન, વાનખેડે* મુંબઈ

*ગ્રીન પાર્ક* કાનપુર

*ફિરોજશાહ કોટલા* દિલ્હી

*ચેપોક* ચેન્નાઇ

*રાજીવ ગાંધી* હૈદરાબાદ

*સરદાર પટેલ(મોટેરા)* અમદાવાદ

*લોર્ડસ, ઓવલ* લંડન

*બારબતી* કટક

*ઇડન ગાર્ડન* કોલકતા

*એમ. ચિન્નાસ્વામી* બેંગલોર

*ક્વીન* જમશેદપુર

*સવાઈ માનસિંહ* જયપુર

*ગદ્દાફી* લાહોર.
242 views16:16
ओपन / कमेंट
2022-08-24 19:16:22 1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર

2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર

3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:-
----ગાય-ડુક્કર

4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :-
----મહમદ બિન કાસીમ

5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
---- સંથારો

6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
---- બાળ ગંગાધર ટિળક

7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :-
-----ગુરુ અર્જુનદેવ

8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :-
-----સ્વામી હરિદાસ

9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :-
------ખગોળશાસ્ત્ર

10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :-
-----મંગલ પાંડે

11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
---- એકનાથ રાનડે

12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી?
---- ગુરુ ગોવિંદસિંહ

13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે?
---- પાલી

14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે?
---- ઇકબાલ

15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું?
---- લાલા લજપતરાય

16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી?
---- ગાંધાર

17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા?
---- મહમદ બિન તઘલખ

18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક?
---- કૃષ્ણ દેવરાય

19)શિવજીના ગુરુનું નામ?
---- ગુરુ રામદાસ

20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા?
---- મહમદ અલી ઝીણા

21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
--- મોલાના આઝાદ

22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
--- સુશ્રુત

23) ચિત્તરંજનદાસ નું ઉપનામ?
--- દેશબંધુ

24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
---- બારીન્દ્ર ઘોષ

25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
---- દાદાભાઈ નવરોજી

26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
---- પુના

27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
---- 1935

28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
----- બહાદુરશાહ ઝફર

29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
----- મૌલાના આઝાદ

30) સૌથી છેલ્લે રચાયેલ વેદ?
---- અથર્વવેદ

31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે?
---- બુદ્ધ

32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
---- ગાંધીજી

33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું?
---- દિવ્ય ચેતના

34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને અપાય છે?
--- શાતકર્ણી

35)મરાઠા સંઘની સ્થપના કોણે કરી?
--- બાજીરાવ પ્રથમ

36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
--- પરાશર

37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે?
--- કીકકલી

38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે?
---- અયોધ્યા

39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ માં થયો હતો?
---1951

40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું?
--- જૈન પંચ
311 views16:16
ओपन / कमेंट
2022-06-24 20:00:14 પંચાયતી રાજના પ્રશ્નો


તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?
તાલુકા પ્રમુખ

તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
તાલુકા વિકાસ અધિકારી

તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
પંદર (15)

તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
એકત્રીસ (31)

જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?

જીલ્લા પ્રમુખ

34 views17:00
ओपन / कमेंट
2022-06-24 15:30:38 ᏀႮᎫᎪᎡᎪͲᏆ ᏢᎡϴᎷϴͲᏆϴΝ
━━━━━━━━━━━━━━━━━━━━
टेलीग्राम इंफॉर्मेशन
Jokes & Masti
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @jokes_hi_jokes


Jᴏɪɴ➠ @hindi_jokes_memes_2

Jᴏɪɴ➠ @raseele_chutkale

Shayri Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @alfaaz_hindi


Jᴏɪɴ➠ @adhure_alfaaz

Jᴏɪɴ➠ @mangalkamanaye

Jᴏɪɴ➠ @silentlymotivation

Jᴏɪɴ➠ @ap_shayaro_ki_mehfil

Jᴏɪɴ➠ @pehla_pyarr

Jᴏɪɴ➠ @lafzo12

Jᴏɪɴ➠ @man_ki_bt

Gujarati Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇

Jᴏɪɴ➠ આપણું મોજેલું ગુજરાત

Jᴏɪɴ➠ મારા પોતાના વિચારો

Jᴏɪɴ➠ ગુજરાતી સ્ટીકર

Jᴏɪɴ➠ @lekhakoniduniya

Jᴏɪɴ➠ @Gujrati_generalknowledge


STUDY & BOOK
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @tallymilegiyahi


Jᴏɪɴ➠ @globalstudygroup

Video & Movie
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @bollywood_movies_download_link


Jᴏɪɴ➠ @Best_Krishna_Whatsapp_status

Jᴏɪɴ➠ @reels_vid

Apps Game & Shoping
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @earninlockdown


Jᴏɪɴ➠ @UDEMY_COURSES_FOR_FREE_3

HD wallpaper & Photos
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @gayatri_darshan


Motivational
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @chankya_niti


Jᴏɪɴ➠ @motvationalclub

Jᴏɪɴ➠ @hindibhakti

Jᴏɪɴ➠ @attitude_of_girls

Jᴏɪɴ➠ @pozitive_thought

Jᴏɪɴ➠ @lifemotivational1

Jᴏɪɴ➠ @KG_SUVICHAR
━━━━━━━━━━━━━━━━━━━━
POWERED BY:-
Jᴏɪɴ➠@Auto_Cross_Promotion

━━━━━━━━━━━━━━━━━━━━
119 views12:30
ओपन / कमेंट
2022-06-24 05:09:08 વિજ્ઞાન સબન્ધી ક્ષેત્ર અને તેનાં જનક .

જીવ વિજ્ઞાન નાં પીતા :- એરીસટોલ

પ્રાણી સાસ્તર નાં પીતા :- એરીસટોલ

માઇક્રો બાયૉલોજી ( સુંક્ષમ જીવ વિજ્ઞાન નાં પીતા ) :- લુઇ પાઇસ્વર .

આધુનીક સરીર રચના સાસત્ર નાં પીતા :- આડ્રેય વિસાલિયસ

આયુંરવેદ નાં પીતા :- ચરક

તબીબ વિજ્ઞાન નાં પીતા :-હિપોક્રિટસ

બ્લડ ગ્રુપ નાં જનક :- કાર્લ લેનઁડ઼સિઁટનર

રસીકરણ નાં જનક :- અડવેર્ડ જેનર.

પરમાણુ બૉમ્બ નાં જનક :- રોબર્ટ ઓપન હેઈમર ,, એનરઈકૌ ફરમિ ,, લિયો ઝીલાર્ડ

નુકલિયર ભૌતિક સાસ્તર નાં જનક :- અનરસ્ટં રૂથઁરર્ફોર્ડ

ન્યુકલિયર રસાયણ સાસ્તર નાં જનક :- અઓટૌહાન.

આધુનિક રસાયણ વિજ્ઞાનના જન્મદાતા :- લેવાય સિયર.

હૉમિયપેથિ નાં જનક :- હાનેમાન .

ઉત્ક્રાંતિ વાદ નાં પરેણેતા :- ચાલ્સ દાઁરવિન

જનીન સાસ્તર નાં પીતા. :- ગ્રેગર મેંડલ...
219 views02:09
ओपन / कमेंट