Get Mystery Box with random crypto!

GCC JOB INFO

टेलीग्राम चैनल का लोगो gccjobinformation — GCC JOB INFO G
टेलीग्राम चैनल का लोगो gccjobinformation — GCC JOB INFO
चैनल का पता: @gccjobinformation
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 38.02K
चैनल से विवरण

સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 6

2023-05-10 16:35:30
2.6K views13:35
ओपन / कमेंट
2023-05-10 15:42:58
* GPSSB તલાટી કામ મંત્રીની પ્રોવિજનલ આન્સર કી જાહેર.*


* પ્રોવિજનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે*


https://gccjobinfo.com/gpssb-talati-provisional-answer-key-2023/
3.0K views12:42
ओपन / कमेंट
2023-05-10 15:37:11 * UGC NET માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ, જાણો છેલ્લી તારીખ અને ક્યારે લેવાશે પરીક્ષા...*

*- UGC NET જૂન સાયકલ માટેની અરજીઓ આજથી એટલે કે 10મી મે 2023, બુધવારથી શરૂ થશે અને તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31મી મે 2023 છે. આ દરમિયાન, ઉમેદવારોએ ઑનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ પરીક્ષા જૂન મહિનામાં આયોજિત કરવામાં આવશે. પરીક્ષાની તારીખો 13 જૂનથી 22 જૂન 2023 સુધીની છે.*

*- વેબસાઇટ - ugcnet.nta.nic.in.*
2.9K views12:37
ओपन / कमेंट
2023-05-10 15:21:39
*🩵રાજ્યની ગ્રાન્‍ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની અંદાજીત ૧૯૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરેલ છે. ટુંક સમયમાં જ રાજયની ગ્રાન્‍ટેડ શાળાઓને આચાર્યો મળી શકે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ત્વરિત સંબંધિત કાર્યવાહી પુરી કરવામાં આવશે.- ડૉ. કુબેર ડીંડોર*
3.7K views12:21
ओपन / कमेंट
2023-05-10 15:18:36
3.0K views12:18
ओपन / कमेंट
2023-05-10 15:03:43
3.1K views12:03
ओपन / कमेंट
2023-05-10 13:33:04 Talati provisional answer key.pdf
3.7K views10:33
ओपन / कमेंट
2023-05-10 10:41:16
4.8K views07:41
ओपन / कमेंट
2023-05-10 10:33:59
4.3K views07:33
ओपन / कमेंट
2023-05-10 10:29:13
“વિદેશમાં અભ્યાસ અર્થે કારકિર્દી માર્ગદર્શન અંગેનો સેમીનાર અસારવા બહુમાળી ખાતે યોજાશે”
મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ ખાતે કાર્યરત વિદેશ માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા આગામી તા. ૧૫ મે ૨૦૨૩ ના રોજ સવારે ૧૧ કલાકે અસારવા બહુમાળી ભવન પ્રથમ માળ શાહીબાગ ખાતે સેમીનાર યોજાશે, જેમાં ધોરણ ૧૨ સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે ઓછા ખર્ચે વિદેશમાં અભ્યાસ અને કારકિર્દી બનાવાવની સુવર્ણ તક, તે ઉપરાંત વિદેશમાં જઈને કારકિર્દી બનાવવા માંગતા યુવાન ભાઈ બહેનો ને  વિદેશ જવા માટેની  પાસપોર્ટની પ્રક્રિયા, વિદેશ અભ્યાસ માટેની પરીક્ષાઓની પ્રક્રિયા, અને વિઝા અંગેનું માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,તે ઉપરાંત યુવાનોને  વિદેશ જવા અંગેની સેવા આપતી એજન્સી દ્વારા થતી છેતરપીંડી સામે જાગૃતતા  ફેલાય તેમજ માહિતગાર બને તે માટે નો તેમજ રોજગાર લક્ષી સેમીનાર યોજાશે, આથી ધો. ૧૨ સાયન્સના  તમામ  ઉમેદવારો ભાગ લેવા માંગતા હોય તેવા ઉમેદવારોએ તા.૧૫ મેં સવારે ૧૧ વાગ્યે અસારવા ખાતે કાર્યરત રોજગાર કચેરી પર ઉપસ્થિત રેહવા જણાવવામાં આવે છે, રસ ધરાવતા ઉમેદવારો વધારે માહિતી માટે નીચે આપેલી લિંકમાં પોતાની વિગતો ભરી આપવા વિનંતી છે. 
t.ly/NHXi7
4.6K views07:29
ओपन / कमेंट