Get Mystery Box with random crypto!

GCC JOB INFO

टेलीग्राम चैनल का लोगो gccjobinformation — GCC JOB INFO G
टेलीग्राम चैनल का लोगो gccjobinformation — GCC JOB INFO
चैनल का पता: @gccjobinformation
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 38.02K
चैनल से विवरण

સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 209

2022-05-11 21:25:05
5.5K views18:25
ओपन / कमेंट
2022-05-11 19:55:13 Head Clerk Re Revised FAK
5.5K views16:55
ओपन / कमेंट
2022-05-11 19:48:02 *ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની જગ્યાઓ માટે ભરતી*

*જગ્યાઓ:1866*
*લાયકાત*
*સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થામાંથી મેળવેલો ઓછામાં ઓછો એક વર્ષનો મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર બેઝિક કોર્સ સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હોય*
અથવા
*સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થામાંથી ઓછામાં ઓછો એક વર્ષનો સેનિટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ મેળવેલ હોય*
અથવા

*ઔદ્યોગિક તાલીમ સંસ્થા અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય કોઈપણ સંસ્થામાંથી હેલ્થ સેનિટરી ઈન્સ્પેક્ટરનો ઓછામાં ઓછો એક વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ હોવો જોઈએ*
અથવા

*સેનિટરી ઇન્સ્પેક્ટર અથવા હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા પાસ કરેલ છે જે ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તેની હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ યુનિવર્સિટીઓમાંથી*

*ઉમર 18 થી 34*
*પગાર:19950 પાંચ વર્ષ ફિક્સ*

*અરજી કરવાની તારીખ:16/5/2022 થી 31/5/2022*

http://www.gujaratcareerclub.com/2022/05/gpssb-mphw-recruitment-2022-for-1866.html

*સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG JOIN 6355230091 કરો અને તરત જોડાઈ જાવ*

*ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
5.8K views16:48
ओपन / कमेंट
2022-05-11 16:36:26 195_1_1_ADVT_17_202122_MPHW_Detailed_ADVT.pdf
5.9K views13:36
ओपन / कमेंट
2022-05-11 16:29:56
મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની ( પુરુષ) જગ્યાઓ માટે ભરતી જાહેર

૧૮૬૬ જગ્યાઓ પર ભરતી જાહેર કરાઇ

૧૬ મે થી ૩૧ મે સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની ૧૮૬૬ જગ્યાઓ પર ભરતી માટે નું નોટિફિકેશન જાહેર
6.0K viewsedited  13:29
ओपन / कमेंट
2022-05-11 13:14:42 * આવતી કાલે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ નું પરિણામ જાહેર થશે.*
http://www.gujaratcareerclub.com/2022/05/gseb-hsc-result-2022-arts-commerce.html

*આ લિંક સાચવી રાખવી સવારે આ લિંક પર જ પરિણામ જોઈ શકાશે....*
6.5K views10:14
ओपन / कमेंट
2022-05-11 11:40:28
આપણું ટેલિગ્રામ તો ચાલુ જ છે નવી BOOK ની માહિતી,INDEX,PRICE તો ટેલિગ્રામ માં જ આવશે
ખરીદી ખાલી ઓનલાઇન કરવાની
તો જોડાજો જે બાકી છે એ મિત્રો


https://t.me/gccbooksstore
6.4K viewsedited  08:40
ओपन / कमेंट
2022-05-11 07:15:36 *ONGC દ્વારા જગ્યાઓ 922 જગ્યાઓ પર NON-Executives ની ભરતી*

*ગુજરાત માં 318 જગ્યાઓ પર ભરતી*

*પોસ્ટ*
આસિસ્ટન્ટ જુનિયર એન્જીનીયરીંગ (વિવિધ બ્રાન્ચ)
જુનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ
વિવિધ

*લાયકાત:ડિપ્લોમા/ITI/પોસ્ટ આધારિત*
*પગાર:26000+*

*વધુ માહિતી માટે જાહેરાત જુઓ*

http://www.gujaratcareerclub.com/2022/05/ongc-recruitment-2022-for-922-non.html

*સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG JOIN 6355230091 કરો અને તરત જોડાઈ જાવ*

*ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
7.0K views04:15
ओपन / कमेंट