Get Mystery Box with random crypto!

GCC JOB INFO

टेलीग्राम चैनल का लोगो gccjobinformation — GCC JOB INFO G
टेलीग्राम चैनल का लोगो gccjobinformation — GCC JOB INFO
चैनल का पता: @gccjobinformation
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 38.02K
चैनल से विवरण

સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 208

2022-05-12 19:36:58 ફોરેસ્ટ ગાર્ડ પરીણામ જાહેર
3.0K views16:36
ओपन / कमेंट
2022-05-12 16:53:31
ગ્રામસેવક પરીક્ષાની ઓછા સમયમાં ઝડપી તૈયારી કરવા માટે WebSankulનું અત્યંત મદદરૂપ પુસ્તક

ગ્રામ સેવક E- Book
• Demo Copy : bit.ly/GramSevak •
3200+ MCQs

• ગ્રામ સેવક E- Bookની વિશેષતાઓ :-
- સંપૂર્ણ ટેક્નિકલ અભ્યાસક્રમ આધારિત તૈયાર
થયેલ પુસ્તક
- કૃષિ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવેલ અતિ
મહત્વના 3200+ MCQ
- ખેતી, બાગાયત અને પશુપાલન વિષયના અગત્યના
તમામ પ્રશ્નોનું સંકલન
- ગ્રામસેવકની ફરજો તથા કાર્યોનો પ્રશ્નો સ્વરૂપે સમાવેશ
- કૃષિ સંબંધિત યોજનાઓ તથા કૃષિ સંબંધિત
સાંપ્રત ઘટનાઓનો પ્રશ્નો સ્વરૂપે સવિશેષ સમાવેશ
- અત્યાર સુધીમાં અગાઉની પરીક્ષામાં પુછાયેલા
કૃષિ તથા ટેકિનકલના તમામ પ્રશ્નોનો સમાવેશ

• ગ્રામ સેવક E- Book મેળવવા માટે આજે જ
ડાઉનલોડ કરો WebSankul એપ્લીકેશન
http://Bit.ly/WebSankulApp
4.2K views13:53
ओपन / कमेंट
2022-05-12 15:48:38
4.1K views12:48
ओपन / कमेंट
2022-05-12 14:54:25 Leb technician documents verification date
4.5K views11:54
ओपन / कमेंट
2022-05-12 10:22:22
મિત્રો આ કુદરતી સંપદાને બચાવવા હું મોટા પાયે વૃક્ષ વાવવાનો અંદાજ છે જેમાં 10000 વૃક્ષ નો ટાર્ગેટ છે..

તો આગામી સમયમાં આ બીડું ઝડપીએ અને મા ધરતીને બચાવવા 1 વૃક્ષ દીઠ 40 Rs ખર્ચો આવે છે છોડ-ખાતર-મજૂરી અને સેવા ચાકરી..

તો તમે ફૂલ નહીં ફૂલ ની પાંખડી 1 કે 2 વૃક્ષ માં તમારૂં યોગદાન આપશો તો દિલથી ઈચ્છા છે કે પ્રકૃતિ ને બચાવીએ..

આપશો સહયોગ?? તો શરૂઆત કરીએ અનેં કાર્યક્રમ કરીએ.
5.4K viewsedited  07:22
ओपन / कमेंट
2022-05-12 09:15:35 *ધોરણ 12 સાયન્સ રીજલ્ટ એનાલીસીસ બુકલેટ*
જિલ્લાવાઈઝ રીજલ્ટ
ગરેડવાઈઝ એનાલીસીસ
ગરુપવાઈઝ રીજલ્ટ

*રીજલ્ટ બુકલેટ pdf*

http://www.gujaratcareerclub.com/2022/05/karkirdi-margdarshan12th-science-career.html
5.2K views06:15
ओपन / कमेंट
2022-05-12 08:55:35 *નવો કારકિર્દી માર્ગદર્શન અંક*

ગુજરાત માહિતી ખાતા દ્વારા દર વર્ષે પ્રસિધ્ધ થતો અંક
ધોરણ 10 પછી કયા કોર્ષ કરવા
ધોરણ 12 પછી કયા કોર્ષ કરવા

*કારર્કિર્દી માર્ગદર્શન અંક 2021 ડાઉનલોડ કરવા માટે *
http://www.gujaratcareerclub.com/2021/06/karkirdi-margdarshan-visheshank-2021.html

તમામ વિદ્યાર્થીઓ સુધી પહોચાડવા વિનંતી
4.9K viewsedited  05:55
ओपन / कमेंट
2022-05-12 07:48:20 * 𝗥𝗘𝗦𝗨𝗟𝗧 𝗗𝗘𝗖𝗟𝗔𝗥𝗘𝗗*

ધો. 12 વિજ્ઞાન પ્રવાહનુ અને ગુજકેટનુ રીજલ્ટ જાહેર.

પરિણામ જાહેર થયાના શરૂઆતના સમયમાં ખૂલવામાં વાર લાગશે તો આ ફાસ્ટ સર્વર વાળી લીંક થી ટ્રાય કરજો ફટાફટ રિઝલ્ટ ખુલી જશે.

https://bit.ly/3Ledrao

* ફાસ્ટ રીજલ્ટ જોવા આ લીંક સેવ રાખો.*
5.1K viewsedited  04:48
ओपन / कमेंट
2022-05-12 07:36:56 🇷 🇪 🇸 🇺 🇱 🇹

*GSEB ધોરણ-12 સાયન્સ-વિજ્ઞાન પ્રવાહ બૉર્ડનું પરિણામ જાહેર*

*જુઓ પરિણામ સૌથી ઝડપી ફાસ્ટ સર્વર માં જોવા માટે ની Link*

રિઝલ્ટ જોવા માટેની લિંક

➜ http://www.gujaratcareerclub.com/2022/05/gseb-hsc-result-2022-arts-commerce.html?m=1

*સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG JOIN 6355230091 કરો અને તરત જોડાઈ જાવ*

*ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*


*અહીંથી ચેક કરો તમારુ રિઝલ્ટ*

*તમામ વિધાર્થીઓ સુધી આ મેસેજ શેર કરો*
5.2K views04:36
ओपन / कमेंट
2022-05-12 03:38:12 * 𝐒𝐂𝐈𝐄𝐍𝐂𝐄 𝐑𝐄𝐒𝐔𝐋𝐓*

*ધો. 12 વિજ્ઞાન પ્રવાહનુ અને ગુજકેટનુ રીજલ્ટ સવારે 10 વાગ્યે ઓનલાઈન મુકાશે.*

ફાસ્ટ રીજલ્ટ જોવા આ લીંક સેવ રાખો.

* નોંધ :-* આપેલ સમય કરતાં પહેલાં પણ વેબસાઈટ ઉપર વહેલા પરિણામ પણ મુકાઈ
જાય છે તો સમયાંતરે નીચેની લીંક સતત જોતા રહેવું.

http://www.gujaratcareerclub.com/2022/05/gseb-hsc-result-2022-arts-commerce.html

*મિત્રો, સગા સંબંધીઓને લીંક શેર કરો.*
5.5K views00:38
ओपन / कमेंट