Get Mystery Box with random crypto!

GCC JOB INFO

टेलीग्राम चैनल का लोगो gccjobinformation — GCC JOB INFO G
टेलीग्राम चैनल का लोगो gccjobinformation — GCC JOB INFO
चैनल का पता: @gccjobinformation
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 38.02K
चैनल से विवरण

સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 5

2023-05-17 16:10:40
4.6K views13:10
ओपन / कमेंट
2023-05-17 16:04:39
*UPSC દ્વારા CDS (કંબાઈન્ડ ડિફેન્સ સર્વિસ) ની 349 જગ્યાઓ પર નોટીફિકેશન જાહેર*

*જે મિત્રો ઇન્ડીયન એર ફોર્સ,મિલેટરી સર્વિસ,ઇન્ડીયન નાવલ એકેડમી,ઓફિસર ટ્રેનિંગ એકેડમી માં નોકરી કરવા માંગતા હોય એમના માટે ઉતમ તક*

*લાયકાત:ગ્રેજ્યુએટ*
*પગાર:56100-250000*

*પરીક્ષા સ્થળ ગુજરાત માં*

*અરજી કરવાની તારીખ 17-5-2023 થી 6/6/2023*

*વધુ માહિતી માટે જાહેરાત જુઓ*

https://gccjobinfo.com/upsc-cds-2-2023-notification/

*સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

*ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
4.5K viewsedited  13:04
ओपन / कमेंट
2023-05-17 15:44:22
4.2K views12:44
ओपन / कमेंट
2023-05-17 14:50:26
*સ્ટાફ સિલેકશન કમિશન (SSC ) દ્વારા CHSL - કંબાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ દ્વારા 1600 જગ્યાઓ માટે 12 પાસ માટે ભરતી*

*જગ્યાઓ:1600*

*પોસ્ટ*
*લોઅર ડિવિઝનલ ક્લાર્ક*
*પગાર:19900-63000*
*ડેટા એન્ટ્રી ઓપરેટર*
*પગાર:25500-81100*

*Tier 1 Exam : ઓગસ્ટ 2023*

*પરીક્ષા ગુજરાત માં:અમદાવાદ,ગાંધીનગર,*
*મહેસાણા,રાજકોટ,સુરત,વડોદર*

*પરીક્ષા ગુજરાતીમાં રહેશે*

*અરજી કરવાની તારીખ 9-5-2023 થી 8-6-2023*

https://gccjobinfo.com/ssc-chsl-notification-2023/

*સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

*ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
4.7K views11:50
ओपन / कमेंट
2023-05-10 19:26:19 One help need

Can you share Our telegram Channel Link upto 5 Friends?

Please Share to your Friends to join Our family Channel

https://t.me/gccjobinformation
1.9K viewsedited  16:26
ओपन / कमेंट
2023-05-10 19:23:15
*TAT (માધ્યમિક) પરીક્ષા માટેનો શૈક્ષણિક વર્ષ 2022-23 દરમિયાન અમલી અભ્યાસક્રમ જ ધ્યાને લેવાનો રહેશે. *
2.0K views16:23
ओपन / कमेंट
2023-05-10 19:04:04
2.1K views16:04
ओपन / कमेंट
2023-05-10 17:47:22 *નવી TEXTBOOK ડીકલેર*

ધોરણ 6 થી 8 ની 40% ઘટાડા મુજબની ગણિત અને વિજ્ઞાનની નવી TEXTBOOK મુકાઈ ગઈ છે.

https://gccjobinfo.com/gcert-text-book-pdf-std-1-to-12-all-medium-download-gujarat-education-gov-in/

ધોરણ 8 ગણિત નવી TEXTBOOK

ધોરણ 8 વિજ્ઞાન નવી TEXTBOOK

ધોરણ 7 ગણિત નવી TEXTBOOK


ધોરણ 7 વિજ્ઞાન નવી TEXTBOOK

ધોરણ 6 વિજ્ઞાન નવી TEXTBOOK

https://gccjobinfo.com/gcert-text-book-pdf-std-1-to-12-all-medium-download-gujarat-education-gov-in/

*તમામ વિદ્યાર્થીઓને શેર કરો.*
2.6K views14:47
ओपन / कमेंट
2023-05-10 17:07:19
*CRPF દ્વારા 212 જગ્યાઓ પર સબ ઇન્સ્પેકટર અને ASI ની ભરતી 2023*

*પગાર ધોરણ* 29200-112400

*ઉંમર*
30 વર્ષ લિમિટ

*લાયકાત*
BSC/BE/BTech/ડીપ્લોમા - ડિગ્રી

*પરીક્ષા કેન્દ્ર ગુજરાત માટે*
અમદાવાદ,ગાંધીનગર,મહેસાણા,સુરત,વડોદરા,વલસાડ

*અરજી કરવાની તારીખ 1/5/2023 થી 21/5/2023*

*સંપૂર્ણ જાહેરાત વાંચો Detail માં લિંક નીચે આપેલ છે*

https://gccjobinfo.com/crpf-recruitment-sub-inspector-and-asi-online-form-2023/

*સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

*ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
2.7K views14:07
ओपन / कमेंट
2023-05-10 17:07:12
#GPSSB
ઓ.એમ.આર શીટ ડાઉનલોડ કરવા બાબતે હેલ્પલાઇન અંગેની જાહેરાત
2.4K views14:07
ओपन / कमेंट