Get Mystery Box with random crypto!

GCC JOB INFO

टेलीग्राम चैनल का लोगो gccjobinformation — GCC JOB INFO G
टेलीग्राम चैनल का लोगो gccjobinformation — GCC JOB INFO
चैनल का पता: @gccjobinformation
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 38.02K
चैनल से विवरण

સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 9

2023-05-02 08:09:19 *ધોરણ 12 સાયન્સ પરિણામ બુકલેટ*

જિલ્લા વાઇઝ પરિણામ ટકાવારી

કેન્દ્ર વાઇઝ પરિણામ ટકાવારી

વિષય વાઇઝ પરિણામ
ટકાવારી

માધ્યમ વાઇઝ પરિણામ ટકાવારી

ગ્રુપ વાઇઝ પરિણામ ટકાવારી

*બુકલેટ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*

https://gccjobinfo.com/gseb-12-science-result-2023/
3.7K views05:09
ओपन / कमेंट
2023-05-02 08:03:24
* TAT - SECONDARY ( શિક્ષક અભિરૂચી કસોટી -માધ્યમિક ) ..પરીક્ષા નું આયોજન બાબત.. *
3.6K views05:03
ओपन / कमेंट
2023-05-02 08:03:04
3.6K views05:03
ओपन / कमेंट
2023-05-02 06:57:10 *ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ નુ રીઝલ્ટ જોવાની લિંક*

*વેબસાઇટ ખુલતી ન હોય,સર્વર ડાઉન હોય તો આ લિંક ખોલવી*

*વેબસાઈટ પરથી રીજલ્ટ જોવા*

https://bit.ly/3VrlMhE

*whatsapp મા રીજલ્ટ મેળવવા*
https://bit.ly/3VrlMhE

*સગા સંબંધીઓને શેર કરો.*
3.7K views03:57
ओपन / कमेंट
2023-04-29 17:33:48
2.3K views14:33
ओपन / कमेंट
2023-04-29 09:30:42 કેસુડો,ચંદન ,હળદરથી બનેલ હર્બલ આયુર્વેદિક સાબુ

હવે કેમિકલ વાળા અને ત્વચાને નુકશાન કરનારા સાબુ વાપરવાની જરૂર નથી

કોઈ પણ હાનિકારક તત્વો વગર,પેરાબિન Free, 100% સંપૂર્ણ આયુર્વેદ ઘટકોથી બનેલ સાબુ

કેસુડો ચંદન અને હળદરના મિશ્રણથી તમારી ત્વચા સ્વચ્છ અને ચમકદાર બનશે.  હર્બલ અર્ક અને કુદરતી તેલથી બનાવેલ પારસ હર્બલ સાબુ

જે તાજગીનો અનુભવ, સ્પષ્ટ ત્વચા, કુદરતી ચમકતી ત્વચા અનુભવો અને પિમ્પલ્સ જેવી ત્વચાની સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે થાય છે.

KESUDO

કેશુડાના ફૂલ અને પાંદડામાં ત્રાંસી ગુણ હોય છે. તે ત્વચાના કોષોના સંકોચનનું કારણ બને છે અને આ રીતે ત્વચા પરના પિમ્પલ્સ અને બોઇલ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

SANDALWOOD

ચંદનના તેલમાં એન્ટીઑકિસડન્ટો હોય છે જે ત્વચાના કોષોની ઉન્નતતા અને રચનાને જાળવવામાં મદદ કરે છે. તે શુષ્કતા પણ ઘટાડે છે અને ત્વચામાં ભેજ ફરી ભરે છે, સ્થિતિસ્થાપકતામાં વધારો કરે છે. "સમૃદ્ધ એન્ટીઑકિસડન્ટ ઘટકને લીધે, ચંદન મુક્ત રેડિકલ રચના સામે લડીને ચંદનની કરચલીઓ અટકાવવામાં મદદ કરી શકે છે

TURMERIC

હળદર તમારી ત્વચામાં કુદરતી ચમક ઉમેરે છે, હળદરને ત્વચાને હળવા કરવા અને ચમક આપવા માટે એક શક્તિશાળી ઘટક માનવામાં આવે છે, ડાર્ક સર્કલ ઘટાડે છે, શુષ્ક ત્વચાને ભેજયુક્ત કરે છે

ઘરે બેઠા 35+20(કુરિયર ચાર્જ એક સાબુ કે એનાથી વધારે લો કુરિયર ચાર્જ ફિક્સ 20 Rs જ રહેશે)

ઓર્ડર WhatsApp 9574305710 પર આપવો

એક વાર વાપર્યા પછી તમને રીઝલ્ટ મળશે અને ફરીથી મંગાવશો એની ખાતરી

#umaherbalcare #parasfreshandnaturalsoap #herbalsoap #organicsoap #naturalsoaps #bathingsoap #soap #sandalwoodturmericsoap
3.9K views06:30
ओपन / कमेंट
2023-04-29 09:29:58
3.3K views06:29
ओपन / कमेंट
2023-04-29 08:11:06
3.6K views05:11
ओपन / कमेंट
2023-04-29 07:31:43 બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નું રીઝલ્ટ જાહેર

http://register.cbtexams.in/BCI/ScoreCard/Account/Login
3.6K views04:31
ओपन / कमेंट
2023-04-28 21:01:19 *જામનગર મહાનરપાલિકા દ્વારા 36 જગ્યાઓ પર ભરતી*

મેડિકલ ઓફિસર:12
સ્ટાફ નર્સ:12
MPHW:12

*અરજી કરવાની છેલ્લી તારીખ 27/4/2023 થી 11/5/2023*

https://gccjobinfo.com/jamnagar-municipal-corporation-jmc-recruitment/

*સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG JOIN 9558151091 કરો અને તરત જોડાઈ જાવ*

*ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
4.3K views18:01
ओपन / कमेंट