Get Mystery Box with random crypto!

*🩵રાજ્યની ગ્રાન્‍ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના | GCC JOB INFO

*🩵રાજ્યની ગ્રાન્‍ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની અંદાજીત ૧૯૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરેલ છે. ટુંક સમયમાં જ રાજયની ગ્રાન્‍ટેડ શાળાઓને આચાર્યો મળી શકે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ત્વરિત સંબંધિત કાર્યવાહી પુરી કરવામાં આવશે.- ડૉ. કુબેર ડીંડોર*