Get Mystery Box with random crypto!

આમ આદમી પાર્ટી, ગુજરાત

टेलीग्राम चैनल का लोगो aapgujaratofficial — આમ આદમી પાર્ટી, ગુજરાત
टेलीग्राम चैनल का लोगो aapgujaratofficial — આમ આદમી પાર્ટી, ગુજરાત
चैनल का पता: @aapgujaratofficial
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 8.61K
चैनल से विवरण

શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 8

2023-03-17 15:32:18
ભાજપના અભણ નેતાઓ પાસે રોજગાર મળવાની રાખી હતી આશા,
કદાચ એટલે જ યુવાનોના હાથ લાગી બેરોજગારી રૂપી નિરાશા.
673 views12:32
ओपन / कमेंट
2023-03-17 12:38:09
ભ્રષ્ટ ભાજપને મત આપીને જનતા મોંઘવારીમાં બેહાલ,
જેના મત લીધા એ જનતાને જ લૂંટીને ભ્રષ્ટ ભાજપ માલામાલ.
936 views09:38
ओपन / कमेंट
2023-03-17 12:37:42
આધાર પાનકાર્ડ લીંક પદ્ધતિ સરળ કરવા, લીંક દાખલ કરવા માટે લેવામાં આવતી પેનલ્ટી બંધ કરવા તેમજ મુદ્દત વધારો આપવા બાબતે 'આપ' ધારાસભ્ય ભુપત ભાયાણી દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજુઆત.
824 views09:37
ओपन / कमेंट
2023-03-17 07:04:08
આવનારી ચૂંટણીમાં મત લેવા ભાજપનો ખેડૂતોને નવો વાયદો,
ભાજપનું એક જ કામ જૂઠ બોલતા રહો મત લેતા રહો.
1.1K views04:04
ओपन / कमेंट
2023-03-16 15:07:06
ગુજરાત મોડલની કડવી વાસ્તવિકતા જેમાં,
ગેરકાયદેસર ધંધો કરનારનું રક્ષણ થાય છે અને
કાયદેસર ધંધો કરનારનું ભક્ષણ થાય છે.
698 views12:07
ओपन / कमेंट
2023-03-16 10:59:00
ગુજરાતના જન જન નો અવાજ બનશે,
'આપ' ના ઈમાનદાર ધારાસભ્યો ભ્રષ્ટાચારી ભાજપનો કાળ બનશે.
1.0K views07:59
ओपन / कमेंट
2023-03-16 08:09:10
ગુજરાત વિધાનસભામાં "આમ આદમી પાર્ટી" તરફથી દંડક અને પ્રવકતાની નિમણુક થવા બદલ ધારાસભ્યોને ખુબ ખુબ અભિનંદન..
1.1K views05:09
ओपन / कमेंट
2023-03-15 16:11:42
ગુજરાત વિધાનસભામાં "આમ આદમી પાર્ટી" તરફથી દંડક અને પ્રવકતાની નિમણુક થવા બદલ ધારાસભ્યોને ખુબ ખુબ અભિનંદન..
889 views13:11
ओपन / कमेंट
2023-03-15 14:56:52
સરકારનું કામ હોય મૂળભૂત સુવિધાઓ વધારવાનું.

પણ ભ્રષ્ટ ભાજપના રાજમાં સુવિધાના નામે મીંડુ, શિક્ષણમંત્રી નો લેખિત જવાબ બે જિલ્લાની ૫૪ શાળાઓમાં માત્ર ૧ શિક્ષક.
1.0K views11:56
ओपन / कमेंट
2023-03-15 12:14:31
ભાજપનું શાસન જનતા માટે તો નહીં પણ,
ભ્રષ્ટાચારીઓ માટે ખરેખર અમૃતકાળ સમાન છે.
1.1K views09:14
ओपन / कमेंट