Get Mystery Box with random crypto!

આમ આદમી પાર્ટી, ગુજરાત

टेलीग्राम चैनल का लोगो aapgujaratofficial — આમ આદમી પાર્ટી, ગુજરાત
टेलीग्राम चैनल का लोगो aapgujaratofficial — આમ આદમી પાર્ટી, ગુજરાત
चैनल का पता: @aapgujaratofficial
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 8.61K
चैनल से विवरण

શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 10

2023-03-12 06:46:35
ભારતીય આઝાદીના ઈતિહાસમાં સુવર્ણ દિવસ ગણાતા દાંડીયાત્રા દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ.
1.2K views03:46
ओपन / कमेंट
2023-03-11 16:10:23
શિક્ષકોને શિક્ષણ સિવાય તમામ કાર્ય કરાવે ભ્રષ્ટ ભાજપ, તો પગાર સમયસર મળે તેની કેમ ના રાખે દરકાર?
1.4K views13:10
ओपन / कमेंट
2023-03-11 12:55:27
અદાણી કૌભાંડ થી ધ્યાન ભટકાવવા ભ્રષ્ટ ભાજપના અવનવા નાટકો, પોતાના કુકર્મ છુપાવવા "આમ આદમી પાર્ટી" ને બદનામ કરવાનુ ષડયંત્ર.
1.4K views09:55
ओपन / कमेंट
2023-03-10 18:24:28
'આપ' ના ધારાસભ્ય માત્ર નામ ના નહિ,
કામ ના ધારાસભ્ય
417 views15:24
ओपन / कमेंट
2023-03-10 09:55:08
સમર્પણ અને ગર્વ સાથે રાષ્ટ્રની સેવા કરી રહેલા તમામ CISF જવાનોને “CISF સ્થાપના દિવસ” પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
979 views06:55
ओपन / कमेंट
2023-03-10 06:48:12
સમાજ સુધારક, શિક્ષણવિદ અને કવિયત્રી શ્રીમતી સાવિત્રીબાઈ ફૂલે જી ને તેઓની પુણ્યતિથિ પર શત શત નમન.
1.1K views03:48
ओपन / कमेंट
2023-03-09 18:35:21
"આપ"ની દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવા બદલ સૌરભજી અને આતિશીજી ને ખુબ ખુબ અભિનંદન.
581 views15:35
ओपन / कमेंट
2023-03-09 14:51:27
ભ્રષ્ટાચાર કરી ભાજપમાં જોડાઓ તો લીલાલહેર,
સારી શાળાઓ બનાવશો તો મળશે 'તિહાર જેલ'

ભ્રષ્ટ ભાજપની લુખ્ખી દાદાગીરી..
931 views11:51
ओपन / कमेंट
2023-03-09 08:07:27
1.2K views05:07
ओपन / कमेंट
2023-03-09 06:51:11
કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયુ છે તે અંતર્ગત 'આપ' ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત.
અને ખેડૂતોને યોગ્ય સહાય આપવા માંગ કરી.
1.2K views03:51
ओपन / कमेंट