Get Mystery Box with random crypto!

આમ આદમી પાર્ટી, ગુજરાત

टेलीग्राम चैनल का लोगो aapgujaratofficial — આમ આદમી પાર્ટી, ગુજરાત
टेलीग्राम चैनल का लोगो aapgujaratofficial — આમ આદમી પાર્ટી, ગુજરાત
चैनल का पता: @aapgujaratofficial
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 8.61K
चैनल से विवरण

શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 111

2022-05-04 15:48:54 *કેમ વર્લ્ડ પ્રેસ ફ્રીડમમાં ‘વિશ્વગુરુ’ 150માં સ્થાને છે?*

લોકશાહી માટે અભિવ્યક્તિ સ્વતંત્રતા જરુરી છે. બન્ને એકબીજાના પૂરક છે. 3જી મે-વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ-World Press Freedom Day.

આનો હેતુ દુનિયામાં પ્રેસની આઝાદી માટે જાગૃતિ ફેલાવવાનો છે.

નોર્વે પ્રેસની આઝાદીમાં ટોચ ઉપર છે. એ પછી ફિનલેન્ડ /ડેનમાર્ક છે.

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ- 2022માં 180 દેશોમાં ભારતનું સ્થાન 150મું છે !

2016માં 132મું/ 2018 માં 138મું અને 2021માં 142મું સ્થાન હતું !

*શા માટે ભારત 180 દેશોમાં; 150માં સ્થાને છે?*

[1] ભારતમાં લોકશાહી છે પરંતુ સત્તા સામે અવાજ ઉઠાવનારાઓને *રાજદ્રોહ* ના ગુનામાં જેલમાં ધકેલવામાં આવે છે. IPC કલમ-124A (Sedition-રાજદ્રોહ)નો દુરુપયોગ થાય છે.

[2] સત્તાની તરફેણમાં ઉશ્કેરણી જનક ભાષણો કરનાર સામે પોલીસ કાર્યવાહી કરતી નથી ! અથવા ન છૂટકે દેખાડા પૂરતી જ કાર્યવાહી કરે છે. નફરત/ધૃણા ફેલાવનાર જામીન ઉપર હોય છે અને જામીનની શરતોનો ભંગ કરી ઉશ્કેરણી જનક ભાષણો કરનારને પોલીસ રોકતી નથી; કેમકે તેઓ સત્તાપક્ષનો એજેન્ડા ચલાવતા હોય છે !


[3] સત્તાપક્ષની આલોચના કરનારને દેશદ્રોહી ચીતરવામાં આવે છે. સત્યની તરફેણ કરનારાઓને સત્તાપક્ષના IT Cellની ટ્રોલ્સસેના દ્વારા હુમલો કરવામાં આવે છે ! વિપક્ષના નેતાનું ચરિત્રહનન કરવામાં આવે છે અને વડાપ્રધાનને ‘દિવ્ય અવતાર’/‘ઈશ્વરીય અવતાર’ તરીકે રજૂ કરવામાં આવે છે !

[4] ગોદી મીડિયા હંમેશા સત્તાપક્ષની/વડાપ્રધાનની આરતી ઉતારે છે અને વિપક્ષને પ્રશ્નો પૂછે છે !

[5] કોર્પોરેટ મીડિયા લોકોની સમસ્યાની ચર્ચા કરવાને બદલે ભારત વિશ્વગુરુ છે, તેવો ભ્રમ ઊભો કર્યા કરે છે.

[6] રાફેલ કટકી કૌભાંડ/પેગાસસ મુદ્દે સુપ્રિમકોર્ટ પણ કંઈ કરી શકી નથી ! વડાપ્રધાન ચોક્કસ કોર્પોરેટ મિત્રોને સરકારી મિલકતો આપી રહ્યા છે, તે અંગે મુખ્ય મીડિયામાં આલોચના જોવા મળતી નથી !

[7] વંચિતો/આદિવાસીઓનો અવાજ ઊઠાવનાર/માનવ અધિકાર માટે લડત આપનાર એક્ટિવિસ્ટને અર્બન નક્સલ/માઓવાદી ચીતરીને જેલમાં પૂરવામાં આવે છે. સુધા ભારદ્વાજ/ફાધર સ્ટેન સ્વામી તેના ઉદાહરણ છે.


[8] પત્રકારોને પોલીસ સ્ટેશનમાં દિગમ્બર કરવામાં આવે છે. આકાર પટેલ/રાણા અય્યૂબને વિદેશ જતા રોકવામાં આવે છે. ED મારફતે એમનેસ્ટી ઈન્ટરનેશનલ ઈન્ડિયાને જ તડિપાર કરી દીધી !

ચમત્કાર તો જૂઓ :

World Press Freedom Index/
World Happiness Index/
World Democracy Index/
World Hunger Indexમાં ભારત સાવ પાછલા સ્થાને છે; છતાં તેના વડાપ્રધાન વિશ્વના શ્રેષ્ઠ PM છે તેવું વાજુ વગાડવામાં આવે છે.

-- રમેશ સવાણી,
પૂર્વ આઈ જી પી
1.1K views12:48
ओपन / कमेंट
2022-05-04 14:38:52
944 views11:38
ओपन / कमेंट
2022-05-04 13:57:21 भारत के राजनीतिक दलों पर देशव्यापी सर्वे

किस पार्टी में सबसे ज़्यादा शरीफ़, पढ़े-लिखे और ईमानदार लोग हैं।

AAP: 73%
Congress: 15%
BJP: 10%
Others: 2%

BJP देश के सामने बेनक़ाब हो गई है। इन्हें स्कूल-अस्पताल की बात नहीं, केवल गुंडई करनी आती है।
975 views10:57
ओपन / कमेंट
2022-05-04 13:57:08
950 views10:57
ओपन / कमेंट
2022-05-04 13:07:50 સર્વે સ્પષ્ટ છે
સૌનો મત છે
ભાજપ એટલે ગુંડાઓ અને અસામાજિક તત્વોની માફિયા ગેંગ!
ભ્રષ્ટ ભાજપ રાજ એટલે ગુંડારાજ!
958 views10:07
ओपन / कमेंट
2022-05-04 13:07:40
961 views10:07
ओपन / कमेंट
2022-05-04 12:32:50
લોકશાહીના હત્યારાઓ છે ભાજપના ગુંડાઓ!
1.2K views09:32
ओपन / कमेंट
2022-05-04 11:14:16 *ગુજરાતી ઓને સરદાર પટેલ નો પડકાર !*

1928માં બારડોલી સત્યાગ્રહ વેળાએ સરદાર પટેલે કહ્યું હતું :

_*“તમે ડરી ડરીને સુંવાળાં થઈ ગયા છો. તમને તકરારટંટો આવડતા નથી, એ ગુણ છે. પણ તેથી અન્યાયની સામે ચીડ પણ આપણામાં ન રહે એવાં સુંવાળાં ન થઈ જવું જોઈએ. એ તો બીકણપણું છે. આંખમાં ખુમારી આવવા દો અને ન્યાયને ખાતર ને અન્યાયની સામે લડતાં શીખો !”*_


'જય સરદાર’ના સૂત્રો પોકારનારાઓ સરદાર પાસેથી આટલું શીખશે?

સમાજના કોઈ સંગઠનનું નામ ‘સરદારધામ’ ભલે હોય, એમાં સરદારની ખુમારી કે આત્મગૌરવ ન હોય તો તે સંગઠન કામનું શું?

સમાજનું અપમાન થઈ રહ્યું હોય ત્યારે તાળીઓ પાડનાર સંગઠન પોતાના સમાજને શું ઉપયોગી થાય?

યાદ રાખો: કોઈપણ સમાજના ઠેકેદારો; સત્તાપક્ષની ભક્તિ કરતા હોય તો તેઓ સમાજના આત્મગૌરવને ગીરવે મૂકનારા એજન્ટો જ છે !

-- રમેશ સવાણી
પૂર્વ આઈ જી પી
1.1K views08:14
ओपन / कमेंट