Get Mystery Box with random crypto!

આમ આદમી પાર્ટી, ગુજરાત

टेलीग्राम चैनल का लोगो aapgujaratofficial — આમ આદમી પાર્ટી, ગુજરાત
टेलीग्राम चैनल का लोगो aapgujaratofficial — આમ આદમી પાર્ટી, ગુજરાત
चैनल का पता: @aapgujaratofficial
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 8.61K
चैनल से विवरण

શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 109

2022-05-11 12:27:57
દેશનાં સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીનું રાજકોટ એરપોર્ટ ખાતે 'આપ' ગુજરાતનાં નેતાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

એક મોકો 'આપ' ને, એક મોકો કેજરીવાલને !!
1.2K views09:27
ओपन / कमेंट
2022-05-11 12:03:18
અઢી દાયકાથી કુશાસન કરનારા તાનાશાહોને હટાવી,
જનહિતના કામો કરતી ઈમાનદાર સરકાર બનાવીએ!

એક મોકો 'આપ' ને, એક મોકો કેજરીવાલને !!
1.1K views09:03
ओपन / कमेंट
2022-05-11 09:00:00
આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીની રાજકોટ પ્રવાસની રૂપરેખા..!
1.2K views06:00
ओपन / कमेंट
2022-05-11 06:45:13
ચાલો રાજકોટ...

ગુજરાતનાં યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીને સાંભળવા
ચાલો રાજકોટ

તારીખ: 11 મે 2022, બુધવાર
સમય : સાંજે 5:00 કલાકે
સ્થળ : શાસ્ત્રી મેદાન, ત્રિકોણ બાગ, રાજકોટ
1.2K views03:45
ओपन / कमेंट
2022-05-10 13:44:59
ચાલો રાજકોટ...

ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે અને દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીને સાંભળવા
ચાલો રાજકોટ

તારીખ: 11 મે 2022, બુધવાર
સમય : સાંજે 5:00 કલાકે
સ્થળ : શાસ્ત્રી મેદાન, ત્રિકોણ બાગ, રાજકોટ
1.5K views10:44
ओपन / कमेंट
2022-05-10 09:50:29 ચાલો રાજકોટ

દેશનાં સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની પાવન ધરા પર પધારવાના છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ બન્યા 'આપ'મય...
1.3K views06:50
ओपन / कमेंट
2022-05-10 09:50:14
1.2K views06:50
ओपन / कमेंट
2022-05-10 09:21:57 હવે ના સત્તા પક્ષની ન વિપક્ષની,
હવે માત્ર વાત થશે આમ આદમીની!

અઢી દાયકાના કુશાસન થકી ભેગો થયેલો કચરો સાફ કરવાનો સમય આવી ગયો છે,
ઝાડુ ફેરવવાનો સમય આવી ગયો છે!

#ચાલો_રાજકોટ
1.2K views06:21
ओपन / कमेंट
2022-05-06 04:27:07
105 views01:27
ओपन / कमेंट
2022-05-05 15:28:38
739 views12:28
ओपन / कमेंट