Get Mystery Box with random crypto!

આમ આદમી પાર્ટી, ગુજરાત

टेलीग्राम चैनल का लोगो aapgujaratofficial — આમ આદમી પાર્ટી, ગુજરાત
टेलीग्राम चैनल का लोगो aapgujaratofficial — આમ આદમી પાર્ટી, ગુજરાત
चैनल का पता: @aapgujaratofficial
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 8.61K
चैनल से विवरण

શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 9

2023-03-15 06:50:38
ભાજપના ભ્રષ્ટાચાર સામે હંમેશા,
'આપ' ની ઇમાનદારીનો વટ રહેશે.
448 views03:50
ओपन / कमेंट
2023-03-14 19:15:35
'કિસાન સૂર્યોદય યોજના' શોભાના ગાંઠિયા સમાન
ભ્રષ્ટ ભાજપ ખેડૂતોને દિવસે વીજળી નહીં માત્ર વાયદા જ આપી શકે.
865 views16:15
ओपन / कमेंट
2023-03-14 14:41:01
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ગઢના કાંકરા ખરવાની શરૂઆત કરનાર માત્ર "આમ આદમી પાર્ટી".

૨૦૨૨ ની ચૂંટણીમાં ૧૪% વોટ, ૨૦૨૭ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે બનશે AAP સરકાર..
1.1K views11:41
ओपन / कमेंट
2023-03-14 11:10:33
ગુજરાતમાં વિકાસપથ પર છે દારૂની હેરાફેરીનું કામકાજ,
કેમકે ગુજરાતમાં છે માજી બુટલેગરનું રાજ.
1.3K views08:10
ओपन / कमेंट
2023-03-14 06:48:15
તમામ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામા સફળતાપૂર્વક ઉતીર્ણ થાઓ અને પોતાના ઇચ્છિત ક્ષેત્રમાં પ્રગતિ કરો તેવી "આમ આદમી પાર્ટી" તરફથી અગ્રીમ શુભેચ્છાઓ.
1.3K views03:48
ओपन / कमेंट
2023-03-13 19:13:38
આ કોઈ સામાન્ય ફોટો નથીઃ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની મહિલા ડ્રાઈવરોનું દિલ્હી કમિશન ફોર વુમનના વાર્ષિક એવોર્ડ ફંક્શનમાં સન્માન કરવામાં આવ્યું!
દિલ્હી સરકાર તેમને માત્ર મફત તાલીમ જ નથી આપતી, પરંતુ 12,000 ની કિંમતનું બસ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મફત આપે છે!
473 views16:13
ओपन / कमेंट
2023-03-13 15:24:53
હવે આ નથી રહ્યું ગાંધીનું ગુજરાત,
હવે ગુજરાતમાં છે ડ્રગ્સ માફિયાઓનું રાજ.
904 views12:24
ओपन / कमेंट
2023-03-13 08:39:02
'આપ' ગુજરાતના ડેડીયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
1.2K views05:39
ओपन / कमेंट
2023-03-12 14:36:44
ખેડૂતો અને સામાન્ય ઘરો ને મફત વીજળી આપવામાં પંજાબ ના કુલ બજેટ ના કેટલા ટકા વપરાય છે?
@isagarrabari
785 views11:36
ओपन / कमेंट
2023-03-12 09:53:44
જામજોધપુર નો કાર્યક્રમ અને પ્રજા દ્વાર ચૂંટાયેલા 'આપ' ના ધારાસભ્ય શ્રી હેમંત ખવા ને નિમંત્રણ નહી?

ભાજપના ઈશારે ચૂંટાયેલા ધારાસભ્યની અવગણના તંત્ર દ્વારા જ કરવામાં આવી રહી છે તે ખરેખર લોકશાહીનું હનન છે..
1.1K views06:53
ओपन / कमेंट