Get Mystery Box with random crypto!

આધાર પાનકાર્ડ લીંક પદ્ધતિ સરળ કરવા, લીંક દાખલ કરવા માટે લેવામા | આમ આદમી પાર્ટી, ગુજરાત

આધાર પાનકાર્ડ લીંક પદ્ધતિ સરળ કરવા, લીંક દાખલ કરવા માટે લેવામાં આવતી પેનલ્ટી બંધ કરવા તેમજ મુદ્દત વધારો આપવા બાબતે 'આપ' ધારાસભ્ય ભુપત ભાયાણી દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજુઆત.