Get Mystery Box with random crypto!

આમ આદમી પાર્ટી, ગુજરાત

टेलीग्राम चैनल का लोगो aapgujaratofficial — આમ આદમી પાર્ટી, ગુજરાત
टेलीग्राम चैनल का लोगो aapgujaratofficial — આમ આદમી પાર્ટી, ગુજરાત
चैनल का पता: @aapgujaratofficial
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 8.61K
चैनल से विवरण

શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 5

2023-03-30 05:35:20
રામનવમી ની સૌને હાર્દિક શુભકામનાઓ..
988 views02:35
ओपन / कमेंट
2023-03-29 17:44:43
તમામ નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1.4K views14:44
ओपन / कमेंट
2023-03-29 13:27:03
જાહેરમાં જનતાના વચ્ચે ચર્ચા કરવા આવો મનસુખ ભાઈ.
1.4K views10:27
ओपन / कमेंट
2023-03-28 11:07:26
"આપ" ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી સાથે "ફેસબૂક લાઈવ"ના માઘ્યમથી જોડાઓ.

તારીખ:- 28/03/2023
સમય:- સાંજે 6:00 કલાકે
733 views08:07
ओपन / कमेंट
2023-03-27 09:48:30
1.3K views06:48
ओपन / कमेंट
2023-03-26 07:56:36
ભાજપમાં ભ્રષ્ટાચારીઓ અને અભણોની ફોજ છે,
એટલે જ તો મળતિયાઓને મોજ છે.
872 views04:56
ओपन / कमेंट
2023-03-25 07:20:39
ગુજરાતી સાહિત્યને ગૌરવ અપાવનાર શ્રેષ્ઠ કવિ શ્રી દલપતરામજી ની પુણ્યતિથિ પર સાદર નમન.
611 views04:20
ओपन / कमेंट
2023-03-25 06:33:52
ભણતર સાથે કઈ લેવા-દેવા નથી એવા અભણો ૨૭ વર્ષથી સત્તામાં બેઠા છે,
એટલે જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના આવા હાલ છે.
719 views03:33
ओपन / कमेंट
2023-03-24 14:42:27
લોકસભામાં રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવી તે મુદ્દે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટેરી અને મહારાષ્ટ્રના સહ-પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયાની પ્રતિક્રિયા.
534 views11:42
ओपन / कमेंट
2023-03-24 13:44:07
આમ આદમી પાર્ટી - રાજસ્થાનના સહ-પ્રભારી તરીકે નિમણુંક થવા બદલ શ્રી ચૈતરભાઈ વસાવા અને શ્રી હેમંતભાઈ ખવાને ખૂબ ખૂબ અભિનંદન.
672 views10:44
ओपन / कमेंट